ધોરણ – 4 CET ગુજરાતી – 6 તમારું નામ તમારો મોબાઇલ નંબર ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપો. સુઘરી કહે, “પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે. હું તો કહું છું કે તમેય તમારું ઘર બનાવી લો ને! ઉનાળામાં ગરમી ઓછી લાગશે ને ચોમાસામાં વરસાદથીય બચી શકાશે. હું સરસ ઘર બનાવું છું એટલે તો મને સુઘરી કહે છે ને તમે મારા મિત્ર થઈને ઘર બનાવતા નથી?” ખટખટને થયું, આ નાનકડી સુઘરી મને સલાહ આપવા નીકળી છે!સુઘરી માટે યોગ્ય વિધાન શોધો. સુંદર માળો બનાવનાર પક્ષી છે. ખટપટને ઘર બનાવી આપે છે. પોતાના ઘરમાં ખટપટને બેસાડે છે. ખટપટની મિત્ર નથી. સુંદર માળો બનાવનાર બીજું પક્ષી કયું? ચકલી કબૂતર કોયલ દરજીડો ઉદાહરણ મુજબ જવાબ આપો. માણસ : ઘર :: સુધરી : ...?... ઘર માળો દર ઝાડ સુઘરી એટલે સારું ઘર સ્વચ્છ ઘર સરસ ઘર બનાવનાર સીધો ઘર અલગ પડતું જૂથ કયું? ટોપી, સ્વેટર, મફલર, બદામપાક ઝીણો, ઝભ્ભો, પંખો, ફુવારો, શેરડીનોરસ રેઇનકોટ, સ્વેટર, પંખો, મેથીના ગોટા છત્રી, રેઇનકોટ, જીવજંતુ, લીલીછમ ધરતી લાગુ પડતો શબ્દ શોધો પરસેવે રેબજેબ: ઉનાળો ::.......?..... :થરથર ધ્રુજારી ચોમાસુ શિયાળો વસંત વર્ષા આખરે થાકીને સુઘરીએ વાંદરાઓની કરવાની છોડી દીધી. કદર ફિકર વાત ભલામણ સરખા અર્થવાળું વાક્ય શોધો. (આકાશમાંથી આગ વરસી રહી છે.) આકાશમાંથી ખૂબ પાણી વરસે છે. આકાશમાં આગ લાગી છે. ખૂબ તાપ લાગે છે. પરસેવે રેબજેબ થઈ ગયા છે. ઋતુ ઓળખો. સળગાવીને લાકડા તાપણું કરે માંકડા. ચોમાસુ ઉનાળો પાનખર શિયાળો જાણે મોટો કારીગર, ગૂંથી ગૂંથી બનાવે ઘર, એવું પક્ષી કયું વળી? ડાળે લટકે જેનું ઘર. કબૂતર ચકલી સુઘરી કોયલ ગુલાબી ઠંડી હતી. પવન ધીમે ધીમે વાતો હતો. કૂકડો કૂકડે કૂક કરતો હતો. તે વખતે કેટલાંક વાદળાંને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું. એક નાનું વાદળું બોલ્યું : “આ રાત અહીંથી જાય તો અંધારું મટે. આપણે સારાં સારાં કપડાં પહેરી ફરવા જઈએ ને ગમ્મત કરીએ. એક મોટા વાદળાએ દીવો સળગાવ્યો. બધાં વાદળાંએ કપડાં પહેરવાં માંડ્યાં. રાતાં, પીળાં, ગુલાબી, જાંબલી-એમ રંગબેરંગી કપડાં પહેરીને વાદળાં ફરવા નીકળ્યાં. નીચેથી લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે. સૂર્યોદય કયા સમયે થાય છે? સમી સાંજ વહેલી પરોઢ બપોર સવાર "આ રાત અહીંથી જાય તો અંધારું મટે " નાના વાદળે એવું કહ્યું કારણકે જલ્દી જલ્દી સવાર પડે. એને સારા સારા કપડા પહેરીને ફરવા જવું હતું. રાતનું અંધારું એને ગમતું ન હતું. મોટું વાદળ જલ્દીથી દીવો સળગાવે. વાદળાએ દીવો સળગાવ્યો એટલે સવાર પડી મોટો દીવો પ્રગટાવ્યો સૂરજ ઉગ્યો રાતનું અંધારું દૂર થયું. રાતા પીળા ગુલાબી જાંબલી એમ રંગબેરંગી કપડા પહેરીને વાદળા ફરવા નીકળ્યા એટલે… સૂર્યોદય થતા સૂર્યપ્રકાશથી વાદળા રંગીન બની ગયા છે. નાના-મોટા વાદળાઓએ રંગીન કપડા પહેર્યા છે. રંગીન વાદળો આકાશમાં દોડી રહ્યા છે. મોટા વાદળાએ દીવો સળગાવીને નાના વાદળોને કપડાં પહેરાવ્યા છે. ઉદાહરણ મુજબ સાચો શબ્દ શોધો. કૂકડો : કુકડા :: વાદળ : ...?.... વાદળી વાદળીયા વાદળુ વાદળા રીમઝીમ રીમઝીમ વરસી ફોરા ધરતી પર તો આવ્યા છે આ પંક્તિમાં ફોરા એટલે પાંદડા ફુલડા મેઘધનુષ્ય વરસાદના ટીપા ઉદાહરણ મુજબ સાચો શબ્દ શોધો. ઝાંઝરીયું - ઝાંઝર તો વાદળીયું-? વાદળી વાદળીયા વાદળ વાદળું ટબુકલા એટલે....... નાનકડા ટચૂકડા સાવ નાના ઝીણા આપેલા વાક્યનો સાચો અર્થ દર્શાવતું વાક્ય શોધો. વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા. પવનના ધકકાથી વાદળ ઝડપથી ખસતા હતા. વાદળા આકાશમાં દોડતા હતા. વાદળા ગાડીમાં બેસીને જતા હતા. પવનની ગાડી ખૂબ જ ઝડપથી ચાલતી હતી. પંક્તિઓ વાંચી પ્રશ્નોના જવાબ આપો. થાય મને કે દોડી દોડી આંગણમાં જઈ આવું હું સાવ ટબુકલા એ ફોરાંને ખોબામાં લઈ આવું હું જવાબ આંગણમાં જઈ આવું હું. આ પંક્તિ જવાબમાં આવે તેવો પ્રશ્ન નીચેનામાંથી કયો છે? દોડીને ક્યાં જઈ આવવાની વાત છે? દોડીને કેમ જવાની વાત છે? કેવા ફોરાની વાત કરવામાં આવી છે? શેમાં લઇ આવવાના છે? Time's up