ધોરણ – 5 ગુજરાતી એકમ કસોટી – 3 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો : ‘’ નવાઇ ‘’ આશ્ચર્ય બીક ‘’ ગર્વ ‘’ નો સમાનાર્થી શબ્દ આપો : બડાઇ અભિમાન મદ , અહંકાર તમામ નીચે આપેલા વિરામચિહ્નોમાંથી પૂર્ણ વિરામચિહ્ન ઓળખાવો : ! . ? , ઋઢિ પ્રયોગનો અર્થ આપો : ‘’ જીવ બળવો ‘‘ સુખી થવું રડવું હસવું દુ જતી વખતે સાધુએ મોચી ભગત પાસે શું માંગ્યું ? પગરખા અનાજ પાણી મુઠ્ઠી ચણા માટેના પૈસા ઋઢિ પ્રયોગનો અર્થ આપો : ‘’ ખૂણામાં નાંખવું ‘‘ શ્રમ કર્યા વગર બધું મેળવવું નિરાંતે ઉપભોગ કરવો મહેનત કર્યા વગર બધું મેળવવું બેદરકારીથી બાજુમાં મુકવું નીચે આપેલા વિરામચિહ્નોમાંથી પ્રશ્નાર્થચિહ્ન ઓળખાવો : . , ? ! કાશી નગરીનો મોચી કેવો હતો ? કામચોર આળસું પ્રામાણિક અને સંતોષી બેફિકર સાધુએ પોતાના ગુરુ કોને બનવ્યાં ? મોચી ભગતને રાહદારીને રાજાને હમાલદારાને નીચે આપેલ વાક્ય કોણ બોલે છે ? તે નક્કિ કરો : ‘’ બેફિકર રહો મહારાજ, વાયદો નહિં ચૂંકૂં. ‘’ મુસાફર સાધુ રાજા મોચી ભગત ‘’ ગમ ‘’ એટલે શું ? તમામ સમજ જાણ ખબર ‘’હરામનો ‘’ શબ્દનો અર્થ આપો વગર મહેનતથી પુષ્કળ પૈસાથી વગર પૈસાથી પુષ્કળ મહેનતથી ઋઢિ પ્રયોગનો અર્થ આપો : ‘’ પગ ઉપાડવો ‘’ ઝડપથી ચાલવું ઝડપથી લાત મારવી ઝડપથી દોડવું ઝડપથી ઝઘડવું નીચે આપેલા વિરામચિહ્નોમાંથી ઉદ્દગારચિહ્ન ઓળખાવો : ! ? , . લોકમાન્યતા મુજબ સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણી કઇ છે ? પારસમણી લાજમણી કારસમણી જાતમણી ઋઢિ પ્રયોગનો અર્થ આપો : ‘’ બેઠા બેઠા ખાવું ‘‘ મહેનત કર્યા વગર બધું મેળવવું નિરાંતે ઉપભોગ કરવો શ્રમ કર્યા વગર બધું મેળવવું તમામ ઋઢિ પ્રયોગનો અર્થ આપો : ‘’ નિસાસો નાખવો ‘‘ હસવું સુખી થવું દુ આહ નાખવી મોચીભગત પાસે આવીને સાધુએ શું કહ્યું ? જમવાનું છે કઇ ? પૈસા કેટલા છે ? મારા પગરખાનું શું પડે ? પાણી છે ? નીચે આપેલ શબ્દનો વિરુધ્ધાર્થી શબ્દ આપો : ‘’ ઉપયોગ ‘’ કાયમી ઉપયોગ સદઉપયોગ નિરુપયોગ નિરર્થક પોતાના સોનાના ઓજારોનું મોચી ભગતે શું કર્યુ ? પોટલીવાળી પાણીમાં ફેંક્યા પોટલીવાળી આંગણામાં દાટ્યા પોટલીવાળી ઝાડ ઉપર બાંધ્યા પોટલીવાળી ઘરનાં ખુણામાં મુક્યા નીચે આપેલ વાક્ય કોણ બોલે છે ? તે નક્કિ કરો : ‘’ મારી પાસે સીવેલા તૈયાર નથી. ‘’ સાધુ મોચી ભગત મુસાફર રાજા મોચી ભગત છુટ્ટા પૈસા લેવા ગયા ત્યારે , સાધુએ શું કર્યુ ? ઓજાર ઘસ્યા ઓજાર નવા આપ્યા ઓજાર સંતાડ્યા પારસમણી પથ્થર મોચીના ઓજાર પર અડાડ્યો મોચી ભગત એક જોડી પગરખાના કેટલા પૈસા લે છે ? એક રુપિયો બે રુપિયા દોઢ રુપિયા ત્રણ રુપિયા સાધુએ, મોચી ભગતને કેટલા રુપિયા આપ્યા ? ૩ ૨ ૪ ૧ નીચે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો : ‘’ ઓજાર ‘’ કામ કરવા માટેની જરુરી વસ્તુઓ હથિયાર બંન્ને નીચે આપેલ વાક્ય કોણ બોલે છે ? તે નક્કિ કરો : ‘’ હરામનો પૈસો મનેં ના ખપે. ‘’ મોચી ભગત સાધુ મુસાફર રાજા ઋઢિ પ્રયોગનો અર્થ આપો : ‘’ પેટનો ખાડો પૂરવો ‘‘ નિરાંતે ઉપભોગ કરવો મહેનત કર્યા વગર બધું મેળવવું શ્રમ કર્યા વગર બધું મેળવવું જીવન નિર્વાહ કરવો ‘’હરામનો ‘’ શબ્દનો અર્થ આપો પુષ્કળ મહેનતથી વગર મહેનતથી પુષ્કળ પૈસાથી વગર પૈસાથી નીચે આપેલ વાક્ય કોણ બોલે છે ? તે નક્કિ કરો : ‘’ આ કાચી દુકાનને પાકી બનાવો. ‘’ મુસાફર સાધુ રાજા મોચી ભગત નીચે આપેલા વિરામચિહ્નોમાંથી અલ્પ વિરામચિહ્ન ઓળખાવો : , ! ? . ઋઢિ પ્રયોગનો અર્થ આપો : ‘’ બાવડાના બળથી ‘‘ પુષ્કળ પૈસાથી વગર મહેનતથી વગર પૈસાથી પુષ્કળ મહેનતથી સોનાના થયેલા ઓજારના બદલે નવા ઓજાર લેવા માટે, મોચી ભગતને કેટલો સમય મજુરી કરવી પડી ? ૧૦ મહિના ૬મહિના ૯ મહિના ૧૨ મહિના 'આ કાચી દુકાનને પાકી કરો ' આ વાક્ય કોણ બોલે છે ? સાધુ મોચી ભગત દુકાનદાર વેપારી 'હરામનો પૈસો મને ન ખપે ' આ વાક્ય કોણ બોલે છે ? સાધુ મોચી ભગત દુકાનદાર વેપારી સાચી જોડણી બતાવો. દૂનિયા ડુનિયા દુનિઆ દુનિયા નંદ શબ્દનો વિરોધ શબ્દ બતાવો. ખુશી ઉમંગ હર્ષ શોક સાચી જોડણી બતાવો . પરચુરણ પરચૂરણ પણચૂરણ પરચૂરળ મોચીએ કેટલા મહિના મજૂરી કરીને નવા ઓજારો વસાવ્યા ? બાર મહીના ચાર મહિના છ મહિના આઠ મહિના સાધુને મોચીનો કયો ગુણ સ્પર્શી ગયો ? પ્રમાણિકતા ચતુરાઈ કુશળતા કાબેલિયત મોચીએ ક્યારે સાધુને પગરખાં સીવી આપવા કહ્યું ? ચાર દિવસે ત્રણ દિવસે પરમ દિવસે એક દિવસે મોચી ભગત કઈ નગરીમાં રહેતો હતો ? વારાણસી કાશી મગધ ઝાંસી મોચી કેવું બોલનારો હતો ? જૂઠું સાચું ખરાબ જુઠાણું સાધુએ કેટલા રૂપિયામાં પગરખાં લીધાં ? એક રૂપિયામાં દોઢ રૂપિયામાં બે રૂપિયામાં અઢી રૂપિયામાં ખરેખર સાધુની ઈચ્છા મોચીને શું કરવાની હતી? દુઃખી સુખી મહેનતું આળસું 'મહેનતનો રોટલો ' બોધકથાના લેખક કોણ છે ? પન્નાલાલ શાહ પન્નાલાલ પટેલ જ્યોતીન્દ્ર દવે રમણ સોની મોચી ભગત હાથપગ વિશે શું માને છે ? કંઈ ન કરવું કામ કરવા કોઈને મારવા તાળી પાડવા સાધુએ મોચીને કેટલા રૂપિયા આપ્યા ? એક રૂપિયો ચાર રૂપિયા બે રૂપિયા ત્રણ રૂપિયા મોચીએ સીવેલા પગરખાંની કિંમત કેટલી કહી ? એક રૂપિયો બે રૂપિયા ત્રણ રૂપિયા દોઢ રૂપિયો મોચી કેવા હતા ? અપ્રામાણિક કંજૂસ પ્રામાણિક જૂઠો 'પગનું રક્ષણ કરનાર ' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પારસમણિ પગરખાં માધુકરી પગકર્મી સાધુએ મોચીને આજથી મારા શું કહીને સંબોધ્યા ? ગુરુ ચેલા માતા પિતા સાધુને મોચીના વાયદામાં જરા પણ _____ન હતો . નફો નુકશાન અવિશ્વાસ વિશ્વાસ 'મહેનતનો રોટલો ' બોધકથામાં શાનું ગૌરવ કરવામાં આવ્યું છે ? ધનનું શિક્ષણનું સુંદરતાનું શ્રમનું મોચી ફરીથી કામે વળતાં શું બબડ્યા ? આપ પાખંડી સાધુ આપ લુચ્ચા સાધુ આપ બનાવટી સાધુ આપ ખરા સાધુ મોચીએ સોનાના ઓજારોને ઘરની કઈ જગ્યાએ મૂક્યા ? પેટીમાં કબાટમાં ખૂણામાં પલંગમાં સાધુ મોચી પાસે શા માટે ગયા ? પગરખાં સિવડાવવા આશીર્વાદ આપવા શિષ્ય બનાવવા પારસમણિ આપવા સાધુએ મોચીના ઓજારો સોનાના શાના વડે બનાવ્યાં ? પથ્થરથી લાકડાથી પારસમણિથી સોનાથી સાધુએ ખુશ થઈને મોચીના ઓજારો કેવા બનાવ્યાં ? તાંબાનાં પિત્તળના લોખંડના સોનાના Time's up