ધોરણ – 4 CET ગુજરાતી – 7 તમારું નામ તમારો મોબાઇલ નંબર એકથી વધારે વસ્તુઓ દર્શાવતું વાક્ય શોધો. ઝાડ પર પક્ષી બેઠું છે. રાજા હાથીની ઉપર અંબાડીમાં બેઠા છે. પોપટને લીલા મરચા ભાવે છે. ગામમાં અમારી શાળા સુંદર છે. એકથી વધારે વસ્તુઓ દર્શાવતા વાક્યો જણાવો. (1) મેં તળાવમાં બતક જોયા. (2) વિદ્યાર્થીઓએ કાળા બુટ પહેર્યા છે. (3) મેં તળાવમાં બતક જોયું. (4) તળાવમાં સફેદ કમળ ખીલ્યા હતા. (5) તમને લાલ ગુલાબ ગમે છે. 1,3,4 2, 3, 4 3, 4, 5 1, 2, 4 પતંગિયા, વાદળીયા, જેવો સરખા પ્રાસવાળો શબ્દ શોધો. ફુલડા ડુંગરા ગલુડિયા પાંદડા જુદાં-જુદાં પાન પર ભાંખોડિયા ભરતી ઇયળો એટલે... પાંદડા પર ઇયળો બેઠી હતી. પાંદડા પર ઇયળો ધીમે ધીમે ચાલતી હતી. પાંદડા પર ઇયળો દોડતી હતી. પાંદડા પર ઇયળો રમતી હતી. પાંદડાં પર નાનાં નાનાં કાણાં હતાં. કારણકે....... પાંદડામાં રોગ લાગ્યો હતો પાંદડા સુકાઈ ગયા હતા. ઇયળો પાંદડા ખાઈ ગઈ હતી. પાંદડા પર ઈયળોએ ઈંડા મૂક્યા હતા. બીજી સવારે પાંદડા પર ઈંડા ન હતા કારણકે.. ઈંડામાંથી પતંગિયા બનીને ઉડી ગયા હતા. ઈંડામાંથી ઝીણી ઝીણી ઇયળો બની ગઈ હતી. પતંગિયા ઈંડાને ખાઈ ગયા હતા. ઈંડા પાંદડા પરથી નીચે પડી ગયા હતા. કૂણાં પાંદડા એટલે---- નાના પાંદડા ઉગતા નવા તાજા પાંદડા લીલા પાંદડા 'મો ખુલ્લું રહી જવું એટલે મો બંધ ના થવું નવાઈ લાગવી મોમાં દુખાવો થવો મોમાં સોજો આવવો સાચી બાબત શોધો. પતંગિયું કોશેટો – ઈંડુ —ઈયળ ઈંડુ–પતંગિયું—કોશેટો—ઈયળ ઈંડુ—ઇયળ—કોશેટો—પતંગિયું પતંગિયું–ઈંડુ—ઇયળ—કોશેટો 'પાંદડું 'નો સમાનાર્થી શબ્દ ન હોય તેવો શબ્દ જણાવો. પાન પત્તુ પર્વ પર્ણ બીજી સવારે ઊઠતાંવેંત બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા. આ વાક્યમાં સ્થળ દર્શાવતા શબ્દો કયા છે? બીજી સવારે બંને મીઠા લીમડા પાસે પાસે પહોંચ્યા સાચા જોડકાં શોધો. 1.ફરકવું 1. ફરકાવવું 2.મરકવું 2.હસવું 3. છોડાવવું 3. છટકી જવું 4.સરકવું 4.સાથે જવું 1 2 3 4 જવાબ પરથી સાચો પ્રશ્ન શબ્દ આપો. જીવજંતુનો ડર લાગે છે? જવાબ- રૂપલની બહેનને કોનો કોનું કોણે કોને દિવ્યેશે દિવ્યેશના ભાઈબંધને બોલાવ્યો. તેના તેમના તેણે તેને અલગ પડતો શબ્દ શોધો. પતંગિયું ભમરો માખી કાબર બધા બાળકો પ્રાર્થનામાં હારબંધ બેસી ગયા આ વાક્ય પરથી 'ફૂલોની હાર' એટલે ફૂલોનો હાર ફૂલોની લાઇન હારી ગયેલા ફૂલો ફૂલોની ઢગલી એક જંગલ હતું. તેમાં જાતજાતના પક્ષીઓ અને પ્રાણીઓ રહે. એક દિવસ એક નદી કિનારે એક શિયાળ પાણી પીવા આવ્યું ત્યાંથી એક સિંહ પસાર થયો. તેણે શિયાળને જોયુ. હવે બંને ત્યાં દરરોજ મળવા લાગ્યા. અને સરસ મજાની વાતો કરવા લાગ્યા આમ બંને સારા દોસ્ત બની ગયા. જંગલમાં રહેતા પ્રાણીઓ પાણી પીવા ક્યાં જતા હતા? તળાવ કિનારે નદી કિનારે જંગલમાં ઝરણાકાંઠે સિંહ અને શિયાળ દરરોજ મળવા લાગ્યા કારણ કે... તેઓ સાથે જ પાણી પીવા જતા શિયાળને સિંહ સાથે વાતો કરવાની મજા આવતી હતી. બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ હતી નદી કિનારે પસાર થતો હતો. સરખો અર્થ ધરાવતું વાક્ય શોધો. ત્યાંથી એક સિંહ પસાર થયો જંગલમાંથી સિંહ પસાર થયો નદી કિનારેથી પસાર થતાં સિંહને શિયાળે જોયો શિયાળ પસાર થયું. જંગલમાંથી સિંહ પસાર થયો શિયાળે સિંહને જોયો. મમ્મીની સાડીના પાલવમાં પાંચ ફૂલોનું ઝૂમખું છે. આખા પાલવમાં આવી વીસ ડિઝાઇન છે. અહીં પાંચ ફૂલોનું ઝૂમખું એટલે......... પાંચ ફૂલોનો ઢગલો પાંચ ફૂલોના ઝૂમખાનું ચિત્ર ઝૂમખામાં રહેલા પાંચ ફૂલ પાંચ ફૂલોના ઝુમખાની છાપ Previous Next Time's up