ધોરણ – 4 CET ગુજરાતી – 8 તમારું નામ તમારો મોબાઇલ નંબર સાચું વાક્ય શોધો. ગુલાબી ઢીંગલીએ પહેર્યું છે ફ્રોક. ફ્રોક ગુલાબી પહેર્યું છે ઢીંગલીએ. ઢીંગલીએ ગુલાબી ફ્રોક પહેર્યું છે. પહેર્યું છે ફ્રોક ઢીંગલીએ ગુલાબી સુસ્મિતા નવી ઢીંગલી લાવી છે. આ વાક્યમાં ઢીંગલી વિશે વધારાની માહિતી આપતો શબ્દ શોધો. સુસ્મિતા નવી લાવી ઢીંગલી જોવા જેવો મામલો હતો! ઝનૂની માદા રીંછે પહેલવાનની ઉપર હુમલો કર્યો અને તેને એકદમ ઢીબી નાખ્યો. પહેલવાન પીછેહઠ કરીને લાચાર દશામાં માથું બચાવતો ખાઈને દૂરને છેડે ચાલ્યો ગયો.આખરે ધાબડ ધીંગીએ તેનો છાલ છોડ્યો ત્યારે તે એક કલાકથીએ વધારે વખત પાણીમાં જ રહ્યો, ધાબડ ધીંગીની બીકે તેની બહાર નીકળવાની હિંમત જ ન થઈ. ઝનૂને ભરાયેલી ધાબડ ધીંગી ખાઈને કાંઠે આંટા મારતી હતી. આ ફકરામાં ખાઈ શબ્દનો ઉપયોગ થયેલ છે. તો ખાઈ એટલે ખાવું કૂવા જેવી જગ્યા ઊંડોખાડો ઊંડીખીણ પહેલવાને પીછેહઠ કરી એટલે..... પહેલવાન પાછો જતો રહ્યો. પહેલવાન હારી ગયો. પહેલવાનએ પાછા જવાની હઠ કરી. પહેલવાન થોડું પાછળ ખસ્યો. ઝનૂને ભરાયેલી ધાબડધીંગી એટલે........ ડરી ગયેલી ધાબડધીંગી હિંમતવાળી ધાબડધીંગી ખૂબ જ ગુસ્સે થયેલી ધાબડધીંગી મરવા તૈયાર થયેલી ધાબડધીંગી સમગ્ર ફકરામાં જોઈ શકાય છે પહેલવાનની લાચારી પહેલવાનની તાકાત પોતાના બચ્ચાઓના દુશ્મન પ્રત્યેનો એક માનો ગુસ્સો અને ઝનૂન નર અને માદા રીંછ વચ્ચેની હરીફાઈ પીછેહઠ કોણ કરે છે? પહેલવાન રીંછ ધાબડધીંગી ધાબડધીંગીના બચ્ચાઓનો બાપ ઉદાહરણ મુજબ જવાબ આપો. ક્રોધી, ખૂંખાર, ઝઘડાખોર.......સ્વભાવ બખોલ, ખાઈ, ખાડો .... રહેઠાણ માતા, પિતા, બાળકો ........? સંબંધ ઘર કુટુંબ માણસ વાક્યનો અર્થ સમજીને યોગ્ય શબ્દ આપો. અપરાધી બાપને ધાબડધીંગીએ જબરો ઢીબી નાખ્યો હતો. બચાવ સજા મદદ પીછેહઠ વાક્યનો અર્થ સમજીને યોગ્ય શબ્દ આપો. પહેલવાન માર સહન કરવા પંજા વડે મોં ઢાંકી દે છે. પીછેહઠ મદદ બચાવ ગુસ્સો વાક્યનો અર્થ સમજીને યોગ્ય શબ્દ આપો. સફાળી જાગી ગયેલી માએ ઠેકડો મારીને સીધું પાણીમાં ઝંપલાવ્યું અને એમારકણાને ધોઈ નાખ્યો. સાવચેતી બહાદુરી નફરત નીડરતા ઉદાહરણ મુજબ જવાબ આપો. પતંગ, બોર, સ્વેટર...... શિયાળો મટકી, ઠંડુખાવું, રેઈનકોટ.....? ઉનાળો વસંત શરદ વર્ષા "મારે ઘેર પધારો રાણા! રાખો મારું કહેણ. (લીટી દોરેલ શબ્દનો સરખો અર્થ ધરાવતો શબ્દ શોધો.) કહેવું વચન આમંત્રણ બોલવું Time's up