ધોરણ – 5 પર્યાવરણ એકમ કસોટી – 11 તમારું નામ તમારો મોબાઇલ નંબર સુનિતા વિલિયમ્સ કેટલા મહિના કરતા વધારે સમય અવકાશમાં રહ્યાં હતાં ? 16 મહિના 20 મહિના 6 મહિના 10 મહિના નીચેનામાંથી કોનો કોનો અવકાશમાં સમાવેશ થાય છે ? આકાશ અને તારા સૂર્ય અને ચંદ્ર પૃથ્વી ઉપરના તમામ હકીકતમાં પૃથ્વી પર કોઈ 'ઉપર' અને 'નીચે' છે જ નહીં, તો તે કેવું હોય છે ? નિરપેક્ષ સાપેક્ષ પ્રત્યક્ષ પરોક્ષ " હું ભારતમાં કલ્પનાનું સ્વપ્ન પૂરું કરવા આવી છું. " આ વાક્ય કોણે કહ્યું છે ? ઉમંગે ખુશ્બૂએ કલ્પનાએ સુનિતાએ અવકાશમાં અમે ચાલી શકીએ નહિ, એટલે અમારે કેમાં તરતાં રહેવું પડે ? જમીનમાં પાણીમાં હવામાં પૃથ્વીમાં સુનીતા વિલિયમ્સ પૃથ્વીથી કેટલા કિમી ઉપર અવકાશયાનમાં ગઈ હતી ? 460 કિમી 360 કિમી 560 કિમ 630 કિમી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતાં જ કોણ સળગી ઊઠે છે ? અવકાશયાન હવા પાણી ઉલ્કા નીલ આર્મસ્ટ્રોંગ કોના ઉપર ચાલનારો પ્રથમ માણસ હતો ? પૃથ્વી ઉપર ચંદ્ર ઉપર સૂર્ય ઉપર શનિ ઉપર સુનિતા કેટલા વર્ષની હતી ત્યારે તેણે ચંદ્ર ઉપર ઉતરતાં નીલ આર્મસ્ટ્રોંગનો ફોટો જોયો ? 10 વર્ષની ચાર વર્ષની પાંચ વર્ષની 20 વર્ષની સુનિતા વિલિયમ્સે મહિલાઓ દ્વારા સૌથી લાંબી અવકાશયાત્રાની કીર્તિ ક્યારે નોંધાવી ? ઇ.સ. 2007માં ઇ.સ. 2008માં ઇ.સ. 2009માં ઇ.સ. 2010માં ખુશ્બુ અને ઉમંગ કોની સાથે રમી રહ્યા છે ? રમકડાં હિંચકો પૃથ્વીનો ગોળો લપસણી ખુશ્બુ અને ઉમંગની શાળાની મુલાકાતે કોણ આવવાનું છે? કલ્પના ચાવલા સુનિતા વિલિયમ્સ નિર્મળ આર્મ વિલિયમ અવકાશમાં પાણી કેવા સ્વરૂપનું હોય છે? ટીંપા સ્વરૂપનું બરફ સ્વરૂપનું ઘી જેવુ તમામ સુનિતા વિલિયમ્સ અવકાશ માં જવા માટે ક્યારે ઉપડ્યા હતા ? 9-12-2005 9-12-2006 9-11-2005 9-11-2006 આપણે પૃથ્વી પરથી દડો હવામાં ફેકીએ તો શું થાય ? તે હવામાં જ રહે છે. બે ત્રણ કલાક પછી પાછો આવે તરત પાછો આવી જાય આપેલ તમામ પૃથ્વી કેવી છે કેટલી મોટી છે તે જાણવા કોણે પ્રયત્ન કર્યો ? ડોક્ટરે વૈજ્ઞાનિકોએ ખેડૂતો એ પોલીસ ઉમંગ ચંદ્ર ને કોની પાછળ સંતાડે છે? દડાની પાછળ પાટિયા ની પાછળ સિક્કાની પાછળ હાથ પાછળ સંપૂર્ણ ગોળ ચંદ્ર ક્યારે જોવા મળે છે? અમાસ ના દિવસે આઠમા દિવસે પૂનમ ના દિવસે રવિવારે જ્યારે સુનિતા પાંચ વર્ષની હતી ત્યારે ચંદ્ર પરથી ઊતરતો કોનો ફોટો જોયો હતો ? નીલ આર્મસ્ટ્રોંગ વિલિયમ્સ કલ્પના ચાવલા એકપણ નહીં કયા વર્ષ માં નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ચાલતા પ્રથમ વ્યક્તિ બન્યા ? 1954 1969 1968 1962 સુનિતા નાની હતી ત્યારે તેને શામાં રસ હતો ? રમત ગમત માં અને તરવામાં દોડવા અને નાચવામાં ગાવામાં કાવ્ય લખવામાં માધ્યમિક શિક્ષણ લીધા પછી સુનિતા ને શું બનવું હતું ? રમતવીર મરજીવો પાઈલોટ અવકાસયાત્રી સુનિતા શાની પાઈલોટ બની હતી ? હેલિકોપ્ટર વિમાન જહાજ સબમરીન આપણી પૃથ્વી હકીકતમાં કેવી દેખાય છે? ચોરસ લંબગોળ ગોળ ષટ્કોણ પૃથ્વીના ગોળામાં જે ભૂરા કલરનો ભાગ જોવા મળે છે તે શું છે? જમીન જંગલ પાણી હવા નીચેના માંથી કઈ વસ્તુ આકાશમાં જોવા મળે છે? જંગલ જમીન તારા આપેલ તમામ અવકાશમાં કાયમી વાળ કેવા રહે છે? આડા ઊભા ચોંટેલ નીચા પૂનમ ના દિવસે ચંદ્ર કેવો દેખાય છે? ગોળ અર્ધગોળ ચોથા ભાગનો ત્રિકોણ પૃથ્વી ના ગોળા પર કેટલા ખંડો જોઈ શકાય છે? 5 6 7 8 મહાસાગરો કયા રંગ થી દર્શાવેલ છે? લીલા ભૂરા સફેદ પીળા Time's up