ધોરણ – 5 ગુજરાતી એકમ કસોટી – 8 તમારું નામ તમારો મોબાઇલ નંબર ' ચરણોમાં ' એકમના લેખક/કવિ કોણ છે ? કુમારપાળ દેસાઈ પ્રકાશ લાલ દોલત ભટ્ટ યોસેફ મૅકવાન ' ચરણોમાં 'એકમનો સાહિત્ય પ્રકાર કયો છે ? લોકકથા ઊર્મિગીત નાટક લોકગીત નીચેનામાંથી ' ચરણોમાં ' આ કાવ્યમાં વપરાયેલા સમાન પ્રાસવાળા શબ્દોની કઈ જોડી સાચી નથી ? રંગ - ઉમંગ પાંખમાં - ચાંચમાં ઉગમણે - લહેરે ગાન - મેદાન નીચેનામાંથી ' ચરણોમાં ' આ કાવ્યમાં વપરાયેલા સમાન પ્રાસવાળા શબ્દોની કઈ જોડી સાચી છે ? ચકચૂર - સુર પાસમાં - ઘાસમાં છલંગ - ઉમંગ ઉપરના તમામ ઉગમણે આભમાં રેલાયા રંગ, ........................................ . ચોપાસે પહાડ, નદી ઊઘડે મેદાન. લહેરે છે વગડા ને ઝરણાંનાં ગણ. ચરણોમાં ચાલવાનો ઊછળે ઉમંગ. કલ્પનાને દોર સરી જાઉં એની સંગ. નીચેનામાંથી ' ઉમંગ ' શબ્દનો સાચો અર્થ કયો છે ? ઉત્સાહ હોંશ આનંદ ઉપરના તમામ નીચેનામાંથી કઈ જોડ સમાનાર્થી શબ્દની નથી ? આકાશ - ગગન છલાંગ - ઠેકડો ઉગમણું - આથમણું પંખી - પક્ષી નીચેનામાંથી કઈ જોડ વિરુદ્ધાર્થી શબ્દની નથી ? નાનું - મોટું દૂર - નજીક પહાડ - પર્વત પ્રકાશ - અંધકાર નીચેનામાંથી કયો શબ્દ આ કાવ્યમાં વપરાયો નથી ? ઉમંગ વગડા દરિયો પહાડ નીચેનામાંથી સાચો શબ્દકોશનો ક્રમ કયો છે ? કિરણો, ચરણો, ઝરણાં, રંગ, આભ આભ, કિરણો, ઝરણાં, રંગ, ચરણો આભ, કિરણો, ચરણો, ઝરણાં, રંગ કિરણો, આભ,ચરણો, ઝરણાં, રંગ 1. ઉગમણું શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? સવાર પરોઢ ઉષા આઠમણું 'ચરણોમાં' કાવ્યના કવિ કોણ છે? યોસેફ મેકવાન સુરેશ દલાલ ધર્મેન્દ્ર માસ્તર નટવર પટેલ ઉગમણે આભમાં એટલે ___ પૂર્વમાં પશ્ચિમમાં દક્ષિણમાં ઉત્તરમાં ઉગમણે આભમાં જુદા જુદા ___ રેલાતા દેખાય છે. સાપ દેડકા રંગો અવાજો ઉમંગ ___ માં ઊછળી રહ્યો છે. આત્મમાં ચરણોમાં મનમાં હૈયામાં પૂર્વ દિશામાં ___ ઊગે છે. ચંદ્ર તારા સૂર્ય સવાર ધરતીની મહેક કોણ પીવે છે? ઘાસ વાયુ કિરણો ઝાકળ ધરતીની મહેક પીને કોણ ચકચૂર થયું છે? ઘાસ કિરણો ઉમંગ વાયુ પંખીની પાંખ અને ચાંચમાં વગડા અને ઝરણાનું શું લહેરે છે ? ઘાસ પહાડ મેદાન ગાન 'ચરણોમાં' કાવ્યમાં આકાશ શબ્દ માટે કયો શબ્દ વપરાયો છે ? ગગન નભ આભ પૂર્વ આકાશ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? નામ ગગન પાતાળ પવન 'ચરણોમાં ' કાવ્યમાં સુગંધ શબ્દ માટે કયો શબ્દ વપરાયો છે ? સોડમ કિરણ મહેક દુર્ગંધ પહાડ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? ડુંગર નદી સાગર સરોવર કિરણોના ઝીણા સૂર ક્યાં રેલાઈ રહ્યા છે? મનમાં ઝાકળમાં ઘાસમાં ઝરણામાં દૂર અને પાસ પથરાયેલા લીલા ઘાસ પર ઝાકળમાં ___ આળોટે છે. પગ ચરણ મન આંખ વાયુ શાથી ચકચૂર છે? દુર્ગંધ સોડમ પાણી દૂધ અજવાળું પથરાતા ધીરે ધીરે પહાડ, નદી તેમજ ___ ઉઘડતા નજરે પડે છે. સરોવર સાગર કિરણો મેદાન 'ચરણોમાં' કાવ્ય માં કવિ ક્યા સમય નું વર્ણન કરે છે? સાંજના બપોરના સવારના રાતના વાયુ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? ગગન આકાશ પવન નામ 'ચરણો માં' કાવ્યમાં કવિ ___ દોરે સરી જાય છે. કલ્પનાની ભૂલવાની યાદકરવાની ભાગવાની Time's up