ધોરણ – 5 આસ પાસ – 2 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી કયો તહેવાર ચંદ્રની કળા સાથે સંબંધિત નથી? નાતાલ ઈદ શરદપૂર્ણિમા સંકટચોથ નીચેનામાંથી કઇ વિગત પૃથ્વીના ગોળા પર દર્શાવેલી હોય છે? મહાસાગરો વૃત્ત દેશો આપેલા તમામ પૃથ્વીને અવકાશમાંથી જોતાં નીચેનામાંથી શું વાદળી રંગનું જોવા મળશે? જમીનપ્રદેશ મહાસાગરો ધ્રુવપ્રદેશો એક પણ નહિ જો પૃથ્વીને પોતાનું ખેંચાણબળ ન હોય તો પૃથ્વી પરની દરેક વસ્તુની સ્થિતિ કેવી હોય? હવામાં સ્થિર રહેશે નીચે પડી જશે હવામાં ઉપર જશે ગોળગોળ ફરશે ગાંધીજી કયા આશ્રમમાં રહેતા હતા? અનાથાશ્રમ વૃદ્ધાશ્રમ સંન્યાસ આશ્રમ સાબરમતી આશ્રમ કચરાનો ઢગલો એક અઠવાડિયા સુધી પડી રહે તો શું થાય? કચરો સડે કચરામાંથી વાસ આવે રોગચાળો ફેલાય આપેલા તમામ ગાંધીજી કઇ બાબતના ખૂબ જ આગ્રહી હતા? આરામ કરવાના બીજાને કામ સોંપવાના સ્વચ્છતાના ગંદકી કરવાના સેજલ શાકભાજી ખરીદવા પ્લાસ્ટીકની થેલીનો ખૂબ ઉપયોગ કરે છે. તો તમે તેને શું સલાહ આપશો? પ્લાસ્ટીકની થેલી વાપરવાની કાપડની થેલી વાપરવાની કાગળની થેલી વાપરવાની કાપડની થેલી વાપરવાની અને કાગળની થેલી વાપરવાની હરીફ ટીમને હરાવવા માટે ટીમમાં શું જરૂરી છે? ઝઘડા કરવા ટીમમાં એકતા રાખવી ટીમના સભ્યો સાથે અબોલા લેવા રમતમાં મનફાવે તેમ રમવું. રમત રમવાથી કયા ગુણોનો વિકાસ થાય છે? ખેલદિલી સંઘભાવના એકતા આપેલા તમામ નીચેનામાંથી કઇ રમત સાંધિક રમત નથી? વોલીબોલ ક્રિકેટ ફૂટબોલ ટેનિસ ખાસ પદ્ધતિથી માટલામાં તૈયાર થયેલા શાકને શું કહેવામાં આવે છે? સંભાળિયું ઉંબાડિયું કઢી ચૂરમુ રૂને રેંટિયા ઉપર કાંતીને શું બનાવવામાં આવે છે? રૂમાલ કાપડ સાડી સૂતરની આંટી ઘઉંની ખેતી કઇ ઋતુમાં કરવામાં આવે છે? ઉનાળો શિયાળો ચોમાસું બારેમાસ સજીવ ખેતીથી જમીનની અંદર કયા સજીવનું પ્રમાણ વધે છે? અળસિયાં ઉંદર વંદા સાપ શેરડીના રસમાંથી શું બને છે? ચા ખાંડ હલવો પેંડા ગુજરાત રાજ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત મકરવૃત્ત વિષુવવૃત્ત એકપણ નહીં ગુજરાત રાજ્યનો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો કયો છે? સુરત બનાસકાંઠા ડાંગ પોરબંદર તાપી નદી પર નીચેનામાંથી કયો બંધ બાંધવામાં આવ્યો છે? ઉકાઈ કાકરાપાર ધરોઇ ઉકાઈ અને કાકરાપાર ગુજરાત રાજ્યનો વસતીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે? બનાસકાંઠા કચ્છ ડાંગ અમદાવાદ Time's up