ધોરણ – 4 CET ગુજરાતી – 3 તમારું નામ તમારો મોબાઇલ નંબર ઝાડના બે સાચા પર્યાય શબ્દો શોધો. વૃક્ષ, તરુ વૃક્ષ,વેલ તરુ, વેલ છોડ,તરુ વાદળો ઢોલ નગારાં વગાડે એટલે.. નીચેનો ફકરો વાંચીને ઉપરના પ્રશ્નોના જવાબ આપો. વર્ષાઋતુ એટલે ઋતુઓની રાણી. રાણીબા પધારવાના હોય ત્યારે બધાં ઝાડવાં અદબ લગાવી ઊભા રહી જાય, વાદળો ઢોલ નગારાં વગાડે. કોઈકવાર ઇન્દ્રધનુષ્ય કમાન થઈ ઊભું રહે અને સૂરજ પોતે વાદળાંની પાછળ જતો રહે. આકાશ પણ તેમની સાથે સેલ્ફી લે, જેનો ફ્લેશ આપણને છેક નીચે દેખાય. ધરતી તો આ જૂની બહેનપણીના આવતાં જ ખુશખુશાલ થઈ જાય અને સુગંધ-પરફ્યુમ લગાવી તૈયાર થઈ જાય. તે છેક નવરાત્રી સુધી બેઉ બહેનપણીઓ તોફાનમસ્તી કરતી રહે. ધરતીનાં તળાવ, કૂવા, નદી નાળાં પણ છલકાઈ ઊઠે. વાદળો દોડાદોડી કરે. વર્ષાઋતુમાં વાદળો ગાજે વાદળો એકબીજા સાથે અથડાય વાદળો પાણી ભરી ભરીને આવે. ધરતીની જૂની બહેનપણી કોણ છે? નીચેનો ફકરો વાંચીને ઉપરના પ્રશ્નોના જવાબ આપો. વર્ષાઋતુ એટલે ઋતુઓની રાણી. રાણીબા પધારવાના હોય ત્યારે બધાં ઝાડવાં અદબ લગાવી ઊભા રહી જાય, વાદળો ઢોલ નગારાં વગાડે. કોઈકવાર ઇન્દ્રધનુષ્ય કમાન થઈ ઊભું રહે અને સૂરજ પોતે વાદળાંની પાછળ જતો રહે. આકાશ પણ તેમની સાથે સેલ્ફી લે, જેનો ફ્લેશ આપણને છેક નીચે દેખાય. ધરતી તો આ જૂની બહેનપણીના આવતાં જ ખુશખુશાલ થઈ જાય અને સુગંધ-પરફ્યુમ લગાવી તૈયાર થઈ જાય. તે છેક નવરાત્રી સુધી બેઉ બહેનપણીઓ તોફાનમસ્તી કરતી રહે. ધરતીનાં તળાવ, કૂવા, નદી નાળાં પણ છલકાઈ ઊઠે. નવરાત્રી વર્ષા વર્ષાઋતુ વરસાદ સરખા અર્થ ધરાવતા બે શબ્દોથી બનેલો એક શબ્દ શોધો. નીચેનો ફકરો વાંચીને ઉપરના પ્રશ્નોના જવાબ આપો. વર્ષાઋતુ એટલે ઋતુઓની રાણી. રાણીબા પધારવાના હોય ત્યારે બધાં ઝાડવાં અદબ લગાવી ઊભા રહી જાય, વાદળો ઢોલ નગારાં વગાડે. કોઈકવાર ઇન્દ્રધનુષ્ય કમાન થઈ ઊભું રહે અને સૂરજ પોતે વાદળાંની પાછળ જતો રહે. આકાશ પણ તેમની સાથે સેલ્ફી લે, જેનો ફ્લેશ આપણને છેક નીચે દેખાય. ધરતી તો આ જૂની બહેનપણીના આવતાં જ ખુશખુશાલ થઈ જાય અને સુગંધ-પરફ્યુમ લગાવી તૈયાર થઈ જાય. તે છેક નવરાત્રી સુધી બેઉ બહેનપણીઓ તોફાનમસ્તી કરતી રહે. ધરતીનાં તળાવ, કૂવા, નદી નાળાં પણ છલકાઈ ઊઠે. નદીનાળાં સુગંધ-પરફ્યુમ તોફાન મસ્તી ખુશખુશાલ ઇન્દ્રધનુષ્યમાં કેટલા રંગો હોય છે? નીચેનો ફકરો વાંચીને ઉપરના પ્રશ્નોના જવાબ આપો. વર્ષાઋતુ એટલે ઋતુઓની રાણી. રાણીબા પધારવાના હોય ત્યારે બધાં ઝાડવાં અદબ લગાવી ઊભા રહી જાય, વાદળો ઢોલ નગારાં વગાડે. કોઈકવાર ઇન્દ્રધનુષ્ય કમાન થઈ ઊભું રહે અને સૂરજ પોતે વાદળાંની પાછળ જતો રહે. આકાશ પણ તેમની સાથે સેલ્ફી લે, જેનો ફ્લેશ આપણને છેક નીચે દેખાય. ધરતી તો આ જૂની બહેનપણીના આવતાં જ ખુશખુશાલ થઈ જાય અને સુગંધ-પરફ્યુમ લગાવી તૈયાર થઈ જાય. તે છેક નવરાત્રી સુધી બેઉ બહેનપણીઓ તોફાનમસ્તી કરતી રહે. ધરતીનાં તળાવ, કૂવા, નદી નાળાં પણ છલકાઈ ઊઠે. ત્રણ ચાર પાંચ સાત ઋતુઓની રાણી કોણ છે? નીચેનો ફકરો વાંચીને ઉપરના પ્રશ્નોના જવાબ આપો. વર્ષાઋતુ એટલે ઋતુઓની રાણી. રાણીબા પધારવાના હોય ત્યારે બધાં ઝાડવાં અદબ લગાવી ઊભા રહી જાય, વાદળો ઢોલ નગારાં વગાડે. કોઈકવાર ઇન્દ્રધનુષ્ય કમાન થઈ ઊભું રહે અને સૂરજ પોતે વાદળાંની પાછળ જતો રહે. આકાશ પણ તેમની સાથે સેલ્ફી લે, જેનો ફ્લેશ આપણને છેક નીચે દેખાય. ધરતી તો આ જૂની બહેનપણીના આવતાં જ ખુશખુશાલ થઈ જાય અને સુગંધ-પરફ્યુમ લગાવી તૈયાર થઈ જાય. તે છેક નવરાત્રી સુધી બેઉ બહેનપણીઓ તોફાનમસ્તી કરતી રહે. ધરતીનાં તળાવ, કૂવા, નદી નાળાં પણ છલકાઈ ઊઠે. ઉનાળો શિયાળો ચોમાસું સાંજ ઇન્દ્રધનુષ્યનું બીજું નામ શું છે? નીચેનો ફકરો વાંચીને ઉપરના પ્રશ્નોના જવાબ આપો. વર્ષાઋતુ એટલે ઋતુઓની રાણી. રાણીબા પધારવાના હોય ત્યારે બધાં ઝાડવાં અદબ લગાવી ઊભા રહી જાય, વાદળો ઢોલ નગારાં વગાડે. કોઈકવાર ઇન્દ્રધનુષ્ય કમાન થઈ ઊભું રહે અને સૂરજ પોતે વાદળાંની પાછળ જતો રહે. આકાશ પણ તેમની સાથે સેલ્ફી લે, જેનો ફ્લેશ આપણને છેક નીચે દેખાય. ધરતી તો આ જૂની બહેનપણીના આવતાં જ ખુશખુશાલ થઈ જાય અને સુગંધ-પરફ્યુમ લગાવી તૈયાર થઈ જાય. તે છેક નવરાત્રી સુધી બેઉ બહેનપણીઓ તોફાનમસ્તી કરતી રહે. ધરતીનાં તળાવ, કૂવા, નદી નાળાં પણ છલકાઈ ઊઠે. શિવધનુષ્ય ગાંડીવ રામ બાણ મેઘધનુષ્ય ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લીધે 'સરદાર સરોવર' ડેમ છલોછલ થઇ ગયો છે. [આ વાક્યમાં ઉપરવાસ એટલે ] ઉપરવાસ નામનો પ્રદેશ નદીનું વહેણ જે તરફથી આવતું હોય તે પ્રદેશ જે તરફથી વરસાદ આવતો હોય તે દિશા નર્મદા જીલ્લામાં આવેલો એક પ્રદેશ સાચું વાક્ય શોધો. આજે મેં સફરજન ખાધું. આજે હું સફરજન ખાતો છું આજે મેં સફરજન ખાતો છું આજે હું સફરજન ખાધું. સાચું વાક્ય શોધો. કાચબાથી આવી જલદી ન દોડાય કાચબાથી આવા જલદી ન દોડાય કાચબાથી આવું જલદી ન દોડાય. કાચબાથી આવો જલદી ન દોડાય. હો રંગના ઓવારે, કે તેજના ફુવારે; અનંતના આરે, કે રંગ રંગ વાદળિયા. આ પંક્તિમાં સરખા અર્થ ધરાવતા બે શબ્દો કયા છે? ઓવારે, ફુવારે ફુવારે, આરે ઓવારે, આરે અનંત, આરે વૃક્ષોને લીલું સોનું કહેવામાં આવે છે કારણ કે....... ફકરો વાંચી ને જવાબ આપો વૃક્ષો પર્યાવરણને શુદ્ધ બનાવવા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. વૃક્ષોને લીલું સોનું કહેવામાં આવે છે. વૃક્ષોથી અનેક લાભો થાય છે. વૃક્ષના મૂળ દ્વારા પાણી જમીનમાં નીચે ઉતરે છે. જેથી, જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે. જેથી ખેતી સારી થઈ શકે છે. કૂવાઓમાં પાણીનું સ્તર પણ ઉચું આવે છે. વૃક્ષોના મૂળ જમીનમાં ફેલાઈને માટીના કણોને જકડી રાખે છે. જેથી જમીનનું ધોવાણ થતું નથી તેની સાથે વનસ્પતિના પર્ણો વરસાદના ટીંપાનો વેગ ઘટાડીને જમીનના ફળદ્રુપ સ્તરનું ધોવાણ અટકાવે છે. આ ઉપરાંત વૃક્ષો પક્ષીઓ અને પ્રાણીઓનું રહેઠાણ પણ છે. વૃક્ષો પર્યાવરણને શુદ્ધ બનાવે છે. કૂવાઓમાં પાણીનું સ્તર પણ ઊંચું આવે છે વૃક્ષો વરસાદના પાણીને જમીનમાં ઉતારે છે ઉપરનાં તમામ કારણોને લીધે. વૃક્ષોથી જમીનનું ધોવાણ અટકે છે કારણ કે..... ફકરો વાંચી ને જવાબ આપો વૃક્ષો પર્યાવરણને શુદ્ધ બનાવવા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. વૃક્ષોને લીલું સોનું કહેવામાં આવે છે. વૃક્ષોથી અનેક લાભો થાય છે. વૃક્ષના મૂળ દ્વારા પાણી જમીનમાં નીચે ઉતરે છે. જેથી, જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે. જેથી ખેતી સારી થઈ શકે છે. કૂવાઓમાં પાણીનું સ્તર પણ ઉચું આવે છે. વૃક્ષોના મૂળ જમીનમાં ફેલાઈને માટીના કણોને જકડી રાખે છે. જેથી જમીનનું ધોવાણ થતું નથી તેની સાથે વનસ્પતિના પર્ણો વરસાદના ટીંપાનો વેગ ઘટાડીને જમીનના ફળદ્રુપ સ્તરનું ધોવાણ અટકાવે છે. આ ઉપરાંત વૃક્ષો પક્ષીઓ અને પ્રાણીઓનું રહેઠાણ પણ છે. વૃક્ષો પાણીને જમીનમાં ઉતારે છે. વૃક્ષોના મૂળ જમીનમાં ફેલાઈને માટીના કણોને જકડી રાખે છે. વન્સ્પતિના પર્ણો વરસાદના ટીપાંનો વેગ ઘટાડે છે. વૃક્ષો પર્યાવરણને શુદ્ધ બનાવે છે. વૃક્ષોનાં પર્ણો.. ફકરો વાંચી ને જવાબ આપો વૃક્ષો પર્યાવરણને શુદ્ધ બનાવવા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. વૃક્ષોને લીલું સોનું કહેવામાં આવે છે. વૃક્ષોથી અનેક લાભો થાય છે. વૃક્ષના મૂળ દ્વારા પાણી જમીનમાં નીચે ઉતરે છે. જેથી, જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે. જેથી ખેતી સારી થઈ શકે છે. કૂવાઓમાં પાણીનું સ્તર પણ ઉચું આવે છે. વૃક્ષોના મૂળ જમીનમાં ફેલાઈને માટીના કણોને જકડી રાખે છે. જેથી જમીનનું ધોવાણ થતું નથી તેની સાથે વનસ્પતિના પર્ણો વરસાદના ટીંપાનો વેગ ઘટાડીને જમીનના ફળદ્રુપ સ્તરનું ધોવાણ અટકાવે છે. આ ઉપરાંત વૃક્ષો પક્ષીઓ અને પ્રાણીઓનું રહેઠાણ પણ છે. લીલું સોનું કહેવાય છે. ખેતીને સારી બનાવે છે. જમીનના ફળદ્રુપ સ્તરનું ધોવાણ અટકાવે છે. જમીનના ધોવાણને અટકાવે છે. કૂવાઓમાં પાણીનું સ્તર ઊંચું આવે છે કારણ કે. ફકરો વાંચી ને જવાબ આપો વૃક્ષો પર્યાવરણને શુદ્ધ બનાવવા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. વૃક્ષોને લીલું સોનું કહેવામાં આવે છે. વૃક્ષોથી અનેક લાભો થાય છે. વૃક્ષના મૂળ દ્વારા પાણી જમીનમાં નીચે ઉતરે છે. જેથી, જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે. જેથી ખેતી સારી થઈ શકે છે. કૂવાઓમાં પાણીનું સ્તર પણ ઉચું આવે છે. વૃક્ષોના મૂળ જમીનમાં ફેલાઈને માટીના કણોને જકડી રાખે છે. જેથી જમીનનું ધોવાણ થતું નથી તેની સાથે વનસ્પતિના પર્ણો વરસાદના ટીંપાનો વેગ ઘટાડીને જમીનના ફળદ્રુપ સ્તરનું ધોવાણ અટકાવે છે. આ ઉપરાંત વૃક્ષો પક્ષીઓ અને પ્રાણીઓનું રહેઠાણ પણ છે. વૃક્ષોનાં મૂળ દ્વારા પાણી જમીનમાં ઉતરે છે વૃક્ષોના મૂળ જમીનમાં ફેલાઈને માટીને જકડી રાખે છે વરસાદનું પાણી પડતાં કૂવો ભરાઈ જાય છે. ખેતી સારી થાય છે જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે કારણ કે.... ફકરો વાંચી ને જવાબ આપો વૃક્ષો પર્યાવરણને શુદ્ધ બનાવવા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે. વૃક્ષોને લીલું સોનું કહેવામાં આવે છે. વૃક્ષોથી અનેક લાભો થાય છે. વૃક્ષના મૂળ દ્વારા પાણી જમીનમાં નીચે ઉતરે છે. જેથી, જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે. જેથી ખેતી સારી થઈ શકે છે. કૂવાઓમાં પાણીનું સ્તર પણ ઉચું આવે છે. વૃક્ષોના મૂળ જમીનમાં ફેલાઈને માટીના કણોને જકડી રાખે છે. જેથી જમીનનું ધોવાણ થતું નથી તેની સાથે વનસ્પતિના પર્ણો વરસાદના ટીંપાનો વેગ ઘટાડીને જમીનના ફળદ્રુપ સ્તરનું ધોવાણ અટકાવે છે. આ ઉપરાંત વૃક્ષો પક્ષીઓ અને પ્રાણીઓનું રહેઠાણ પણ છે. વરસાદ પડે છે. વૃક્ષો મૂળ દ્વારા વરસાદનું પાણી જમીનમાં ઉતારે છે. જમીનના ફળદ્રુપ સ્તરનું ધોવાણ અટકે છે વરસાદનું પાણી ખેતરમાં વહે છે. સસલા અને કાચબા વચ્ચેની.. .માં કાચબો જીતી ગયો. યોગ્ય અર્થ ધરાવતો શબ્દ શોધો. દોડ હરિફાઈ ચાલ કુસ્તી હાલમાં ક્રિયા ચાલી રહી હોય તેવું વાક્ય શોધો. હું સુરત જઈ આવ્યો. રાજાએ હુકમ કર્યો. ટીના દોરડા કૂદે છે હું પરીક્ષામાં પાસ થઈશ. હવે પછી થવાની ક્રિયા દર્શાવતું વાક્ય શોધો. સંદીપ અમેરિકા જશે. તમે મારે ત્યાં આવ્યા હતા ને નિરાલી પાઠ વાંચે છે. તેના શર્ટમાં સુંદર ખીસ્સું છે. ક્રિયા પૂરી થઈ ગઈ હોય તેવું વાક્ય શોધો. દિવ્યેશ ખૂબ જ મહેનતુ છે. ઘરનાં બધા સભ્યોએ જમી લીધું હતું બન્ને બહેનપણીઓ સાથે જ રમશે. શ્યામ શહેરમાં જશે. Time's up