ધોરણ – 5 ગુજરાતી એકમ કસોટી – 6 તમારું નામ તમારો મોબાઇલ નંબર " નર્મદામૈયા " એકમના લેખક/કવિ કોણ છે ? ધર્મેન્દ્ર માસ્તર ' મધુરમ ' જ્યોતીન્દ્ર દવે રમણલાલ સોની બાલમુકુન્દ દવે " નર્મદામૈયા " એકમનો સાહિત્યનો પ્રકાર કયો છે ? ઊર્મિગીત હાસ્યકથા પ્રકૃતિગીત પ્રવાસવર્ણન નીચેનામાંથી ' વિદ્યુત ' શબ્દનો અર્થ કયો સાચો છે ? બેટ વીજળી જીવાદોરી લોકમાતા નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી નથી ? સ્ત્રોત નૌકાવીહાર પ્રવાહે મેઘધનુષ્ય નદી કે દરિયામાં વચ્ચે આવેલો જમીન-ભાગને શું કહેવાય ? સાગર બેટ ઇટારસી નૌકાવિહાર " હોડીમાં બેસીને ફરવું- સહેલગાહ કરવી તે "નીચેનામાંથી શબ્દસમૂહનો એક શબ્દ કયો સાચો છે ? નૌકાવિહાર બોટ મુશળધાર જીવાદોરી નીચેનામાંથી કઈ સમાનાર્થી શબ્દની જોડ સાચી નથી ? પર્વત - ડુંગર નજીક - પાસે લાભ - ગેરલાભ જળ - પાણી " સુખ, વર, શુભ, હર્ષ ,સુંદર " નીચેનામાંથી શબ્દકોશના ક્રમમાં પ્રથમ શબ્દ કયો આવે ? સરસ વર હર્ષ સુખ નીચેનામાંથી વિરોદ્ધાર્થી શબ્દની જોડ કઈ સાચી નથી ? અજવાળું - અંધારું લાંબી - ટૂંકી કિનારો - તટ સુખ - ,દુઃખ ગુજરાતની પૂર્વ બાજુએ શું શરૂ થાય છે ? પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ નર્મદામૈયાક્યા સરોવરમાંથી નીકળે છે ? અમરકંટક સરદાર નીલ નારાયણ ___આગળ નર્મદા કિનારે ત્રાંસા અણીદાર પથ્થરો છે . દોલતાબાદ નવાગામ હોશંગાબાદ ભરૂચ 'સરદાર સરોવર' બંધની ઊંચાઈ કેટલા મીટર છે? 16 62 61 17 નર્મદા કિનારે આવેલું પ્રાચીન તીર્થ કયું છે ? શુક્લતીર્થ ગલતેશ્વર સોમનાથ દ્વારકા 'નર્મદા' શબ્દનો અર્થ શો થાય છે ? પૈસા આપનાર ધન આપનાર સમૃદ્ધિ આપનાર આનંદ આપનાર શૂલ પાણેશ્વર મહાદેવનું મંદિર ક્યા ગામે આવેલું છે ? નવાગામે ગોરાગામે ઇટારસી ગોરેગઢ ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ ક્યા નામે ઓળખાય છે ? ઓખાબેટ કબીરવડ સાલાબેટ ભાડભૂજ હોડીમાં બેસીને ફરવું -સલેહગાહ કરવી ___. મુસાફરી પર્યટન જળવિહાર નૌકાવિહાર ગુજરાતની પૂર્વ બાજુએ કયું રાજ્ય આવેલું છે ? રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ 'નર્મદા મૈયા' પાઠના લેખક કોણ છે? રમણ પાઠક રમણલાલ સોની રમણલાલ જોશી કાકા કાલેલકર 'નર્મદાનદી' પર કયો બંધ બાંધવામાં આવેલો છે ? કાંકરાપાર ઊકાઈ મધુબન સરદાર સરોવર બંધ મૈકલ પર્વતની તળેટીમાં કયું સરોવર છે ? અમરકંટક સરદાર નીલ નારાયણ નર્મદાની ઉત્તરમાં કઈ પર્વતમાળા આવેલી છે ? વિંધ્ય સાતપુડા અરવલ્લી સાપુતારા નર્મદા નદી ક્યા શહેર પાસે સાગરને મળે છે ? સુરત બીલીમોરા ભરૂચ અમદાવાદ નર્મદાનાં વખાણ કરવામાં કોણ થાકતું નથી ? બાળકો વડીલો સ્ત્રીઓ ઋષિમુનિઓ આપણે પંખીની પાંખો અને પાણીના પ્રવાહે કેટલા કિ.મી નો પ્રવાસ કરવાનો છે ? 122 112 112 211 સાચી જોડણી બતાવો. કસુક્લતીર્થ શૂક્લતીર્થ શુક્લતીર્થ સુકલતીર્થ નર્મદાની દક્ષિણમાં કઈ પર્વતમાળા આવેલી છે ? વિંધ્ય સાતપુડા અરવલ્લી સાપુતારા ખરા અર્થમાં ગુજરાતની ___છે. સરિતા નદી લોકમાતા ગાયમાતા નર્મદાએ બનાવેલા ધોધનું નામ શું છે ? જળધોધ મહાધોધ ધુંવાધાર ધારાવીરા ગુજરાત ઉપરાંત બીજા ક્યા રાજ્યને નર્મદાનાં નીર મળશે ? ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન બિહાર ગૌરીશંકર મંદિરને કેટલા પગથિયાં છે ? 101 105 108 110 'નર્મદા' ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? ગંગા જમના સરસ્વતી રેવા નર્મદા નદી ભારતદેશના કેટલા ભાગ પાડે છે ? એક બે ત્રણ ચાર Time's up