ધોરણ – 5 ગણિત એકમ કસોટી – 13 તમારું નામ તમારો મોબાઇલ નંબર ૪૨ × ૧૮ = ............. ૬૫૭ ૭૫૬ ૫૬૭ ૬૫૬ ૭૧ × ૨૩ = ............. ૧,૬૩૩ ૧,૩૬૬ ૧,૭૩૩ ૧,૦૩૩ ૧૨૬ × ૪૩ = ............. ૪,૫૧૮ ૫,૪૧૮ ૧,૮૪૫ ૬,૪૧૮ ૧૨૪૦ ÷ ૪ = ............. ૧૩૦ ૩૧૦ ૨૩૦ ૪૧૦ ૯૬૩ ÷ ૯ = ............. ૧૧૭ ૨૦૭ ૧૦૭ ૯૭ ૫૬૦ ÷ ૮ = ............. ૮૦ ૫૦ ૬૦ ૭૦ ચેતન દરરોજ ૯ ગ્લાસ પાણી પીએ છે. તો તેણે માર્ચ મહિનામાં કેટલું પાણી પીધું હશે ? ૨૭૮ ૨૭૯ ૨૭૭ ૧૭૮ ખુશ્બુનું હૃદય એક મિનિટમાં ૭૦ વખત ધબકે છે. તો તે બે કલાકમાં કેટલી વખત ધબકશે ? ૬,૨૦૦ ૮,૪૦૦ ૪,૬૦૦ ૨,૮૦૦ એક મીઠાઈની દુકાનદાર પાસે ૪૦૮ લાડવા છે. એક બૉક્સમાં ૨૪ લાડવા સમાઈ શકે તેમ છે. તો તેને કેટલા બૉક્સની જરૂર પડશે ? ૨૭ બૉક્સ ૧૭ બોક્સ ૩૭ બૉક્સ ૭ બૉક્સ એક માટલાની ૫૯ રૂપિયા કિંમત છે. રાહુલે ૧૩ માટલા ખરીદ્યા. તો તેણે કેટલા રૂપિયા ચૂકવ્યાં હશે ? ૪૫૦ રૂપિયા ૬૫૦ રૂપિયા ૩૫૦ રૂપિયા ૫૫૦ રૂપિયા 805 x 2.5 = ............... 20.125 20.152 20.215 201.25 153 x 236 = .......... 36806 36108 35108 36008 845 x .......... = 1,04,780 235 403 347 124 2456 x 15 = .................... 36845 2471 36840 224615 રૂપિયા 675 માં 15 સાબુ મળે તો એક સાબુની કિંમત કેટલા રૂપિયા થાય? 45 35 690 660 680 ને 13 વડે ભાગતા શેષ કેટલી મળે? 1 2 3 4 2091 / 17 =................. 321 312 123 132 એક કારખાનામાં 156 કારીગરો કામ કરે છે. દરેક કારીગરને 580 રૂપિયા બોનસ આપવાના હોય તો કુલ કેટલી રકમ જોઈએ? 90,480 9480 9048 94000 એક કિગ્રા ઘીની કિંમત 165 રૂપિયા છે તો 412 કિગ્રા ઘીની કિંમત કેટલી થાય? 67,980 6798 6980 67890 રાજુ એક કંપનીમાં નોકરી કરે છે તેનો એક દિવસનો પગાર 575 રૂપિયા છે તો તે 30 દિવસમાં કેટલું કમાશે? 17025 17250 71250 17258 782 / 23 = ......... 43 34 24 42 994 / 7 = ......... 124 421 142 241 172 x 94 = ......... 16,168 11,668 68,116 61,168 શ્રુતિ એક દિવસમાં 32 પાના લખી શકે છે તો તે ત્રણ અઠવાડિયામાં કેટલા પાના લખી શકે? 276 726 672 267 એક પાણીની બોટલના 20 રૂપિયા છે. તો 352 બોટલના કેટલા રૂપિયા થાય? 4700 4007 7040 0704 એક બોક્સમાં 82 લખોટી ભરી શકાય છે તો 8532 લખોટી ભરવા કુલ કેટલા બોક્સ જોઇશે? 104 401 014 410 968 / 4 કરવાથી શેષ કેટલી મળશે? 1 2 3 0 992 / 3 કરવાથી શેષ કેટલી મળશે? 1 2 3 0 નીચેનામાંથી ક્યાં ભાગાકારની શેષ 0 હશે? 4429 / 6 456 / 16 972 / 4 9876 / 8 Time's up