ધોરણ – 5 ગુજરાતી એકમ કસોટી – 15 તમારું નામ તમારો મોબાઇલ નંબર સરસ રીતે કહેવાયેલો અનુભવ એટલે શું ? પ્રેરણાત્મક શુભ આશીશ સુભાષિત સૌભાગ્ય સુભાષિતોમાં અનુભવનો નિચોડ હોવાથી તેમાંથી આપણને શું મળે છે ? પ્રેરણા અને પ્રોત્સાહન હાસ્ય કરુણતા ચિંતા કડવા હોય લીમડા, શીતળ એની છાંય; ................................................... . સુતેલાનું દીસે સૂતું, ચાસલે ભાગ્ય ચલન્તનું. તે ઘર કદી ન જાઈએ, કંચન વરસે મેહ. બંધવ હોય અબોલડા, તોય પોતાની બાંય. જાતે ઝુઝવું, જાતે વધવું, જાત વડે ઉદ્ધરવું જી. નીચેનામાંથી આ સુભાષિતોમાં ક્યાં પ્રાસવાળા શબ્દ આવેલ નથી ? કરવું - રળવું ઝટ - ફોગટ નેહ -મેહ ટોળી -ટોપી નીચેનામાંથી આ સુભાષિતોમાં ક્યાં પ્રાસવાળા શબ્દ આવેલ નથી ? છાંય - બાંય લીમડા - અબોલડા લાવ્યા - ફાવ્યા રહેલનું - ચલન્તનું નીચેનામાંથી ' જાતે ' શબ્દનો સાચો અર્થ કયો છે ? ખંત અન્ય બીજા પોતે નીચેનામાંથી કઈ જોડી સમાનાર્થી શબ્દની નથી ? સ્નેહ - પ્રેમ શીતળ - ઠંડુ ભાગ્ય - નસીબ આદર - અનાદર નીચેનામાંથી કઈ જોડ વિરુદ્ધાર્થી શબ્દની નથી ? કડવું - મીઠું વધવું - ઘટવું નયન - આંખ મુશ્કેલ - સરળ નીચેનામાંથી આ સુભાષિતમાં કયો શબ્દ વપરાયો નથી ? જાત કંચન હોળી શીતળ નીચેનામાંથી કયો સમાન પ્રાસવાળો શબ્દ છે ? જૂઠું - ઉદ્ધરવું નયનમાં - વરસે છાંય - બાંય ઊભા - ભાગ્ય Time's up