ધોરણ – 5 પર્યાવરણ એકમ કસોટી – 10 તમારું નામ તમારો મોબાઇલ નંબર ઉપરકોટ ક્યાં આવેલો છે ? ભાવનગરમાં જામનગરમાં જૂનાગઢમાં પોરબંદરમાં દીવાલ અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકારમાં બહાર નીકળેલી હોય છે તેને શું કહેવામાં આવે છે ? મહેલ ગઢ મ્યુઝિયમ મકાન કિલ્લાની સુરક્ષા માટે ક્યા કયા મજબૂત ઉપાયો કરેલા હોય છે ? જાડી દીવાલો કેટલા બધા ગઢ વિશાળ દરવાજાઓ ઉપરના તમામ કિલ્લાનું બાંધકામ કોના સમયમાં થયેલું છે ? સમુદ્ર ગુપ્તના સિકંદરના ધનાનંદના ચંદ્રગુપ્ત મોર્યના ઉપરકોટનો કિલ્લાના નકશા ઉપરથી કહી બતાવો કે પાણીનો કુંડ કઈ દિશામાં આવેલો છે ? પશ્ચિમ દિશામાં પૂર્વ દિશામાં દક્ષિણ દિશામાં ઉત્તર દિશામાં ઉપરકોટનો કિલ્લાના નકશા ઉપરથી કહી બતાવો કે નીલમ-માણેક તોપ કઈ દિશામાં આવેલી છે ? ઉત્તર દિશામાં પશ્ચિમ દિશામાં પૂર્વ દિશામાં દક્ષિણ દિશામાં ઉપરકોટનો કિલ્લાના નકશા ઉપરથી કહી બતાવો કે બૌદ્ધ ગુફા કઈ દિશામાં આવેલી છે ? ઉત્તર દિશામાં દક્ષિણ દિશામાં પૂર્વ દિશામાં પશ્ચિમ દિશામાં તમે દક્ષિણ દિશામાં ઉભા છો તો સૂર્ય કઈ દિશામાં ઉગે છે ? પશ્ચિમ પૂર્વ ઉત્તર દક્ષિણ નીલમ તોપ દિવની લૂંટમાંથી સુલતાન બહાદુરશાહના હુકમથી કોણ અહીં લાવેલા ? મલેક ઇઆઝ ઇબ્રાહિમ લોદી શેરશાહ સુરી એક પણ નહીં નીલમ તોપ અને માણેક તોપ ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચે ક્યારે થયેલી લડાઈમાં વપરાઈ હતી ? ઇ.સ.1541માં ઇ.સ.1540માં ઇ.સ.1539માં ઇ.સ.1538માં અડી-કડી વાવમાં કુલ કેટલા પગથિયાં છે ? 1666 166 266 566 નવઘણ કૂવો ક્યાં વંશના નવઘણ રાજાના સમયમાં બનેલો છે ? ચુડાસમાવંશના વાઘેલાવંશના સોલંકીવંશના ચાવડાવંશના નવઘણ કૂવોમાં પાણી સુધી પહોંચવા માટે કુવાની ફરતે સીડીમાં કુલ કેટલા પગથિયાં કોતરવામાં આવેલા છે ? 203 પગથિયાં 204 પગથિયાં 210 પગથિયાં 100 પગથિયાં નવઘણ કૂવો કેટલા ફૂટ ઊંડો છે ? 171 ફૂટ 181 ફૂટ 191 ફૂટ 200 ફૂટ ઉપરકોટ જોયા પછી બાળકોને જૂનાગઢમાં શું જોવા લઈ ગયા ? મંદિર ડુંગર તળાવ સંગ્રહાલય રજની મલ્લાપુરમ્ જિલ્લાની સરકારી શાળામાં ભણાવે છે તે ક્યાં રાજ્યમાં આવેલ છે ? મેઘાલયમાં કેરળમાં અસમમાં આંધ્રપ્રદેશમાં આશરે 500 વર્ષ જૂનું ચિત્ર કયો કિલ્લો નિર્માણ થતો બતાવે છે ? દિલ્લીનો આગ્રાનો રાજસ્થાનનો જૂનાગઢનો કોની સાથે ઉપરકોટ જોવા નીકળી પડ્યા હતા ? દીદી ભાઈ પપ્પા મમ્મી ઉપરકોટ ના કિલ્લાનું નિર્માણ કોના સમયમાં થયેલ હતું ? કુમારપાળ ચંદ્રગુપ્ત મોર્ય ભીમદેવ પહેલો ભીમદેવ બીજો ઉમરકોટ ના કિલ્લાનો જીર્ણોદ્ધાર ક્યારે કરાવવામાં આવ્યો ? ઇ. સ. 319 ઇ. સ. પૂર્વે 319 ઇ. સ. 976 ઇ. સ. પૂર્વે 976 નીલમ તોપ કઈ લૂટમાંથી લાવી હતી ? દીવ દમણ મલેક ગુજરાત નીલમ અને માણેક તોપ ક્યારે વપરાઈ હતી ? ઈ. સ. 1548 ઈ. સ. 1538 ઈ. સ. 1528 ઈ. સ. 1558 કોની સેના કિલ્લામાં પ્રવેશ કરી શકી નહીં ? સિધ્ધરાજ જયસિંહ મલેક ઇયાઝ પોર્ટુગીઝ સુલતાન બહાદુર શાહ અડિકડી ની વાવ પશ્ચિમ કેટલી લાંબી છે ? 410 ફૂટ 310 ફૂટ 210 ફૂટ 105 ફૂટ વાવ શા માટે બનાવવામાં આવતી ? રહેવા માટે જમવા માટે પાણી માટે રમવા માટે નવઘણ કૂવો કયા વંશના સમયમાં બનાવવામાં આવેલ છે? ગુલામ વંશ ચુડાસમા વંશ મોર્ય વંશ મુઘલકાળ Time's up