ધોરણ – 5 ગુજરાતી એકમ કસોટી – 14 તમારું નામ તમારો મોબાઇલ નંબર ' ઊડે રે ગુલાલ ' એકમના લેખક/કવિ કોણ છે ? ઉષા ઉપાધ્યાય દોલત ભટ્ટ નટવર પટેલ ભાગ્યેશ જહા ' ઊડે રે ગુલાલ 'એકમનો સાહિત્ય પ્રકાર કયો છે ? ઊર્મિગીત પ્રાર્થના હાસ્યકથા બોધકથા ' ઊડે રે ગુલાલ ' કાવ્યમાં કવિએ ક્યાં ઉત્સવની ઉજવણીનું વર્ણન કર્યું છે ? નવરાત્રી દિવાળી હોળી-ધૂળેટી ઉત્તરાયણ ઘેરૈયાની આવી ............ , ઊડે રે ગુલાલ ! શ્રીફળ ચૂંદલડી ટોપી ટોળી આલો પૈસા આજે ......... , ઊડે રે ગુલાલ ! ખજૂર ધોતલડી હોળી લોપી નીચેનામાંથી ' ચેષ્ટા ' શબ્દનો સાચો અર્થ કયો છે ? મરજાદા ધાણી થેપાળુ ચાળા નીચેનામાંથી કઈ જોડ વર્ણસામ્ય ધરાવતા શબ્દનો અર્થભેદ નથી ? દીન - ગરીબ પાણિ - હાથ દિન - દિવસ નાસ્તો - રસ્તો નીચેનામાંથી કઈ જોડ વર્ણસામ્ય ધરાવતા શબ્દનો અર્થભેદ નથી ? ચીર - વસ્ત્ર ધુની - તરંગી પાણી - હાથ ધુનિ - નદી નીચેનામાંથી આ કાવ્યમાં કયો શબ્દ વપરાયો નથી ? નખરાં ધાણી સાફો ચૂંદલડી નીચેનામાંથી આ કાવ્યનો સમાન પ્રાસવાળો કયો શબ્દ સાચો નથી ? ટોળી - હોળી લાવ્યા - ફાવ્યા ઝલ્લક - મલ્લક માગે - આગે Time's up