ધોરણ – 5 આસ પાસ – 11 તમારું નામ તમારો મોબાઇલ નંબર સામાન્ય સ્થિતિમાં તંદુરસ્ત વ્યક્તિના હૃદયના ધબકારા દર મિનિટે કેટલા હોય છે? 19 थी 21 14 थी 18 32 थी 35 24 थी 28 જ્યાં ગંદકી હોય ત્યાં કયા જંતુઓના ઉપદ્રવ વધી જાય છે? સાપ – મંકોડા વંદા સાપ માખી – મચ્છર - વંદા મધમાખી – સાપ અવકાશમાં પડઘો કેમ નહીં સંભળાય? શૂન્યાવકાશના કારણે અવાજ ન અથડાવવાના કારણે અવાજ ગતિ ન કરવાના કારણે આપેલ તમામ જો તમે ગુજરાતી હોવ તો કયું તમારું પડોશી રાજ્ય નહીં હોય? રાજસ્થાન મધ્યપ્રદેશ બિહાર મહારાષ્ટ્ર જો સોમવારે 7 મી તારીખ હોય તો 10 મી તારીખે કયો વાર આવશે? ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર જો તમારે ચંદ્ર સંપૂર્ણ ગોળ જોવો હોય તો કઈ તિથિની રાહ જોવી પડશે? એકમ અમાસ છઠ પૂનમ કૃત્રિમઉપગ્રહ વડે કઈ સેવા મળે છે? ઈન્ટરનેટ ટીવી કાર્યક્રમ ટેલિફોન સેવા આપેલ તમામ ભારતના પડોશી દેશોની યાદીમાં કયો દેશ સામેલ નહિ કરી શકાય? શ્રીલંકા રશિયા પાકિસ્તાન નેપાળ નીચેનામાંથી કોણ સૂર્યની ફરતે ફરે છે? મંગળ પૃથ્વી ચંદ્ર આપેલ તમામ કોને સરહદની સીમારેખા રોકી શકતી નથી? પાણી હવા પ્રકાશ આપેલ તમામ નીચે આપેલ કયા રાજ્યમાં સૂર્યોદય સૌથી પહેલાં થશે? ગુજરાત કેરળ અસમ રાજસ્થાન અવકાશી સફરમાં કઈ વસ્તુની જરૂર પડશે? હવા પાણી ખોરાક આપેલ તમામ અવકાશી મુસાફરી દરમ્યાન પેરાશૂટ કઈ રીતે ઉપયોગી થશે? ઉતરવામાં અકસ્માતમાં આકસ્મિક કારણોસર આપેલ તમામ કોનો પ્રકાશ કુદરતી છે? તારા આગિયો ફાનસ તારા અને આગિયો બંને બે કરતાં વધુ ખેલાડી એક સાથે રમી શકે તેવી રમતો કઈ છે? કબડ્ડી ખો-ખો ફૂટબોલ આપેલ તમામ અડાલજની વાવ કયા જિલ્લામાં આવેલી છે? અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ રસોઈ બનાવવા માટે લોકો ભૂતકાળમાં કયા બળતણનો ઉપયોગ કરતા હતા? લાકડાં ઇલેક્ટ્રિક સગડી કેરોસીન ગેસ સાયકલ ચલાવવા માટે કઈ ઉર્જા ની જરૂર પડે છે? ગેસ કોલસો શારીરિક ડીઝલ ટ્રાફિક સિગ્નલ પર વાહનોને થોભાવવા માટે કયા રંગના સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે? લીલો લાલ પીળો સફેદ કુદરતનો કયો ઊર્જા સ્રોત અખૂટ મનાય છે? કોલસો ખનીજ ઊર્જા સૂર્ય ઊર્જા અણુ ઊર્જા Time's up