ધોરણ – 5 ગુજરાતી એકમ કસોટી – 9 તમારું નામ તમારો મોબાઇલ નંબર ' કદર ' એકમના લેખક/કવિ કોણ છે ? કુમારપાળ દેસાઈ પ્રકાશ લાલ દોલત ભટ્ટ હાસ્યદા પંડ્યા ' કદર 'એકમનો સાહિત્ય પ્રકાર કયો છે ? લોકકથા પ્રસંગકથા નાટક લોકગીત નીચેનામાંથી રૂઢિપ્રયોગની કઈ જોડી સાચી નથી ? મન ઠરવું - સંતોષ થવો. ઘોડાને ઘેર હોવું - ખૂબ નજીક હોવું. મીટ માંડવી - ગમી જવું. પડ્યો બોલ ઝીલવો - આજ્ઞાનું પાલન કરવું. નીચેનામાંથી ' મિજાજ તરડાવો ' રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ? રહેમ દ્રષ્ટિ હોવી. ગુસ્સાથી આંખ લાલ થવી. નજરથી નજર મેળવવી. અભિમાન થવું. કઈ નદીના કાંઠે ગરણી ગામ આવેલું છે ? તાપી નર્મદા કરણુકી ભોગાવો નીચેનામાંથી ' સાફો ' શબ્દનો સાચો અર્થ કયો છે ? પછેડી લૂંગી દુપટ્ટો ફેંટો નીચેનામાંથી કઈ જોડ સમાનાર્થી શબ્દની નથી ? ફરમાન - આદેશ મદદ - શે સમજણ - ગેરસમણ વખાણ - પ્રશંસા નીચેનામાંથી કઈ જોડ વિરુદ્ધાર્થી શબ્દની નથી ? બંધવું - છોડવું શુદ્ધ - અશુદ્ધ બક્ષિસ - ભેટ માન - અપમાન વાલા કેસરિયાના તબેલામાં ક્યાં ઘોડાઓ હણહણાટી કરે છે ? અરબી અને પંજાબી કચ્છી કાઠિયાવાડી ઉપરના તમામ રાધોબા કયાંનો સૂબો હતો ? જામનગરનો ભાવનગરનો અમરેલીનો જૂનાગઢનો વાલો કેસરિયો ___ ઘોડા વેચવા ગયો. વડોદરા અમદાવાદ જૂનાગઢ કાઠિયાવાડ ગરણી ગામ ___ નદીનાં કાંઠે આવેલું ઔરંગા અંબિકા નર્મદા કરણુકી વાટ ખરચી કાઢવા કેસરિયાએ એક ___ વેચી નાંખ્યો. ઘોડો હાથી બળદ કૂતરો ટોળું શું જોવા ભેગું થયું હતું ? આખ્યાન ભવાઈ ઝઘડો તમાશો વાલો વાંસણી ક્યાં બાંધતો હતો? ખભે હાથે પગે કેડમાં ગરણી ગામની રૂડપ ___ વળગે એવી હતી. કાને જીભે આંખે હોઠે વાલો કેસરિયો ___ ગામનો ચારણ હતો. અરબી ગરણી અમદાવાદી કોંકણી આઈ કોને જોઈને વિચારમાં પડી ગયા ? ઘોડાને રાજાને સિપાઈઓને કેસરિયાને જુવાન મરાઠાને કોનામાં ફરિશ્તાનાં દર્શન થયાં? આઇમાં શેઠમાં સિપાઈમાં વાલા કેસરિયામાં વાલો કેટલા રૂપિયા લઇ નીકળ્યો હતો ? એક હજાર પાંચસો આઠસો નવસો વાલા કેસરિયાની કદર અમરેલી સૂબા ___ એ કરી કાંતાબા રાઘોબા રામબા બાદશાહ ઘોડા ની ___ સાંભળીને ઘોડા ખરીદ્યા વિના સૌ જતા રહેતા હતા. જાત કિંમત રંગ વાત કરણુકી નદીનાં પાણી ___ જેવા મીઠા હતા. ખારાં કડવાં ટોપરાં ઘડા . કેસરિયાએ કોને રામ રામ કરવાનો નિર્ણય કર્યો ? ઘરને વડોદરાને મિત્રોને ગામને વાલાને અમરેલી કોણે બોલાવ્યો ? સિપાઈઓએ રાધેબાએ સુબાએ વેપારીએ વાલો કેસરિયો પૈસા શામાં મૂકતો ? વાંસણીમાં બંડીમાં પાકીટમાં ખિસામાં વાલો કઈ જાતનો હતો ? દરબાર બ્રાહ્મણ ચારણ રાજપૂત ગરણી ગામનું શું ઊડીને આંખે વળગે એવું હતું ? મકાનો રૂડપ વૈભવ માણસો વાલો કેસરિયો ઘોડા વેચવા ક્યાં ગયો? મેળામાં ગરણી ગામે વડોદરા શેઠને ત્યાં જુવાન મરાઠો ક્યાંનો સૂબો બન્યો ? વડોદરાનો અમરેલીનો ગરણીનો ગાયકવાડનો મરાઠા યુવાનને માથે ___ ની ટાંપ(જપ્તી)ની આફત આવી રાજાની સિપાઈની લેણદારની દુકાનદારની વાલા કેસરિયાથી કોના આંસુ ન જોવાયા ? રાધેબાના શેઠના છોકરાંના મરાઠાના વાટ ખરચી માટે કેસરિયાએ કેટલા રૂપિયા લીધા? પાંચસો હજાર સો બે હજાર વાલો કેસરિયો ઘોડા લેવા-વેચવાનો ધંધો કરનાર ___ હતો. દુકાનદાર શેઠ ગ્રાહક વેપારી શેઠે કેસરિયાને કેટલા રૂપિયાનું બિલ ભરવા કહયું? પાંચસો હજાર બસો દસ હજાર વાલા કેસરિયાના તબેલામાં અરબી, પંજાબી, કચ્છી તેમજ ___ ઘોડા હતા. જૂનાગઢી અમદાવાદી નડિયાદી કાઠિયાવાડી Time's up