ધોરણ – 5 ગુજરાતી એકમ કસોટી – 7 તમારું નામ તમારો મોબાઇલ નંબર " અલ્લક દલ્લક " એકમના લેખક/કવિ કોણ છે ? ધર્મેન્દ્ર માસ્તર ' મધુરમ ' દોલત ભટ્ટ રમણલાલ સોની બાલમુકુન્દ દવે " અલ્લક દલ્લક " એકમનો સાહિત્યનો પ્રકાર કયો છે ? ઊર્મિગીત હાસ્યકથા પ્રકૃતિગીત પ્રવાસવર્ણન નીચેનામાંથી ' બંસી ' શબ્દનો અર્થ કયો સાચો છે ? ઝાંઝર વાંસળી ઢોલક મલ્લક નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી નથી ? મૂળાક્ષર ર્પદેશ મુખડું રઢિયાળો નીચેનામાંથી ' ઉર તણાવું " રૂઢિપ્રાયોગનો અર્થ કયો છે ? અલપ ઝલપ દિલ ખેંચાવું મનોહક એકસરખો નીચેનામાંથી કયો જોડાક્ષરવાળા શબ્દોમાં સમાવેશ થતો શબ્દ નથી ? જમના અલ્લક મલ્લક છમ્મક " અલ્લક દલ્લક " આ ઊર્મિગીતમાં કયો પ્રસંગ વણી લેવાયો છે ? નૃત્યનો ડિસ્કોનો રાસલીલાનો ગરબાનો " રાસલીલા, મુખડું, આભ, રાધાગોરી, રઢિયાળો, રાસ " નીચેનામાંથી શબ્દકોશના ક્રમમાં પ્રથમ શબ્દ કયો આવે ? રાસ આભ મુખડું રાસલીલા નીચેનામાંથી ક્યાં દંડવાળા મૂળાક્ષર નથી ? ય સ ઠ વ નીચેનામાંથી ક્યા દંડરહિત મૂળાક્ષર નથી ? ટ ઠ લ ક અલ્લક-દલ્લક કાવ્યના કવિ કોણ છે ? સુરેશ દલાલ મધુરમ નટવર પટેલ બાલમુકુન્દ દવે શ્રીકૃષ્ણ ક્યા વૃક્ષની છાયામાં બેસીને બંસી વગાડે છે ? આંબા પીપળા કદંબવૃક્ષ વડલા રાધિકા કોની પાસે પોતાનું ખોવાયેલું ચળકતું મોતી માંગે છે ? શ્રીકૃષ્ણ યશોદા વાસુદેવ કંસ રાસમાં શ્રીકૃષ્ણ, રાધિકા અને ___રમે છે. ગોવાળિયા ગાયો ગોપીઓ સૈનિકો રાધાનું મુખ ઝળકે છે ___. ચલ્લક-ચલ્લક છલ્લક-છલ્લક અલ્લપ-ઝલ્લપ ઝલ્લક-ઝલ્લક રાસ ક્યારે રચાયો છે ? પૂનમે અમાસે દિવસે રાત્રે ઢોલક વાગે ___. ચલ્લક-ચલ્લક છલ્લક-છલ્લક ઢમ્મક-ઢમ્મક ઝલ્લક-ઝલ્લક જમુનાના રઢિયાળા પ્રદેશ કરતાં વધુ સુંદર કોણ છે? શ્રીકૃષ્ણ ગોપીઓ રાધા ગોવાળિયા રાધિકાના ગળામાંથી શું તૂટી જાય છે ? માળા હાર નથ વેઢ રાધાના તૂટેલા હારમાંથી એક મોતી ન મળ્યું એટલે રાધા શું કરે છે ? રડે છે નાચે છે ખુશ થાય છે હસે છે રાસ ક્યાં રચાયો છે ? ગંગા કિનારે જમના કિનારે સરસ્વતી કિનારે નર્મદા કિનારે નીચેનામાંથી મુખડું શબ્દનો સમાનાર્થી શબ્દ નથી. મોંઢું ચહેરો મુખ ઉર 'પૂનમ ' શબ્દનો સમાનાર્થી શબ્દ બતાવો. ચંદ્ર સૂર્ય અમાસ પૂર્ણિમા શ્રીકૃષ્ણની બંસી વાગે છે ___. અલ્લપ-ઝલ્લપ છલ્લક-છલ્લક ઢમ્મક-ઢમ્મક ચલ્લક-ચલ્લક Time's up