ધોરણ – 5 ગણિત એકમ કસોટી – 6 તમારું નામ તમારો મોબાઇલ નંબર ...... એ દરેક સંખ્યા નો અવયવ છે . 2 1 3 0 દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ કોણ છે ? 1 2 પોતે એક પણ નહીં કેવી સંખ્યાને માત્ર બે જ અવયવ હોય છે ? એકી અવિભાજ્ય બેકી વિભાજય દરેક સંખ્યાને કેટલા ગુણક (અવયવ) હોય છે ? અસંખ્ય એક બે એક પણ નહીં દરેક સંખ્યામાં નાનામાં નાનો ગુણક કોણ હોય છે ? એક બે સંખ્યા પોતે એક પણ નહીં 10 એ 2 નો શું કહેવાય ? અવયવ ગુણક બંને એક પણ નહીં 3 એ 15 નો શું કહેવાય ? ગુણક અવયવ બંને એક પણ નહીં નીચેનામાંથી 11 નો ગુણક કયો નથી ? 34 33 22 11 6 ને કુલ કેટલા અવયવો છે 1 4 6 આપેલ તમામ નીચેનામાંથી કઈ સંખ્યા 12 નો અવયવ નથી ? 5 6 3 2 4 અને 5 નો સૌથી નાનો સામાન્ય ગુણક કોણ છે ? 1 20 8 10 2, 3 અને 4 નો સૌથી નાનો સામાન્ય ગુણક શોધો ? 2 4 12 6 મ્યાઉની રમતમાં 5, 10, 15 અને 20 પછી કઈ સંખ્યાને બદલે મ્યાઉ બોલવાનું આવે ? 30 25 24 22 નીચેનામાંથી ક્યાં 8ના અવયવો છે ? 2, 4, 6, 8 1, 2, 4, 8 8, 16 ,24, 32 આપેલ તમામ નીચેનામાંથી કયા 7 ના પ્રથમ પાંચ અવયવી છે ? 7, 14, 21, 28, 35 1, 2, 3, 4, 5 3, 4, 5, 6, 7 એક પણ નહીં સુનિતા પાસે રહેલા કચુંકાની તે 3 - 3 ની , 4- 4 ની કે 6 -6 ની એમ કોઈ પણ ઢગલી બનાવે તો એક કચુંકો વધે છે તો સુનીતા પાસે કેટલા કચુંકા હશે ? 12 25 13 15 દાદાજી 10 બાળકોને કે 15 બાળકોને કે 30 બાળકોને ચોકલેટ વહેંચે તો એક પણ ચોકલેટ વધે નહિ તો દાદાજી પાસે કેટલી કેટલી ચોકલેટ હશે ? 10 15 30 31 મોહનભાઈનું ઘર મુખ્ય રસ્તાથી 20 ફૂટના અંતરે છે જો મોહનભાઇ 3 ફૂટ લાંબી લાદીઓ લાવે તો લાદીને કાપ્યા વગર લગાવી શકાય ? હા ના કહી ન શકાય ચોક્કસ ઉંદર 8 નંબર ઉપર છે અને એક સાથે 2 પગલાં કૂદે છે બિલાડી 3 ઉપર છે અને એક સાથે 3 પગલાં કૂદે છે ઉંદર 16 ઉપર પહોંચી જાય તો દરમાં ઘુસી જાય છે તો બિલાડી ઉંદરને પકડી શકશે ? ના હા કહી ન શકાય ચોક્કસ કોઈ પણ સંખ્યાનો સૌથી મોટો ગુણક મળી શકે ? હા ના કહી ન શકાય ચોક્કસ 1 સિવાયની કોઇપણ સંખ્યાને ઓછામાં ઓછા કેટલા અવયવ હોય છે? 1 2 3 કઈ નક્કી નહી દરેક સંખ્યાનો સૌથી મોટો અવયવ કયો હોય છે? 1 સંખ્યા પોતે 100 કઈ નક્કી નહી દરેક સંખ્યાનો સૌથી નાનો અવયવી કયો હોય છે? 1 સંખ્યા પોતે 100 કઈ નક્કી નહી 28 ના અવયવ કેટલા છે? 1 4 6 8 9 અને 18 ના સામાન્ય અવયવ કેટલા છે? 1 4 2 3 40 અને 60 નો સૌથી મોટામાં મોટો સામાન્ય અવયવ કયો છે? 40 60 20 10 12 નો મોટામાં મોટો અવયવ કયો છે? 3 1 6 12 15 નો નાનામાં નાનો અવયવ કયો છે? 3 1 5 15 જે સંખ્યાને માત્ર બે જ અવયવ હોય એવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? વિભાજ્ય અવિભાજ્ય તટસ્થ સામાન્ય 13 ની પ્રથમ ચાર અવયવી જણાવો. 13,26,39,52 1,13,26,39 13,39,52,65 13,26,39,65 Time's up