ધોરણ – 5 પર્યાવરણ એકમ કસોટી – 19 તમારું નામ તમારો મોબાઇલ નંબર બીજ ને કઈ સાલમાં લાકડા ની એક સુંદર પેટીમાં રાખવામાં આવ્યું હતું ? 1930 1940 1950 1840 બીજના ખેડૂતભાઈ નું નામ શું હતું ? દોલાભાઈ દઝાભાઈ દામજીભાઈ દિનેશભાઈ બીજનો જન્મ કયા ગામમાં થયો હતો ? વાન ગામમાં ખેડીગામ માં મુંબઈ ગુજરાત બીજને જીવજંતુ થી સાચવવા માટે પેટીમાં શું નાખવામાં આવ્યું ? આંબા ના પાંદડા લીમડાના પાંદડા લીંબુ દવા ઉંધા માટલામાં તૈયાર કરવામાં આવતી ખાસ પ્રકારની વાનગીને શું કહે છે? ઊંધિયું ઊંબાડિયું બંને એકપણ નહિ કપાસના રૂ ને શાના પર કાંતવામાં આવતું ? રેટિયા મશીન વીજળી ટ્રેક્ટર દામજીભાઈ ના પુત્ર નું નામ શું છે? હસમુખ હરેશ હર્ષ હર્ષદ હસમુખે શહેરમાં જવા આવવા શું ખરીદ્યું ? ટ્રેક્ટર કાર મોટરસાયકલ સાયકલ ખર્ચને પહોંચી વળવા શું કરવામાં આવતું ? લોન લેવામાં આવતી વ્યાજે પૈસા લાવવા પડતાં ચોરી કરવી પડતી ઉછીના લાવવા પડતાં હસમુખના દીકરાનું નામ શું છે? મનીષ પરેશ જયેશ નિકુલ મનિષે બેન્ક ની લોન પૂરી કરવા શું કર્યું ? નોકરી શોધી ધંધો ચાલુ કર્યો ટ્રક ડ્રાઈવર બન્યો બસ ડ્રાઈવર જમીનને અંદરથી કોણ ખોદ્યા કરે છે? દેડકો માછલાં અલસીયા જીવજંતુ વાન ગામ કયા આવેલ છે ? મહારાષ્ટ્ર ગુજરાતી દિલ્હી રાજસ્થાન શિયાળામાં તાજા શાકભાજી માંથી શું બનાવવામાં આવતું ? ઊંબાડિયું મસાલા મયૂરિયમ તમામ ઊંબાડિયું _______ માં બનાવવામાં આવતું ? તપેલીમાં જગમાં માટલાંમાં કૂકરમાં ઘઉ કઈ ઋતુમાં થાય છે? ઉનાળો ચોમાસો શિયાળો વસંત ચાની ખેતી કઈ ઋતુ માં થાય છે? શિયાળો ચોમાસો ઉનાળો વસંત ઉતરાયણ ક્યારે ઉજવવામાં આવે છે? 14 જાનુયારી 14 ફેબ્રુઆરી 14 માર્ચ 14 એપ્રિલ ખેડૂતને વધુ ભાવ મળે તેવો પાક કયો હતો ? બાજરી મકાઈ જુવાર કપાસ કયા પ્રાણીનો ઉપયોગ ખેતી માં થતો ? ઘોડો ખચ્ચર બળદ ગધેડો જમીન ખેડવા શું વપરાય છે? હળ ખૂરપી દાતરડું આપેલ તમામ ખેતીમાં છેલ્લા ______ વર્ષોમાં વધુ બદલાવ આવ્યો છે? 10 20 30 40 ભાસ્કરભાઈ ની વાડીના રંગબેરંગી પાંદડવાળા છોડનું નામ શું હતું ? ક્રોટોન પ્રોટોન ક્રીપટોન કણજી ભાસ્કરભાઈ ની વાડીમાં બાળકોએ શેના ઝાડ જોયા હતા ? આંબાના ચીકુના નાળિયેરીના કેળાંના ભાસ્કરભાઈ ની વાડી કયા ગામ માં આવેલ હતી ? વનવાડી દેહરી આંબાવાડી અંબાજી ખેતીમાં થતો નફો __________ માં જતો રહેતો. મોજ - શોખમાં ઘર બનાવવામાં લોન ભરવામાં ખર્ચમાં ખર્ચાને પહોંચીવળવા હસમુખભાઈ એ શું કર્યું ? બીજો ધંધો કર્યો પશુઑ વહેચી દીધા જમીન વહેચી દીધી બૅન્કમાંથી લોન લીધી શેની ગંધ ખૂબ ખરાબ હોય છે? બિયારણ જંતુનાસક દવા કાચા ફળ આપેલ તમામ નીચેનામાંથી કઈ વસ્તુ ખેતીમાં વપરાય છે? હળ ટ્રેક્ટર દાતરડું આપેલ તમામ નીચેનામાંથી કઈ વસ્તુ ખેતીમાં ના વપરાય ? મોટર કાર ખુરપી બિયારણ ખાતર Time's up