ધોરણ – 5 ગુજરાતી એકમ કસોટી – 5 તમારું નામ તમારો મોબાઇલ નંબર " શરદીના પ્રતાપે " એકમના લેખક/કવિ કોણ છે ? ધર્મેન્દ્ર માસ્તર ' મધુરમ ' જ્યોતીન્દ્ર દવે રમણલાલ સોની બાલમુકુન્દ દવે " શરદીના પ્રતાપે " એકમનો સાહિત્યનો પ્રકાર કયો છે ? ઊર્મિગીત હાસ્યકથા પ્રકૃતિગીત પ્રવાસવર્ણન નીચેનામાંથી ' કંઠ ' શબ્દનો અર્થ કયો સાચો છે ? મો ગળું કાંડુ નયન નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી નથી ? તસ્દી લીંબડો અલબત્ત હિમાલય નીચેનામાંથી કઈ સમાનાર્થી શબ્દોની જોડ સાચી છે ? આખરે - પહેલા તસ્દી - તકલીફ આનંદ - શોક સત્ય - અસત્ય નીચેનામાંથી પ્રશ્નાર્થચિહ્ન કયું છે ? ? ! ; " " નીચેનામાંથી કઈ વિરુદ્ધાર્થી શબ્દની જોડ સાચી નથી ? સત્ય - અસત્ય શક્ય - અશક્ય સંગ - કુસંગ કંઠ - ગળું " ટેવ, ઇન્દ્રિય, શરદી, ઉધરસ, ભૂલ " નીચેનામાંથી શબ્દકોશના ક્રમમાં પ્રથમ શબ્દ કયો આવે ? ઉધરસ ઇન્દ્રિય ભૂલ ટેવ નીચેનામાંથી આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે ? ચકલી કોયલ મોર પોપટ સદ્દગૃહસ્થની બીજી બધી ઇન્દ્રિયો કરતા....... કંઈ ઓછું કાર્ય કરે છે. કપાળ આંખ કાન નાક ચાને બદલે લેખકને શું મળ્યું ? કોકો કોફી થમ્સઅપ સોડા શરદીના લીધે સજ્જનના કમજોર કાન કેવા બન્યા હતા ? સશક્ત શાંત ગરમ અશકત કયું પીણું ઝાડના બીજની ભૂકીમાંથી બને છે ? ચા કોફી કોકો એક પણ નહિ લેખકને શું પીવાની મરજી હતી ? કોકાકોલા થમ્સઅપ જીંજર ચા સદ્દગૃહસ્થની પુત્રીનું નામ શું હતું ? લક્ષ્મી સુલોચના ચંદન કંચન સદ્દગૃહસ્થ દવા બદલે કયો શબ્દ સાંભળે છે ? હવા સવા વર વાજા લેખકે સદ્દગૃશસ્થને વાણીને જગ્યાએ શાના દ્વારા વાત જણાવવાનો નિશ્ચય કર્યો ? ઇશારાથી સ્પીકરથી પત્ર લખી નાકથી સજ્જનને નહિ જેવા સળેખમ અને બીજું શું થયું હતું ? ઉધરસ તાવ શરદી તાવ અને શરદી ગળે પડવાની ટેવ કઈ બીમારીને વધારે હોય છે ? ઉધરસ તાવ શરદી ખાંસી વિચાર શબ્દનો વિરોધી શબ્દ. અવિચાર કુવિચાર સુવિચાર વિવિચાર સાચી જોડણી જણાવો. તબિયત ટબિયત તબિઅત તબિયટ 'હવે રજા લઉ છું ' આ વાક્ય કોણ બોલે છે ? લેખક સજ્જન નોકર શ્રીમતિજી લેખક કોને મળવા જાય છે ? જાણીતા સજ્જનને જાણીતા લેખકને જાણીતા કવિને જાણીતા હાસ્યકારને નીચે આપેલા શબ્દોમાંથી શબ્દકોશના ક્રમ પ્રમાણેનો ચોથો શબ્દ કયો છે ? ઉધરસ ભૂલ ટેવ ઇન્દ્રિય સાચી જોડણી જણાવો. ગ્રુહસ્થ ઘ્રુહસ્થ ગૃહસ્થ ગૃહસ્ક સદ્દગૃહસ્થની બીજી બધી ઇન્દ્રિયો કરતાં ___કંઈ ઓછું કાર્ય કરે છે. નાક કાન આંખ જીભ જે શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે પદાર્થની ઓળખ સૂચવે છે તેને શું કહે છે ? સર્વનામ ક્રિયાપદ સંજ્ઞા વિશેષણ શરદીને લેખકના ___માટે પક્ષપાત છે. કાન કંઠ નાક આંખ Time's up