ધોરણ – 5 ગણિત એકમ કસોટી – 12 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી વાહનોમાં કોનો સમાવેશ થતો નથી ? સાઇકલ રૂમાલ કાર બસ નીચેનામાંથી કયું પક્ષી નથી ? ખિસકોલી ચકલી પોપટ કાબર ઓસ્ટ્રેલિયામાં સસલા ક્યારે લાવવામાં આવ્યાં ? વર્ષ ૧૮૭૦ માં વર્ષ ૧૭૮૦ માં વર્ષ ૨૦૦૭ માં વર્ષ ૨૦૨૦ માં કેટલાં વર્ષ પછી સસલાની સંખ્યા ૧,૦૦૦ ને પર કરી જશે ? ૫૦ વર્ષ ૫૬ વર્ષ ૪૪ વર્ષ ૩૪ વર્ષ ૯.૫ સેમી છોડની ઊંચાઈ ક્યાં દિવસે છે ? આઠમાં દિવસે ચોથા દિવસે બારમાં દિવસે સોળમાં દિવસે વીસમાં દિવસે છોડની ઊંચાઈ કેટલાં સેમી વધી ? ૧૦.૨ સેમી ૯.૫ સેમી ૧.૪ સેમી ૧૦.૯ સેમી માધવના પાંચમી પેઢીમાં કોણ હજી જીવિત છે ? દાદીના પિતા દાદીના માતા નાનીની માતા નાનીના માતા માધવના ચોથી પેઢીમાં કોણ હજી જીવીત નથી ? માતાના દાદા માતાના દાદી માતાની નાની માતાના નાના વીસમાં દિવસે છોડની ઊંચાઈ કેટલી હશે ? ૧૧.૯ સેમી ૧૦.૯ સેમી ૯.૯ સેમી ૧૨.૯ સેમી ક્યાં દિવસે છોડની ઊંચાઈ ૫.૪ સેમી છે ? ચોથા દિવસે આઠમાં દિવસે બારમાં દિવસે વીસમાં દિવસે કયું ફળ સૌથી વધુ વિધાર્થીઓને પસંદ છે? સફરજન કેળા કેરી નારંગી કયું ફળ સૌથી ઓછા વિધાર્થીઓને પસંદ છે? સફરજન કેળા કેરી નારંગી હરણ કેટલા વિધાર્થીઓને ગમે છે? 40 60 80 100 વાઘ કેટલા વિધાર્થીઓને ગમે છે? 40 60 80 100 સૌથી વધારે વિધાર્થીઓને કયું પ્રાણી ગમે છે? હરણ વાઘ સિંહ જિરાફ 50 વિધાર્થીઓને કયું પ્રાણી ગમે છે? હરણ વાઘ હાથી જિરાફ જિરાફ કેટલા વિધાર્થીઓને ગમે છે? 20 40 60 80 સિંહને કેટલા વિધાર્થીઓને ગમે છે? 20 40 60 80 વિધાર્થીઓને સૌથી ઓછું પ્રાણી કયું પ્રાણી ગમે છે? હાથી જિરાફ સિંહ વાઘ કુલ કેટલા પ્રાણી આપેલા છે? 1 3 4 5 10 રોપા કઈ શાકભાજીના છે? ટામેટા મરચા રીંગણ ભીંડા 15 રોપા કઈ શાકભાજીના છે? ટામેટા મરચા રીંગણ ભીંડા સૌથી વધારે રોપા શાના છે? ટામેટા મરચા રીંગણ ભીંડા સૌથી ઓછા રોપા શાના છે? ટામેટા મરચા રીંગણ ભીંડા ભીંડાના કેટલા રોપા છે? 10 15 20 30 ફુલાવરના કેટલા રોપા છે? 10 15 20 30 રીંગણના કેટલા રોપા છે? 10 25 20 30 કુલ કેટલા રોપા છે? 100 250 105 30 ટમેટા અને મરચી બંનેના કુલ કેટલા રોપા છે? 100 25 105 30 ભીંડા અને ફુલાવર બંનેના કુલ કેટલા રોપા છે? 100 25 50 30 Time's up