ધોરણ – 5 પર્યાવરણ એકમ કસોટી – 18 તમારું નામ તમારો મોબાઇલ નંબર અનુજ ની દીકરી નું નામ શું હતું ? જ્યા વિજયા જીયા નંદિની અનુજભાઈ કોની રાહ જોતા હતા ? જ્યા કૌશલ જીયા હાર્દિક અનુજ નું કુટુંબ બે વર્ષ પહેલા કયા રહેતું હતું ? સાળંગપુર સિંદૂરી મુંબઈ મહારાષ્ટ્ર કેટલા વર્ષ પહેલા અનુજનું કુટુંબ મુંબઈ રહેવા આવ્યું હતું ? એક બે ત્રણ ચાર અનુજભાઈ એ શાનું કામ શરૂ કર્યું હતું ? માછલી પકડવાની ફાટેલી જાળી સરખી કરવાનું શાકભાજી વેચવાનું મજૂરી કરવાનું સફાઈ કરવાનું બારીમાંથી પાડોશીના ઘરના ટી. વી. પર શું જોતી હતી ? સિરિયલ નૃત્ય ફિલ્મ સમાચાર કોણે ટી. વી. જોવાનું મન ન હતું ? કૈલાશ ને જિયાને અનુજને જ્યાને અનુજને સાંજે શું થતું ? જૂની યાદો આવતી ઊંઘ ના આવતી મજા આવતી ગરમી લગતી અનુજ નો જન્મ કયા થયો હતો ? ખેડી ગામ અંજાર કચ્છ મહારાષ્ટ્ર અનુજ ના ગામમાં શાંતિ હતી પણ શું ન હતું ? મૌન પાણી માણસો ઘર ખેડી ગામ ના લોકો કેવી રીતે રહેતા હતા ? દુશ્મન ની જેમ પરિવાર ની જેમ મિત્રની જેમ સગા ની જેમ લગ્નો કોણ ગોઠવતા ? ગામના યુવાનો છોકરાઓ વડીલો નદી પર શું બાંધવાનું હતું ? બંધ ઝાળ છત ઝાળી કોણે ગામની મુલાકાત લેવાનું શરૂ કર્યું ? સરકારી કર્મચારીઓએ શિક્ષકોએ ખેડૂતોએ નેતાઓએ કોણે પોલીસ પહેલીવાર જોઈ હતી ? ગામ લોકોએ કૂતરાઓએ બાળકોએ સ્ત્રીઓએ કોને ચક્કર આવી રહ્યા હતા ? જ્યાને જિયાને અનુજને કૈલાસ ને અનુજને પગ કયા દાઝી રહ્યા હતા ? રસ્તા પર લોખંડ પર ડામર પર ધાબા પર અનુજ ચૂલો શાનાથી સળગાવે છે? લાકડા રબરનું ટાયર કેરોસીન કોલસા ટાયર સળગવાથી આવતી ગંધ અને ધુમાડો _______ હોય છે? સ્વસ્થ સ્વચ્છ ભયંકર સુગંધિત પતરાં ના છાપરા વાળું ઘર કેવું ગરમ થયું હતું? ભઠ્ઠી જેવુ કોલસા જેવુ અગ્નિ જેવુ જવાળા જેવુ ગામના વડીલો બાળકોને કયું કામ શીખવતા ? વાંસળી વગાડવાનું જોડા બનાવવાનું શિકાર કરવાનું આપેલ તમામ ગામના લોકો પૈસા થી કઈ વસ્તુ ખરીદતા ? મીઠું અનાજ ફળો કપડાં ગામના લોકોને શા માટે ગામ છોડવું પડ્યું ? પૂર ના કારણે દાવાનળ ના કારણે બંધના કારણે એકપણ નહિ ખેડી ગામમાં પોલીસ સાથે કોણ આવ્યું હતું? રાજ નેતા સરકારી કર્મચારી ઈજનેર ડૉક્ટર અનુજના પરિવારને રહેવા માટે __________ ગામમાં જગ્યા મળી. ખેડી સિંદૂરી અંગારા જેતડા અનુજે મુંબઈ જવા માટે શું વેચ્યું ? જમીન પશુ જમીન અને પશુ બંને એકપણ નહીં અનુજ ના જીવનનું સ્વપ્ન શું હતું? તેના બાળકોને સારું ભવિષ્ય આપવું મુંબઈ જવું ઘર બનાવવું નોકરી કરવી અનુજે શા માટે પૈસા બચાવવા નું શરૂ કર્યું ? દીકરીના લગ્ન માટે દીકરાના ભણતર માટે નવું મકાન લેવા ઝુંપડાના સમારકામ માટે અનુજભાઈ ના પરિવારે કેટલી વાર ઘર બદલ્યું ? એક બે ત્રણ ચાર અનુજને કેટલા બાળકો હતા ? એક બે ત્રણ ચાર Time's up