ધોરણ – 5 આસ પાસ – 13 તમારું નામ તમારો મોબાઇલ નંબર જંગલોમાં લાગતી આગને શું કહે છે? વાવાઝોડું અનાવૃષ્ટિ દાવાનળ દાવાનળ ચોમાસામાં વધુ વરસાદના કારણે નદીઓમાં વધુ પાણી આવવાથી કઈ આપત્તિ આવે છે? દુષ્કાળ અનાવૃષ્ટિ પૂર વાવાઝોડું વરસાદ ન આવવાથી ખેતીના પાક સુકાઈ જાય, અનાજ પાણીની અછત ઊભી થાય ત્યારે કઈ આપત્તિનો સામનો કરવો પડે છે? દુષ્કાળ પુરની અનાવૃષ્ટિ દાવાનળ બીજ રાખવા માટેની પેટીમાં લીમડાનાં પાન શા માટે રાખવામાં આવે છે? બીજને ધૂળથી બચાવવા માટે બીજને જીવજંતુથી બચાવવા માટે બીજને સૂર્યપ્રકાશથી બચાવવા માટે બીજને ભેજથી બચાવવા માટે ઉંબાડિયું સામાન્ય રીતે શામાં બનાવવામાં આવે છે? સ્ટીલની તપેલીમાં કુકરમાં માટલામાં કડાઈમાં ખેડૂતો હવે જૂનાં બીજ શા માટે સાચવતા નથી? બજારમાં તૈયાર બિયારણ મળતું હોવાથી બીજ વિના જ પાક લઈ શકાતો હોવાથી જૂના બીજનો ઉપયોગ કરવાનું અયોગ્ય હોવાથી પૂરેપૂરા પાકનું વેચાણ થઈ જતું હોવાથી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાથી કોને નુકસાન થાય છે? ખેડૂતના પાડોશીઓને ખેતરમાં ચરતાં પશુઓને ખેતરની જમીનની ફળદ્રુપતાને ખેતરમાં ચરતાં પશુઓને અને ખેતરની જમીનની ફળદ્રુપતાને લીલાં સૂકાં પાન અને ઘાસ સડીને જમીનમાં ભળે તો શું થાય? જમીનને નુકશાન થાય છે. જમીનને કોઈ ફરક પડતો નથી. જમીન સારી અને ફળદ્રુપ થાય છે. જમીનમાં કાંઈ ઉગી શકતું નથી. ડુંડામાંથી અનાજના કણ છૂટા પાડવા હવે કયું સાધન વપરાય છે? ટ્રેક્ટર 5 ઘંટી થ્રેસર નીચેનામાંથી કઈ વસ્તુ વાંસમાંથી બની શકશે નહીં? છાબડી ટોપલી ટોપલા દૂધ દોહવાની માટલી જૂના સમયમાં સમૂહ ભોજનમાં ઉપયોગમાં લેવાતી 'પતરાળી' એટલે શું? પાંદડાંમાંથી બનાવેલી થાળી પાંદડાંમાંથી બનાવેલું પાથરણું પાંદડાંમાંથી બનાવેલી વાટકી પાંદડાંમાંથી બનાવેલું ઢાંકણ કઈ ખેતીમાં એક પાક લીધા પછી થોડા વર્ષો પાક લીધા વગર જમીન પડી રાખવામાં આવે છે? પહાડી ખેતીમાં ઝૂમ ખેતીમાં મેદાનની સિંચાઈવાળી ખેતીમાં બાગાયતી ખેતી સૂર્યમણિએ શાળામાં ફી, ગણવેશ કે પુસ્તકોનો ખર્ચ કરવાનો ન હતો. તો તે કેવા પ્રકારની શાળામાં હોઈ શકે? અનુદાનિત શાળા સ્વનિર્ભર શાળા સરકારી શાળા ખાનગી શાળા "જંગલો આપણી સહિયારી બેંક છે" આ વિધાનના સમર્થનમાં કઈ વાત સાચી નથી? જંગલોમાંથી આપણે જોઈએ તેટલું જ લેવું જોઈએ. જંગલોનું રક્ષણ કરવાની જવાબદારી આપણા સૌની છે. જંગલોની બધી સંપત્તિ વાપરી નાખવાની નથી. જંગલોમાંથી વૃક્ષો કાપી ત્યાં બેંકનું મકાન બનાવવાનું છે. મમ્મીની બહેનની દિકરી તમારી શું થાય? ફોઈ માસી બહેન ભત્રીજી ‘પોલિયો' નામનો રોગ શાનાથી થાય છે? વારસાગત છે ચોક્કસ અનાજ ખાવાથી વાયરસથી પોલિયોવાળા વ્યક્તિને અડકવાથી એક ગામમાં વરસાદની ઋતુ સિવાય ખેતી થતી નથી તેનું મુખ્ય કારણ શું હોઈ શકે? ગામમાં લોકો આળસુ હશે અને ખેતી નહીં કરતા હોય. જંગલી પ્રાણીઓના ભયના કારણે ખેતી નહીં થતી હોય. ગામમાં ટ્યુબવેલ, કેનાલ કે અન્ય રીતે સિંચાઈની વ્યવસ્થા નહીં હોય. ચોમાસું પાક જ એટલો બધો થતો હશે કે એની જરૂર નહીં હોય. શેરડીના ખેતરના કામદારો પોતાનું હંગામી રહેઠાણ શામાંથી બનાવે છે? ઈંટ અને સિમેન્ટ નો ઉપયોગ કરીને. પાંદડાનો ઉપયોગ કરીને બનાવે છે વાંસ અને પાંદડાનો ઉપયોગ કરીને બનાવે છે. તેમને ખુલ્લા મેદાનમાં જ રહેવાનું હોય છે. નીચે આપેલ પાકમાંથી કોનો સમાવેશ ખરીફ પાકમાં થતો નથી? ડાંગર મકાઈ મગફળી ચણા નીચે આપેલ વિકલ્પોમાંથી કયો વિકલ્પ ખરીફ પાક નથી? જુવાર મઠ – મગ તરબૂચ તલ Time's up