ધોરણ – 5 ગુજરાતી એકમ કસોટી – 4 તમારું નામ તમારો મોબાઇલ નંબર " સુંદર સુંદર " એકમના લેખક/કવિ કોણ છે ? ધર્મેન્દ્ર માસ્તર ' મધુરમ ' જ્યોતીન્દ્ર દવે રમણલાલ સોની બાલમુકુન્દ દવે " સુંદર સુંદર " એકમનો સાહિત્યનો પ્રકાર કયો છે ? ઊર્મિગીત હાસ્યકથા પ્રકૃતિગીત પ્રવાસવર્ણન નીચેનામાંથી ' સરિતા ' શબ્દનો અર્થ કયો સાચો છે ? તળાવ નદી દરિયો સાગર નીચેનામાંથી ' સમીર ' શબ્દનો સાચો અર્થ કયો છે ? હૈયું પવન ગિરિવર નિશા નીચેનામાંથી કઈ સમાનાર્થી શબ્દોની જોડ સાચી નથી ? હૈયું - દિલ રાત - દિવસ સમીર - પવન ગિરિવર - પર્વત નીચેનામાંથી કઈ સમાનાર્થી શબ્દોની જોડ સાચી છે ? નિશા - રાત રાત -દિવસ આકાશ - પાતાળ સવાર - સાંજ આ પ્રકૃતિગીતમાં કોને કોને સુંદર કહ્યાં છે ? સૂરજ , ચાંદો નદી, સરોવર વન, ઉપવન ઉપરના તમામ સૂરજ સુંદર, ચાંદો સુંદર, સુંદર....... ને સરોવર. નિશા સરિતા વન ઉષા માછલી સુંદર, ....... સુંદર, સુંદર ધરતી, શાંત સમીર. વિભુ ઉપવન પંખી ચાંદો " નિશા, પંખી, ઉપવન, ગિરિવર, માછલી, ધરતી " નીચેનામાંથી શબ્દકોશના ક્રમમાં પ્રથમ કયો શબ્દ આવે છે ? ગિરિવર નિશા ઉપવન ધરતી સમીર કેવો છે ? શાંત સુંદર ગરમ ઠંડો 'વિભુ' શબ્દનો અર્થ શો છે ? ભગવાન ધ્યાન ભુવન બાણ પૃથ્વી પરની બધીજ વસ્તુઓને સુંદર કોણે બનાવી છે ? કુદરતે પ્રભુએ માનવે જાદુગરે આકાશમાં શું શું સુંદર દેખાય છે? સૂરજ અને ચાંદો વીજ અને વાદળ સૂરજ અને તારા તારા અને ચંદ્ર ધરતી કેવી છે ? શાંત સુંદર ગરમ ઠંડી નીચેના શબ્દમાંથી વિભુ શબ્દનો સમાનાર્થી શબ્દ નથી. ભગવાન ઈશ્વર પરમાત્મા દાનવ કાવ્યમાં રાત માટે કયો શબ્દ વપરાયો છે ? પરોઢ ઉષા નિશા સવાર પર્વત માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે ? સાગર સરોવર ગિરિવર ગિરિમાળા વન એટલે શું ? જંગલ બગીચો વાદળ સાગર સુંદર-સુંદર કાવ્યના કવિ કોણ છે ? મધુરમ સુરેશ દલાલ રમેશ પારેખ સુંદરમ કાવ્યમાં સવાર માટે કયો શબ્દ વપરાયો છે ? પરોઢ ઉષા નિશા રાત માનવને ભગવાન દ્વારા કઈ સુંદર ચીજની ભેટ મળી છે ? હાથપગ નાક આંખ હૃદય સરિતા, સરોવર અને બીજી કઈ વસ્તુ કાવ્યમાં જળ સાથે સંકળાયેલી છે ? કાચબો દેડકો માછલી બિલાડી ઉપવન એટલે શું ? જંગલ બગીચો સાગર સરિતા Time's up