ધોરણ – 5 આસ પાસ – 6 તમારું નામ તમારો મોબાઇલ નંબર નાગ-ગુંફનની ભાત શામાં વપરાય છે? ભરતગૂંથણમાં પડદામાં તોરણમાં રંગકામમાં સાપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? સાપ ઉંદર ખાય છે. સાપને કાન હોતા નથી. સાપ ઝાડ ઉપર ચડી શકે છે. સાપ 'બીન'નો અવાજ સાંભળી શકે છે. ફળો અને શાકભાજી ખાવાથી શરીરને શું અસર થાય છે? થાક લાગે છે. માથું દુ:ખે છે શરીરની વૃદ્ધિ થાય છે બેચેની લાગે છે નીચે આપેલ પૈકી સાચું વિધાન પસંદ કરો. કાચી કેરીનો સ્વાદ તૂરો છે લીંબુનો સ્વાદ ખારો હોય છે. આંબલીનો સ્વાદ કડવો હોય છે. મધનો સ્વાદ ગળ્યો હોય છે. નીચે આપેલ જૂથમાંથી અનાજનું જૂથ કયું છે? મગ-વાલ-ચણા ઘઉં-વટાણા-ચોળી ઘઉં-બાજરી-મકાઈ મેથી-બાજરી-મગ નીચે આપેલ જૂથમાંથી કઠોળનું જૂથ કયું છે? ઘઉં-વાલ-બાજરી મગ-ચણા-વાલ બાજરી-વટાણા-મેથી મકાઈ-બાજરી-તુવેર વાગેલા ઘા ઉપર લગાડવામાં ઉપયોગ થાય છે? મીઠું ખાંડ મરચાં હળદર નીચેનામાંથી કઈ શાકભાજીનો સ્વાદ કડવો હોય છે? દૂધી કારેલાં બટાટા ગુવાર નીચે આપેલ જૂથમાંથી કડવા સ્વાદનું જૂથ કયું છે? મેથી-ભીંડો ગુવાર-કારેલાં કારેલાં-મેથી રીંગણ-કોબી નીચે આપેલા જૂથમાંથી અનાજનું જૂથ કયું છે? મગ-જવ-બાજરી ચોળી-વાલ-ઘઉં મકાઈ-જુવાર-ડાંગર રાગી-રાજમા-બાજરી નીચે આપેલા જૂથમાંથી કઠોળનું જૂથ કયું છે? તુવેર-રાજમા ચોળી-મકાઈ ઘઉં- વટાણા ડાંગર-જવ ડૉ. માર્ટિન નામના સૈનિકના શરીરના ક્યાં અંગ પર પ્રયોગો કર્યા? પગ મગજ કાન પેટ નીચેનામાંથી કોનો રસ જીભ પર મૂકતાં ખાટો સ્વાદ અનુભવાય છે? સફરજનનો રસ લીંબુનો રસ પપૈયાનો રસ શેરડીનો રસ નીચેનામાંથી કયો રસ જીભ પર મૂકતાં ગળ્યો સ્વાદ લાગે છે? મોસંબીનો રસ ટામેટાંનો રસ શેરડીનો રસ લીંબુનો રસ નીચેનામાંથી કયા મસાલાનો સ્વાદ તૂરો હોય છે? અજમો મરી હળદર લવિંગ નીચે આપેલા જૂથમાંથી મસાલાનું જૂથ પસંદ કરો. મરી-ઈલાયચી-મીઠું કોથમીર-બટાટા-રીંગણ ખાંડ-કોબીજ-વાલ ફૂલાવર-આદું- મીઠો લીમડો નીચેનામાંથી કઈ રમત ઘરમાં નહિ રમી શકાય? ગંજીપો લૂડો કેરમ વોલીબોલ રમત - ગમતના કોઈ સાધન વિના રમી શકાતી રમત કઈ છે? કબડ્ડી ક્રિકેટ બેઝબોલ ફૂટબોલ ભોજન વખતે સ્વાદ મોળો લાગે તો કયા મસાલાની જરૂર પડે? તજ હિંગ મીઠું રાઈ ખોરાકના પાચનની શરૂઆત કયા અવયવમાં થાય છે? નાનું આંતરડું જઠર અન્નનળી મોં Time's up