ધોરણ – 5 ગુજરાતી એકમ કસોટી – 13 તમારું નામ તમારો મોબાઇલ નંબર ' ભારતરત્ન : ડૉ. આંબેડકર ' એકમના લેખક/કવિ કોણ છે ? જ્યોતિબહેન ગાંધી હાસ્યદા પંડ્યા નટવર પટેલ ભાગ્યેશ જહા ' ભારતરત્ન : ડૉ. આંબેડકર 'એકમનો સાહિત્ય પ્રકાર કયો છે ? ઊર્મિગીત કાવ્ય જીવનચરિત્ર પ્રવાસવર્ણન નીચેનામાંથી 'સહેલાઈથી ન મળે તેવું ' શબ્દસમૂહ માટે કયો શબ્દ સાચો છે ? મરણોત્તર પરોપકાર દુર્લભ અદમ્ય નીચેનામાંથી ' આકાશ-પાતાળ એક કરવાં ' રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે ? અત્યંત મુશ્કેલ કસમ કરવું. ખૂબ દુઃખ વેઠવું. ખૂબ ઉત્સાહમાં આવી જવું. ખૂબ મહેનત કરવી નીચેનામાંથી કોનો રૂઢિપ્રાયોગમાં સમાવેશ થતો નથી ? પગે પંખો ફૂટવી - ખૂબ જ ઉત્સાહમાં આવી જવું. પેટે પાટા બાંધવા - ખૂબ જ દુઃખ વેઠવું. મરણોત્તર - મૃત્યુ પછીનું લોઢાના ચણા ચાવવા - અત્યંત મુશ્કેલ કામ કરવું. નીચેનામાંથી ' પરિનિર્વાણ ' શબ્દનો સાચો અર્થ કયો છે ? ઇલકાબ ખજાનો જન્મ અવસાન નીચેનામાંથી કઈ જોડ વિરુદ્ધાર્થી શબ્દની છે ? પરિનિર્વાણ - અવસાન પ્રગતિ - વિકાસ આભૂષણ -ઘરેણું આનંદ - શોક નીચેનામાંથી' ચકલી કેવી ? ' લિંગની ઓળખ કરો. નપુંસકલિંગ પુલિંગ સ્ત્રીલિંગ ઉપરના તમામ નીચેનામાંથી કઈ જોડણી સાચી નથી ? બુદ્ધિમાન ગ્રંથ અજાદી શિષ્યવૃત્તિ ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યારે થયો ? ૧૪/૪/૧૬૯૧માં ૧૪/૪/૧૭૯૧માં ૧૪/૪/૧૮૯૧માં ૧૪/૪/૧૯૯૧માં ભીમરાવ પરિવારમાં સૌથી ___ હતા. નાનાં તોફાની લાડકવાયા મોટા ડૉ .ભીમરાવ આંબેડકરનો જન્મ કયા ગામમાં થયો હતો ? ધરમપુર મહૂ સાપુતારા જૂનાગઢ આંબેડકરે કેટલા ગ્રંથોનો સંગ્રહ કર્યો હતો ? બે હજાર પાંચસો એક હજાર પંદરસો ડૉ .બાબાસાહેબનું મૂળ નામ શું હતું ? શયાજીરાવ ભીમરાવ બાબાસાહેબ આંબેડકર ડૉ. આંબેડકરે પોતાનું જીવન કોને સમર્પિત કર્યુ હતું ? બાળકોને દેશને દલિતો પીડીતોને લોકોને સમાજમાં ___ નું દૂષણ જોરમાં હતું. જ્ઞાતિપ્રથા અંધશ્રદ્ધા વ્યસન બિમારી ભીમરાવને કોણે શિષ્યવૃત્તિ આપી ? સરકારે સયાજીરાવે શાળાએ શિક્ષકે ડૉ.ભીમરાવ આંબેડકરનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ? ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન ભીમરાવ રંગે કેવા હતા ? શ્યામવર્ણી ગોરા શ્યામ ઘઉંવર્ણા ડૉ .ભીમરાવને પિતા પાસેથી વારસામાં શું મળ્યું હતું ? ધનદોલત નફરત પુસ્તકો પ્રેમ જયારે માતા મૃત્યુ પામ્યા ત્યારે ડૉ.આંબેડકરની ઉંમર કેટલા વર્ષની હતી ? આઠ વરસ પાંચ વરસ સાત વરસ છ વરસ ભારત સરકારે આંબેડકરને કયા ઈલકાબથી નવાજ્યા ? પદ્મશ્રી ભારતવિધાતા ભારતરત્ન ભારતગર્વ ડૉ .ભીમરાવ આંબેડકરનો જન્મ ઈ.સ 1891ના એપ્રિલમાં કઈ તારીખે થયો હતો ? 30મી 26મી 14મી 28મી ડૉ.આંબેડકરના વાળ નાનપણમાં કેવા હતા ? બરછઠ વાંકડિયા લાંબા ભૂખરા ડૉ .ભીમરાવના પિતાનું નામ શું હતું ? સીતારામ કાનજીભાઈ રામજીભાઈ શામજીભાઈ આંબેડકર મોડે સુધી પુસ્તકો ક્યાં બેસીને વાંચતા ? ઓરડામાં ઘરમાં વાંચનાલયમાં શાળામાં ભીમરાવ ભણવામાં કેવા હતાં ? હોંશિયાર ઉતાવળા ઠોઠ તેજસ્વી ડૉ.આંબેડકરના પિતા કઈ શાળામાં શિક્ષક હતા ? સંગીત પ્રાથમિક લશ્કરી માધ્યમિક કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ ભીમરાવે ક્યાં જઈ કર્યો? દિલ્હી પેરિસ સીડની લંડન શેના વિના સમાજનો ઉત્કર્ષ શક્ય જ નથી ? શિક્ષણ સરકાર શાળા પૈસા આંબેડકરે કયું પાક્ષિક શરૂ કર્યુ હતું ? સંદેશ બાલસૃષ્ટિ દિવ્યભાસ્કર મૂકનાયક 'ભારતરત્ન :ડૉ.આંબેડકર ' પાઠ કોણે લખ્યો છે ? આંબેડકરે પોતે કુમારપાળ દેસાઈ હાસ્યદા પંડ્યાએ રમણ સોનીએ ડૉ .ભીમરાવની માતાનું નામ શું હતું ? મીરાબાઈ ભીમાબાઈ લક્ષ્મીબાઈ જીજાબાઇ 'સ્વાલંબન જ સાચી સહાય છે ' એ સૂત્ર આપણને કોણે આપ્યું ? બાબા સાહેબ આંબેડકર બુદ્ધે જ્યોતિબા ફૂલે વિનોબા ભાવે Time's up