ધોરણ – 5 આસ પાસ – 3 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી કયું ખરીફ પાકનું ઉદાહરણ નથી? ડાંગર સોયાબીન મકાઇ રાઇ નીચેનામાંથી કયું જોડકું બંધબેસતું નથી? જૂનાગઢ-ગિરનાર બનાસકાંઠા-તારંગા સુરેન્દ્રનગર-ચોટીલા પંચમહાલ-પાવાગઢ નીચેનામાંથી રવીપાક કયો છે? બટાટા ઘઉં મકાઇ કેરી ગુજરાત રાજ્યનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? અમદાવાદ સાબરકાંઠા ડાંગ કચ્છ નીચેનામાંથી કયું જોડકું બંધબેસતું નથી? બનાસકાંઠા-પાલનપુર સાબરકાંઠા-હિંમતનગર ગીરસોમનાથ-વેરાવળ પંચમહાલ-દાહોદ નીચેનામાંથી ગુજરાતની સૌથી મોટી ડેરી કઇ છે? દૂધસાગર સાબર મધુર અમૂલ તમે દવાખાને જાઓ છો. તમને ડૉકટર કહે છે કે, તમને પાંડુરોગ થયો છે તો તમારામાં શાની ઊણપ હશે? કેલ્શિયમ વિટામીન લોહતત્વ સોડિયમ તમારા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું છે તો આપેલા જૂથમાંથી કયા જૂથનો ખોરાક તમે લેશો? ગોળ, લીલાં પાંદડાવાળાં શાકભાજી, બીટ આમળાં, બીટ, મીઠું બીટ, ખાંડ, મીઠું એકપણ નહિ કાચી કેરીમાંથી શું બનાવવામાં આવે છે? અથાણું રસ પાપડ આપેલ તમામ નીચે આપેલાં જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી? તજ –ગળ્યું મરચું - તીખું હળદર - તુરી કારેલું - કડવું સ્પર્શ દ્વારા ક્યા પ્રકારની દિવ્યાંગ વ્યક્તિ ચલણી નોટોને પારખે છે? ચાલી ન શકે તેવી બોલી ન શકે તેવી સાંભળી ન શકે તેવી જોઈ ન શકે તેવી આમાંથી કયું પ્રાણી મનુષ્ય કરતાં ચાર ગણું વધારે જોઈ શકે છે? ચકલી માછલી ગરુડ કૂતરો વહેતી નદીનો અવાજ કેવો હોય છે? ખળભળાટ કલરવ ખળખળ ખખડાટ ગુનેગારને શોધવા માટે પોલીસ ક્યાં પ્રાણીનો ઉપયોગ કરે છે? ઘોડો કૂતરો સસલું કબૂતર નીચેનામાંથી કયું પ્રાણી ઊંઘવા માટે સૌથી વધારે સમય લે છે? ઘોડો બિલાડી સ્લોથ ગાય નીચે આપેલાં પ્રાણીઓમાંથી કયું પ્રાણી વૃક્ષની ડાળી પર અઢાર કલાક સુધી ઊંઘે છે? ચિત્તો સ્લોથ વાઘ વાંદરો કયું પ્રાણી સુગંધને અનુસરીને પોતાના જૂથ તરફ જવાનો રસ્તો શોધી લે છે? ગરોળી સાપ કીડી પોપટ નીચેના જૂથમાંથી યાં જૂથના પ્રાણીઓની ગંધ પારખવાની શક્તિ તીવ્ર હોય છે? વાઘ-વાંદરો બકરી-કીડી વાંદરો-કૂતરો કીડી-કૂતરો નીચેનામાંથી ક્યાં જૂથના પ્રાણીઓની જોવાની શક્તિ ખૂબ વધારે હોય છે? કબૂતર, બાજ, ચકલી પોપટ, સમડી,હોલો ગીધ, કૂતરો,સસલું ગરુડ,સમડી,બાજ નીચેનામાંથી ક્યાં જૂથના પ્રાણીઓને કાન મીંડા સ્વરૂપે હોય છે? દેડકો, બળદ, મગર કબૂતર, સાપ, ગરોળી કાબર, ખિસકોલી, વાંદરો માછલી, ઉંદર, નોળિયો Time's up