ધોરણ – 5 પર્યાવરણ એકમ કસોટી – 17 તમારું નામ તમારો મોબાઇલ નંબર તેની મોટા એ તેના માટે ________ દીવાલ બનાવી હતી ? જાતિની સિમેન્ટની માટીની ઇંટોની NBA ઓફ મુંબઈ માટે મજબૂત આધાર કોણ બની ગયું છે? અફસાના ઝારીના ખુશનુર આફરીન અફસાના ગુજરાન ચલાવવા શું કરતી ? નોકરી લારી ચલાવતી વાસણ સાફ કરતી ટ્યુશન કરતી છત્રપતિ શિવાજી ટર્મિનલ સ્ટેશન થી નાગપાડા પહોંચતા કેટલો સમય લાગ્યો હતો ? દશ મિનિટ વીસ મિનિટ ત્રીસ મિનિટ ચાલીસ મિનિટ ઝરીના તેના ઘરની બાલ્કની ઊભી રહેતી અને છોકરાઓને રમત જોતી ત્યારે તે કયા ધોરણ માં ભાગતી ? પાંચમા સાતમાં આઠમાં બીજામાં કોચ કોના પિતા ના ખૂબ જ સારા મિત્ર હતા ? ઝરીન અફસાના ખુશબુર આફરીન કોના પિતા પ્લાસ્ટીક ના બોલથી રમત હતા ? ઝરીના અફસાના ખુશબુર આફરીન આફરીનના પિતા રમતા ત્યારે કોણ કોચ હતું ? બચ્ચુંખાન ચકુંખાન સલીમખાન અસરફ અફસાનાએ જ્યારે રમવાનું શરૂ કર્યું ત્યારે કેટલા વર્ષ ની હતી ? દશ અગિયાર બાર તેર જ્યારે તમે રમતા હોવ ત્યારે કેવું વિચારવાનું ? છોકરીઓ છીએ છોકરાઓ છીએ ખેલાડીઓ છીએ વિચારવાનું નહીં રમતમાં થોડી ઇજા થાય તો શું કરવું ? રમવાનું ચાલુ રાખવું રમવાનું બંદ કરવું આરામ કરવો આઉટ થઈ javu થોડી છોકરીઓને કયા રમવાની તક મળી છે? અમદાવાદ મુંબઈ પાલનપુર સુરત ઝરીનાનો નાનો ભાઈ કેટલા વર્ષ નો છે? બે ત્રણ ચાર પાંચ મુસ્તુફાખાન ને કોણ પ્રિય હતું ? બાળકો માણસો પક્ષીઓ પ્રાણીઓ ટીમ બનાવનાર કોચનું નામ શું હતું ? નૂરખાન બચ્ચુખાન કોચ સલીમખાન મેદાનનું નામ શું હતું ? નૂરખાન બચ્ચુખાન સલીમખાન ગ્રાઉન્ડ બચ્ચુખાન બાળકોને શાનો અભ્યાસ કરાવતા ? રમતનો ભણવાનો ઈતિહાસ નો ભૂગોળનો નૂરખાનની ટીમની છોકરીઓ કયા રાજ્ય માટે રમે છે? ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન નૂરખાન ટીમનો જીવનમંત્ર શો છે? એકતા વિવિધતા વિભાજન જાતિવાદ _________ એ દીવાલ આળંગી લીધી અફસાના નૂરશાહ ઝરીના ખૂરનૂમા અફસાના નો દીવાલ આળંગવાનો અહેવાલ ક્યારે પ્રસિદ્ધ થયો હતો. 2005 2006 2007 2008 નીચેનામાંથી કોણ NBA ટીમની ખેલાડી ન હતી ? અફસાના ઝરીના આફરીન નૂરેન ______ નું ઘર મેદાનની બરાબર સામે હતું ? ઝરીન અફસાના આફરીન ખૂશનૂમ NBA ટીમની છોકરીઓ કઈ રમત રમતી હતી ? ફૂટબોલ બાસ્કેટબોલ વોલીબોલ બેઝબોલ કોના માતા - પિતા એ તેની જીદ ના કારણે રમવા આવી ? ખૂશનૂર ઝરીન અફસાના આફરીન આફરીનના ___________ બધા પર ગુસ્સે થયા. દાદા પિતા કાકા દાદી _________ ટીમમાં એકતા સારી હતી ? BBA NBA CBA MBA ખેલાડીઓ શાના આધારે ઓળખાય છે? જાતિ જ્ઞાતિ રમવાની ક્ષમતા દેશ કઈ રમત બોલ વિના રમી શકાય ? ક્રિકેટ હોકી કબડ્ડી ફૂટબોલ ખૂશનૂર ને રમવા માટે કોણે પ્રોત્સાહન આપ્યું ? પિતા માતા ભાઈ દાદા Time's up