ધોરણ – 5 ગણિત એકમ કસોટી – 1 તમારું નામ તમારો મોબાઇલ નંબર હાઇકુની રચનામાં ત્રીજી હરોળમાં કેટલાં અક્ષરો હોય છે ? ૭ ૬ ૮ ૫ સૂર્યના આથમવાની દિશા કઇ છે ? પશ્ચિમ પૂર્વ ઉત્તર દક્ષિણ સૌથી મોટી કેરીનો પરીઘ કેટલા ઇંચ(સેમી) હતો ? ૧૧ ઇંચ- ૩૨ સેમી ૧૯.૫ ઇંચ- ૪૯.૫૩ સેમી ૧૩ ઇંચ- ૩૩ સેમી ૧૦ ઇંચ- ૩૧ સેમી સૌથી મોટી કેરી ક્યા દેશમાં ઉગી હતી ? ચીન ફિલિપાઇન્સ ભારત અમેરીકા કેરીને સંસ્કૃતમાં શું કહે છે ? આમ્ર મેંગો કેરી હાઇકુની રચનામાં બીજી હરોળમાં કેટલાં અક્ષરો હોય છે ? ૫ ૮ ૭ ૬ ૧ ટન બરાબર કેટલા કિગ્રા થાય ? ૨૦૦૦ કિગ્રા ૧૦૦૦ કિગ્રા ૫૦૦ કિગ્રા ૧૦૦ કિગ્રા બળદગાડાને ૪ કિમી અંતર કાપતા ૧ કલાક થાય છે , તો કુલ ૧૨ કિમી અંતર કાપતા કુલ કેટલો સમય લાગશે ? ૫ કિમી ૩ કિમી ૨ કિમી ૪ કિમી નીચે પૈકી કઇ કેરીની વિવિધ જાત છે ? દસેરી , બદામ , તોતાપુરી તમામ કેસર , લંગડો હાફુસ , આલ્ફોન્સો સૌથી મોટી કેરીનું વજન કેટલા કિગ્રા હતું ? ૩.૪૩૫ કિગ્રા ૪.૩૫૩ કિગ્રા ૩.૫૩૫ કિગ્રા ૫.૪૩૫ કિગ્રા સૌથી મોટી કેરીની લંબાઇ કેટલા ઇંચ(સેમી) હતી ? ૧૦ ઇંચ- ૩૧ સેમી ૧૩ ઇંચ- ૩૩ સેમી ૧૧ ઇંચ- ૩૨ સેમી ૧૨ ઇંચ- ૩૦.૪૮ સેમી કઇ કેરી સ્વાસ્થ્યવર્ધક રીતે ઉત્તમ ગણાશે ? ઓર્ગેનિક પધ્ધતિથી પાકેલી કેરી હાનિકારક રસાયણોના ઉપયોગથી પાકેલ કેરી હાઇકુની રચનાનું બંધારણ કેવું હોય છે ? ૫+૭+૫ ૬+૫+૬ ૭+૫+૫ ૫+૬+૫ કેરીનો ૧ કિગ્રા નો ભાવ ૪૦ રુપિયા હોય તો , ૫ કિગ્રા નો ભાવ કુલ કેટલા રુપિયા થાય ? ૧૦૦ ૨૦ ૨૦૦ ૧૫૦ આંબાના વૃક્ષ પર સૌપ્રથમ મોર કંઇ ઋતુમાં આવે(બેસે) છે ? વસંતઋતુ શીશીરઋતુ ગ્રીસ્મઋતુ હેમંતઋતુ કેરીથી ભરેલા ૧ ટ્રેક્ટરને ૨૦ કિમી અંતર કાંપતા ૧ કલાક થાય છે તો , ૪૦ કિમી દૂર માર્કેટ યાર્ડ સુધી પહોચતા કેટલો સમય લાગશે ? ૨ કલાક ૫ કલાક ૩ કલાક ૪ કલાક કાચી કેરી સ્વાદમાં કેવી હોય છે ? કડવી ખાટી તુરી મીઠી હાઇકુની રચનામાં કુલ કેટલી હરોળ હોય છે ? ૫ ૮ ૭ ૩ કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિધ્ધ ગુજરાત રાજ્યનો ક્યો જિલ્લો અને કયુ ગામ છે ? જિલ્લો-ગીર સોમનાથ અને તાલાલા ગામ જિલ્લો-જૂનાગઢ અને તાલાલા ગામ જિલ્લો-અમરેલી અને તાલાલા ગામ જિલ્લો-કોડિનાર અને તાલાલા ગામ સૂર્યના ઉગવાની દિશા કઇ છે ? પશ્ચિમ પૂર્વ ઉત્તર દક્ષિણ ભારતમાં દર વર્ષે અંદાજે કેટલા ટન કેરીનું ઉત્પાદન થાય છે ? ૧ કરોડ ૬૦ લાખ ટન (૧,૬૦,૦૦,૦૦૦ ટન) ૬ કરોડ ૧૦ લાખ ટન કેરીના ૧ બોક્ષમાં જો કુલ- ૭ નંગ કેરી આવતી હોય તો, આવા ૧૦ બોક્ષમાં કુલ કેટલી કેરી સમાઇ શકે ? ૫૦ ૬૦ ૪૦ ૭૦ કાચી કેરી કેવા રંગની હોય છે ? લીલા પીળી કેસરી લાલ સૌથી મોટી કેરીની પહોળાઇ કેટલા ઇંચ(સેમી) હતી ? ૧૦ ઇંચ- ૩૧ સેમી ૧૩ ઇંચ- ૩૩ સેમી ૧૧ ઇંચ- ૩૨ સેમી ૭ ઇંચ- ૧૭.૭૮ સેમી કેસર કેરીની રાજધાની કઇ છે ? કોડિનાર તાલાલા ગીર વંથલી માંડવી-મહું હાઇકુની રચનામાં પ્રથમ હરોળમાં કેટલાં અક્ષરો હોય છે ? ૭ ૬ ૮ ૫ એક ટ્રેક્ટરની ગતિ 24 કિમી પ્રતિકલાક છે તો આ ટ્રેક્ટરથી 4.5 કલાકમાં કેટલું અંતર કપાશે? 72 કિમી 96 કિમી 100 કિમી 108 કિમી એક કરોડમાં એકની પાછળ કેટલા મીંડા આવે? છ આઠ સાત નવ એક બળદગાડું એક ફેરામાં 200 કિગ્રા કેરી લાવે છે તો છ ફેરામાં કેટલી કેરી લાવશે? 1400 કિગ્રા 1200 કિગ્રા 1000 કિગ્રા 2000 કિગ્રા એક કેરીનું વજન 125 ગ્રામ છે તો છ કેરીનું વજન કેટલું થાય? 750 ગ્રામ 500 ગ્રામ 625 ગ્રામ 725 ગ્રામ Time's up