ધોરણ – 5 ગણિત એકમ કસોટી – 4 તમારું નામ તમારો મોબાઇલ નંબર ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ કેટલાંમો ભાગ બતાવે છે ? અડધો ત્રીજો બીજો ચોથો આકૃતિનો કેટલાંમો ભાગ ઘાટો કરેલો છે ? અડધો બીજો ત્રીજો છઠો આકૃતિનાં કેટલામાં ભાગમાં ઘાટું કરેલું છે ? અડધા છઠ્ઠા ત્રીજા ચોથા રાજેશ પાસે 30 પતંગ છે તેના 5 - 5 ના કેટલા જૂથ બને ? છ જૂથ પાંચ જૂથ ચાર જૂથ બે જૂથ શિક્ષક 60 ચોકલેટ લાવ્યા તેમાંથી 20 ચોકલેટ ધોરણ 5 ના વર્ગમાં વહેંચી તો 5 માં ધોરણમાં કેટલામાં ભાગની ચોકલેટ વહેંચી ? ⅕ ¼ ½ ⅓ એક ચોકલેટના બાર ભાગ છે તેમાંથી ગીતાને ચોથો ભાગ મળે છે તો ચોકલેટના કેટલા ભાગ ગીતાને મળે ? ચાર ભાગ ત્રણ ભાગ છ ભાગ બાર ભાગ 15 ટોપીમાંથી ⅓ ભાગની ટોપીઓ લાલ રંગની છે તો કેટલી ટોપીઓ લાલ છે ? 5 ટોપી 3 ટોપી 6 ટોપી 10 ટોપી મેહુલ દિવસનો ¼ ભાગ શાળામાં વિતાવે છે તો તે શાળામાં કેટલા કલાક રોકાતો હશે ? 8 કલાક 6 કલાક 5 કલાક 4 કલાક 50 પૈસા એ 1 રૂપિયાનો કેટલાંમો ભાગ છે ? ½ ¼ ⅕ ⅞ 2 રૂપિયા એ 10 રૂપિયાનો કેટલાંમો ભાગ છે ? ⅛ ⅕ ¼ ½ 1 કલાક = 60 મિનિટ છે તો પા કલાક એટલે..... 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ 1 મિનિટ 8 કલાક એટલે દિવસનો કેટલાંમો ભાગ ? અડધો ત્રીજો ચોથો આઠમો રંગ પુરેલા ચતુષ્કોણ અપૂર્ણાંક રૂપે કેમ લખાય ? ½ ¼ ⅓ ⅛ રંગ પૂર્યા વગરના ચતુષ્કોણ અપૂર્ણાંક રૂપે ....લખાય. ¾ ⅖ ¼ ½ કાકડીનો ભાવ 1 કિગ્રા = 16 રૂપિયા છે તો ½ કિગ્રા = .......રૂપિયા. 16 રૂપિયા 10 રૂપિયા 8 રૂપિયા 4 રૂપિયા દૂધીનો ભાવ 1 કિગ્રા = 12 રૂપિયા છે તો 2½ કિગ્રા ........રૂપિયા. 12 રૂપિયા 24 રૂપિયા 30 રૂપિયા 6 રૂપિયા કાનજી શાળાએ પહોંચવા 1½ કિમી અંતર ચાલી ને જાય છે . તો શાળાએ જતા અને ઘેર આવતા કુલ કેટલું અંતર ચાલે છે ? 4 કિમી 3 કિમી 2 કિમી 1 કિમી સાબરમતી એક્સપ્રેસ વડોદરા સ્ટેશને દરરોજ 6:00 કલાકે આવે છે. આજે ½ કલાક મોડી છે તો કેટલા વાગ્યે આવશે ? 6:30 કલાકે 5:30 કલાકે 6:15 કલાકે 6:00 કલાકે ½ નો સમ અપૂર્ણાંક નીચેનામાંથી કયો છે ? 2/8 5/10 3/9 4/12 મમ્મીએ એક સફરજનના બે ભાગ કરી ½ ભાગ મીનાને આપ્યા જ્યારે બીજા સફરજનના ચાર સરખા ભાગ કરી તેમાંથી 2/4 ભાગ મહેશને આપ્યા તો.... મહેશને વધારે ભાગ મળે છે . મીનાને વધારે ભાગ મળે છે . બન્નેને સરખો ભાગ જ મળે છે. મીનાને ઓછો ભાગ મળે છે. અંકોમાં ત્રીજા ભાગને શું લખાય? 3/3 4/3 2/3 1/3 અંકોમાં એક ચતૃથાસને કેવી રીતે લખાય? 2/4 1/4 2/3 1/3 અંકોમાં અડધાભાગને કેવી રીતે લખાય? 2/4 1/4 2/3 1/2 જો એક કિગ્રા બટાટાની કિમંત 16 રૂપિયા હોય તો 1 1/4 કિગ્રા બટાટાની કિમંત કેટલી થાય? 16 20 24 32 એક કિગ્રા ટામેટાની કિમંત 20 રૂપિયા હોય તો બે કિગ્રા ટામેટાની કિમંત કેટલી થાય? 16 20 24 40 એક કિગ્રા ભીંડાની કિમંત 24 રૂપિયા હોય તો 4 3/4 ભીંડાની કિમંત કેટલી થાય? 100 114 110 120 કયો અપૂર્ણાંક જુદો પડે છે? 2/3 4/6 3/2 6/9 રૂ. 100 નો 1/5 ભાગ કેટલો થાય? 15 20 25 30 કોઇપણ વસ્તુના ત્રણ સરખા ભાગ કરીએ તો તે ભાગને આખી વસ્તુનું શું કહેવાય? બીજો ભાગ ત્રીજો ભાગ ચોથો ભાગ આખો ભાગ કોઇપણ વસ્તુના ચાર સરખા ભાગ કરીએ તો દરેક ભાગ આખી વસ્તુનો ...ભાગ કહેવાય? બીજો ભાગ ત્રીજો ભાગ ચોથો ભાગ આખો ભાગ Time's up