ધોરણ – 5 પર્યાવરણ એકમ કસોટી – 13 તમારું નામ તમારો મોબાઇલ નંબર અંગ્રેજીમાં લેનાર નો અર્થ શું થાય છે? જૂથમાં રહેનારો એકલો રહેનારો કુટુંબમાં રહેનાર ઘરે રહેનાર ગૌરવ દરરોજ કોની સાથે રહે છે? બળદ મોટર સાયકલ કાર મમ્મી ગૌરવની યાત્રા કેટલા મહિનાની હતી ? બે ત્રણ ચાર પાંચ ગૌરવ મુસાફરી કરવા કયાથી નીકળ્યો ? મહારાષ્ટ્ર ગુજરાત મુંબઈ અમદાવાદ મુંબઈ થી દિલ્હી સુધીનું અંતર કેટલું છે? 400 કિમી 1400 કિમી 1000 કિમી 2000 કિમી ગૌરવ ને મુંબઈ થી દિલ્હી સુધી નું અંતર કાપતા કેટલા દિવસ લાગ્યા ? બે ત્રણ ચાર પાંચ ગૌરવ દિલ્હીથી કયા ગયો? રાજસ્થાન મહારાષ્ટ્ર મનાલી ગુજરાત દિલ્હી થી મનાલી પહોંચતા ગૌરવને કેટલા દિવસ થયા ? એક બે ત્રણ ચાર ગૌરવ નો તાંબું શાનો બનેલો હતો? રૂ પ્લાસ્ટીક નાયલૉન લોખંડ જૂલે જૂલે નો મતલબ શું થાય? સુસ્વાગતમ્ અહી આવો પાછા જાવ કોણ છો ગૌરવ ને ખેચીને કોણ તેના ઘરે લઈ ગયું? તાસી ગૌરવ લોનાર કોઈ નહીં તાસીનું ઘર કેટલા માળનું નું હતું? એક બે ત્રણ ચાર ઘર શાનું બનેલું હતું? પથ્થરનું સિમેન્ટનું ઈંટોનું વાંસનું તાશીના ઘરની દીવાલો શાના થી લીપેલી હતી ? ગારા અને ચુનાના સ્તરથી છાણ થી સિમેન્ટ થી લાકડા થી ઘરમાં શાનો સંગ્રહ કરેલ હતો? લાકડાનો ઘાસનો વાંસ નો ઈંટોનો તાશીને કઈ ઋતુમાં તામફળો અને શાકભાજી મળતા નથી? ઉનાળો ચોમાસો શિયાળો વસંત ચાંગથાંગ દરિયાની સપાટીથી કેટલી ઊંચાઈ એ આવેલ છે? 2000 મીટર 3000 મીટર 4000 મીટર 5000 મીટર ગૌરવ ચાંગવામાં કોણે મળ્યો ? નામગ્યાલને ચાંપગ ને લોનારને તાશીને આશરે કેટલા કલાકના વણાટ બાદ એક પરમીની તૈયાર થાય છે? 200 કલાક 250 કલાક 300 કલાક 400 કલાક હવા કેટલી ઝડપી ફુંકાય છે? 40 કિમી/ કલાક 70 કિમી / કલાક 80 કિમી/ કલાક 90 કિમી/ કલાક રેબો નજીક ઘેટાં બકરા રાખવાની જગ્યાને શું કહેવાય છે? રેબો લેખા તંબુ વાડો લેખા ની દીવાલો શાની બનેલ હોય છે? સિમેન્ટ વાંસ લાકડા પથ્થર લેહમાં ફર્યા બાદ ગૌરવ કયા ગયો ? લદાખ શ્રીનગર તરફ રાજસ્થાન મહારાષ્ટ્ર હાઉસ બોટની છત પર કરવામાં આવેલ કોતરણી ને શું કહેવાય છે? ખતમબંડ ડબ રેબો ડોંગા જૂના ઘરમાં દીવાલની બહાર નીકળેલી બારીને શું કહેવાય ? ખતમબંડ ડબ રેબો ડોંગા પશ્મિ ના શાલ કેટલા સ્વેટર જેટલી ગરમી પૂરી પડે છે? ત્રણ ચાર સાત છ બકારીઓ કઈ ઋતુમાં પોતાના વાળ ખેરવી નાખે છે? શિયાળો ઉનાળો ચોમાસો વસંત ચાંગવા પોતાનો સામાન કોના પર લઈ જાય છે? ઘોડા અને યાક મોટર સાયકલ બકરા પર ઘેટાં પર હકીકત માં લોનાર કોણ છે? કાર ઘોડો મોટર સાયકલ રિક્ષા ચાંગવા જાતિમાં લગભગ _______ લોકો છે? 2000 3000 5000 7000 Time's up