ધોરણ – 4 CET ગુજરાતી – 4 તમારું નામ તમારો મોબાઇલ નંબર માહિતીને આધારે સાચા વાક્યો શોધો. ભીમ એકસાથે વીસ,અર્જુન -યુધિષ્ઠિર પાંચ-પાંચ અને નકુલ સહદેવ બે-બે લાડવા ખાઈ શકે. (1) પાંડવોમાં સૌથી વધુ લાડવા ભીમ ખાતો. (2) અર્જુન કરતા સહદેવ ત્રણ લાડવા વધુ ખાતો. (3) યુધિષ્ઠિર અને અર્જુન સરખા લાડવા ખાતા. (4) સહદેવ અને નકુલ ભીમ કરતાં ઓછા લાડવા ખાતા. 1,2 ને 3 2,3 ને 4 1,3 ને 4 બધા જ સાચા માહિતીને આધારે સાચા વાક્યો શોધો. ભીમ એકસાથે વીસ,અર્જુન -યુધિષ્ઠિર પાંચ-પાંચ અને નકુલ સહદેવ બે-બે લાડવા ખાઈ શકે. (1) પાંડવોમાં સૌથી વધુ લાડવા ભીમ ખાતો. (2) અર્જુન કરતા સહદેવ ત્રણ લાડવા વધુ ખાતો. (3) યુધિષ્ઠિર અને અર્જુન સરખા લાડવા ખાતા. (4) સહદેવ અને નકુલ ભીમ કરતાં ઓછા લાડવા ખાતા. 1,2 ને 3 2,3 ને 4 1,3 ને 4 બધા જ સાચા જોડ શોધો 1)બિલાડી - મ્યાઉં...મ્યાઉં 2)કુતરા વાઉં...વાઉં - 3) દેડકો ? કાઉ કાઉ ડ્રાઉં- ડ્રાઉં દાઉ દાઉ બાઉ -બાઉ સાચી શબ્દ જોડ શોધો દિન - દિવસ રાત - સંધ્યા કાવ્ય - પાઠ રમત - જગત સાચા જોડકાં શોધો અ બ રઢિયાળુ 1 કપાળ અભંગ 2 સુંદર ભાલ 3 આખું હોડ - 4 શરત 1-2, 2-3 3-1 4-4 1-3 2-4 3-2 4-1 1-4 2-4 3-2 4-3 1-4 2-1 3-2 4-3 કયા શબ્દ જૂથ વડે સાચું વાક્ય બને છે? ઘટાદાર ,નીચે,વેપારી ,વૃક્ષ વ્રુક્ષ, ઘટાદાર,નીચે ,બેઠો,વેપારી બેઠો ,વેપારી,ઘટાદાર, નીચે વેપારી ઘટાદાર વૃક્ષ .નીચે ઉંધા માથે પડ્યો એટલે ? માથા ઉપર પડયો માથા ઉપરથી પડ્યો માથું જમીનને અથડાયું ને પડ્યો પડી જવું . સાચો અર્થ ધરાવતું વાક્ય શોધો. પગ લાગે છે માથા જેવા,માથું પગ જેવું પગ માથા જેવા લાગે છે, માથું પગ જેવું નથી. પગ અને માથા ના આકાર અને દેખાવ બંન્ને સરખા છે. તેના પગ ઉપર છે અને માથું નીચે રાખી ને ચાલે છે. પગ માથા જેવા નથી અને માથું પગ જેવું છે . કોકિલાનો કંઠ એટલે .......... કોકિલા નામની છોકરી કોકિલા નામની છોકરીનું ગળું કોયલનો મીઠો અવાજ કોયલનું ગળું દાઝવું એટલે......... ગરમ થઇ જવું સળગી જવું બળી જવું ગરમ વસ્તુને અડી જવું ચિંધવું એટલે ........ ચિંતા કરવી આંગળીથી બતાવું ઈશારો કરવો તીર તાકવું સાચું અર્થસભર વાક્ય શોધો. બગડી ગયેલા સફરજન અમારે ફંગોળી દેવા પડયા કચરો હમેશા કચરા પેટીમાં ફંગોળવો જોઈએ એણે તો સાપને પૂછડી પકડી દૂર ફંગોળી દીધો. સારિકાએ અભરાઈ પર થીવાસણ નીચે ફંગોળ્યા. કૌંસમાં આપેલી ક્રિયાઓને ભેગી કરી વાક્ય પૂરું કરો. આરવ અને અમન એવી તો વાસળી વગાડે કે સાંભળતા જ આપણે..........[નાચવું +ઉઠવું ] ઉઠીને નાચીએ નાચીને ઉઠીએ ઉભા થઇને નાચી ઉઠીએ જોવું અને લેવું આ બે ક્રિયાઓને ભેગી કરીએ તો "સામનો કરવો" એવો અર્થ દર્શાવતો શબ્દ કયો? જોઈને લેવું લઇને જોવું જોવાનું લેવાનું જોઈ લેવું પકડી રાખવું એટલે ........... પકડીને મૂકી રાખવું પકડીને રાખી મુકવું જીદ કરવી પડવું અને રાખવું "નિરાશ થવું ' અર્થ દર્શવતો સયુક્ત ક્રિયા વાળો શબ્દ કયો? પડી ભાગવું પડી જવું પડવું જવું પાડી દેવું કાવ્ય પંક્તિ વાંચીને પ્રશ્નોના જવાબ આપો. ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઇ ને રોજ સવારે તડકો ઝૂલે શેઢા ઉપર પીળાં પીળાં રાઈ તણા ફૂલ થઇને ખેતર માં તડકો ઝૂલે એટલે ......... Add description here! ખેતરમાં તડકો હીંચકા ખાય ખેતરમાં પાક સાથે તડકો લેહરાય. ખેતરમાં તડકો ફેલાય ખેતરમાં તડકો દેખાય પીળાં પીળાં ફૂલ થઇને તડકો કયાં ઝૂલે છે? Add description here! ખેતરમાં ડાંગરમાં ખેતરના શેઢા ઉપર ફૂલો ઉપર ખેતરનો શેઢો એટલે.. Add description here! બે ખેતરની વચ્ચેનો હદ દર્શાવતો ખેડ્યા વગર નો પટ્ટો ખેતરને પાણી પાવા માટેની નીક ખેતરના ખૂણે લીમ્પેલી ખુલ્લી જગ્યા ખેતરની વાડનો પટ્ટો Time's up