ધોરણ – 5 પર્યાવરણ એકમ કસોટી – 2 તમારું નામ તમારો મોબાઇલ નંબર નાગા ગુંફન પ્રકારની ભાત સૌરાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતમાં શેમાં વપરાય છે ? દીવાલ શણગારમાં રંગોળીમાં આપેલ તમામ ભરત ગૂંથણમાં આર્યનાથના દાદાને એ લોકો શું વ્યવસાય કરતા હતા ? મજૂરી શિક્ષક ટપાલી મદારી નઓ ખેલ દાદા રોશનનાથજી શું પકડી શકતા હતા ? જંગલી રીંછ ઝેરી સાપ ગાંડા હાથી રાજા સિંહને મદારી લોકો કેવી રીતે પૈસા કમાતા ? કોઇને સાપ કરડ્યો હોય તો તેની દવા કરતા બદલામાં પૈસા અને અનાજ લેતા આપેલ તમામ સાપનો ખેલ બતાવી જૂના સમયમાં મદારી પાસે વાંસની ટોપલીમાં સાપની સાથે બીજું પણ શું કાયમ માટે રહેતું ? ઔષધી લાકડી ચાબુક એકેય નહિં આપણા દેશમાં જોવા મળતા અતિ ઝેરી સાપો નીચેમાંથી ક્યાં છે ? કાળોતરો, રસેલ વાઇપર (ખડચિતડ) આપેલ તમામ સો-સ્કેલ્ડ વાઇપર (ફૂરસા) કોબ્રા (નાગ), આર્યનાથ શું વગાડી શક્તો હતો ? વીણા ગીટાર બીન વાંસળી જે લોકો બીન વગાડી શક્તા હોય તેઓના સમુદાયને ક્યાં લોકો કહેવાય છે ? કાલબેલિયા કાલેલિયા ચાલબેલિયા હાલબેલિયા મદારી લોકો જે યંત્રો વગાડે છે તેમાંથી સૂકાયેલ દૂધીમાંથી બનતા યંત્રો ક્યાં ? તુંબા(એક પ્રકારનો ડ્રમ) આપેલ તમામ બીન ખંજરી આર્યનાથના દાદાનું શું નામ હતું ? રોશનનાથજી કરનનાથજી જગન્નાથજી રમણનાથજી Time's up