ધોરણ – 4 CET ગુજરાતી – 2 તમારું નામ તમારો મોબાઇલ નંબર મીઠી ફરિયાદ એટલે.......... નીચેનો ફકરો વાંચીને પ્રશ્નો ના જવાબ આપો. શાળાઓ કે ઓફીસોમાં કામ કરતાં લોકો રાણીબાને મીઠી ફરિયાદ કરે, “સમયસર આવતા હો તો! "મનેય વર્ષારાણી ગમે છે. તેમની સાથે નીકળી આવતા જીવજંતુ જોવા હું ખિસ્સામાં બિલોરી કાચ રાખું. ધીમો, મધ્યમ કે મુશળધાર વરસાદના અવાજને કાન દઈને સાંભળ્યા કરું, જાણે કે તબલા પર જુદી જુદી થાપ! અને વરસાદમાં નહાવાનું તો શેં ચૂકાય? મને તો આ રાણીબા ઘણાં વહાલાં છે. ઝઘડો પ્રેમ ભર્યો ઠપકો ગુસ્સો ઈર્ષા કોને તબલાની જુદી- જુદી થાપ સાથે સરખાવવામાં આવ્યું છે? નીચેનો ફકરો વાંચીને પ્રશ્નો ના જવાબ આપો. શાળાઓ કે ઓફીસોમાં કામ કરતાં લોકો રાણીબાને મીઠી ફરિયાદ કરે, “સમયસર આવતા હો તો! "મનેય વર્ષારાણી ગમે છે. તેમની સાથે નીકળી આવતા જીવજંતુ જોવા હું ખિસ્સામાં બિલોરી કાચ રાખું. ધીમો, મધ્યમ કે મુશળધાર વરસાદના અવાજને કાન દઈને સાંભળ્યા કરું, જાણે કે તબલા પર જુદી જુદી થાપ! અને વરસાદમાં નહાવાનું તો શેં ચૂકાય? મને તો આ રાણીબા ઘણાં વહાલાં છે. વરસાદની ધારને વરસાદના પાણીને વરસાદના અવાજને વર્ષા રાણીને તળેટી શબ્દનો વિરોધી શબ્દ કયો છે? નીચેનો ફકરો વાંચીને પ્રશ્નો ના જવાબ આપો. શાળાઓ કે ઓફીસોમાં કામ કરતાં લોકો રાણીબાને મીઠી ફરિયાદ કરે, “સમયસર આવતા હો તો! "મનેય વર્ષારાણી ગમે છે. તેમની સાથે નીકળી આવતા જીવજંતુ જોવા હું ખિસ્સામાં બિલોરી કાચ રાખું. ધીમો, મધ્યમ કે મુશળધાર વરસાદના અવાજને કાન દઈને સાંભળ્યા કરું, જાણે કે તબલા પર જુદી જુદી થાપ! અને વરસાદમાં નહાવાનું તો શેં ચૂકાય? મને તો આ રાણીબા ઘણાં વહાલાં છે. શિખર પરિક્રમા પર્વત ગગન સાચી જોડ ઓળખી બતાવો. નીચેનો ફકરો વાંચીને પ્રશ્નો ના જવાબ આપો. શાળાઓ કે ઓફીસોમાં કામ કરતાં લોકો રાણીબાને મીઠી ફરિયાદ કરે, “સમયસર આવતા હો તો! "મનેય વર્ષારાણી ગમે છે. તેમની સાથે નીકળી આવતા જીવજંતુ જોવા હું ખિસ્સામાં બિલોરી કાચ રાખું. ધીમો, મધ્યમ કે મુશળધાર વરસાદના અવાજને કાન દઈને સાંભળ્યા કરું, જાણે કે તબલા પર જુદી જુદી થાપ! અને વરસાદમાં નહાવાનું તો શેં ચૂકાય? મને તો આ રાણીબા ઘણાં વહાલાં છે. વર્ષા - વરસાદ, વાવાઝોડું,જીવજંતુઓ ઉનાળો - પવન, વરસાદ, જીવજંતુઓ શિયાળો - માવઠું,ગરમી,જીવજંતુઓ પાનખર - ભારે પવન, વરસાદ, જીવજંતુઓ સાચી જોડણી દર્શાવતો શબ્દ શોધો. મહાશીવરાત્રી મહાશિવરાત્રિ મહાશિવરાત્રી મહા શિવરાત્રી મૃગીકુંડ ક્યાં આવેલો છે? જૂનાગઢ ગીરનાર પર ગીરનારની તળેટી પર ગીરનારની તળેટીની બહાર કૌતુક થવું એટલે? તુક્કો સુવો તક મળવી કુતૂહલ થવું સાહસ થવું મમ્મી સાથે હોય પછી તો પર્વત હોય કે જંગલ કશું જ પાર કરવું તેને માટે ક્યાં અઘરું હતું!( લીટી દોરેલા શબ્દને સ્થાને તેના જેવો અર્થ ધરાવતા શબ્દો શોધો.) ડુંગર, વન વગડો, ગઢ હિમાલય, અરણ્ય કિલ્લો, રાન નીચેના વાક્યોમાંથી કયા વાક્યોમાં વગડાઉ પ્રાણીઓનો ઉલ્લેખ થયેલો છે? (1) હાથીઓનું આખું ઝૂંડ જંગલમાંથી પસાર થયું. (2) રમેશ ઊંટગાડીમાં બેસીને મેળામાં ગયો. (૩) વગડામાં કાગડાઓની સભા ભરવામાં આવી. (4) સિંહ જંગલનો રાજા છે. 1 અને 4 2 અને 4 3 ને 4 2 અને 3 સાચું વાક્ય શોધો સાથે આપણી મમ્મી-પપ્પા કોનાં કોનાં આવવાના છે? કોના પપ્પા કોના મમ્મી આવવાનાં છે સાથે આપણી? કોના કોના મમ્મી-પપ્પા આપણી સાથે આવવાના છે? આવવાના છે કોનાં કોનાં મમ્મી-પપ્પા આપણી સાથે? નિરાલી એકીટશે ગાયના વાછરડાને જોતી હતી.[લીટી દોરેલા શબ્દના સ્થાને બંધબેસતો શબ્દ ઓળખાવો.] એક જ આંખે ટગર ટગર નીરખીને નજર ફેરવીને સાચું વાક્ય ઓળખો મેં મીરાંને સફજન આપું છું. હું મીરાંને સફજન આપું છું. હું મીરાંને સફરજન આપતો છું. મેં મીરાંને સફરજન આપતો છું. ચારેક ખેતરવા દૂર એટલે......... નીચેનો ફકરો વાંચીને ઉપરના પ્રશ્નોના જવાબ આપો. આશરે એંશી વરસ પહેલાંની આ વાત છે. રાજકોટથી રીબડા સ્ટેશને ઊતરીને કોટડા સાંગણી જતાં વચમાં અરડોઈ ગામ આવે છે. અરડોઈથી રસ્તો દક્ષિણે થઈ પૂર્વ દિશામાં કોટડા તરફ વળે છે. એ વળાંક પર આજે પુષ્કળ ઝાડ છે, ત્યારે એ વળાંકને રસ્તા ઉજ્જડ હતા: રસ્તા પર એકેય ઝાડ ન હતું. એ વળાંકની દક્ષિણે ચારેક ખેતરવા દૂર સામા પટેલનું એક ખેતર હતું. સામા પટેલ વૃદ્ધ થયા ત્યારે તેમણે રસ્તાના વળાંક પર એક વડલોને પાંચ-છ પીપળ વાવી. પોતાના ખેતરની કૂઈએથી જાતે પાણી ભરી લાવીને પાય. કોઈ પૂછે કે આ શું કરો" છો? તો કહેતા કે સીમમાં વસતી કરું છું. ચાર ખેતર પછી દૂર ચાર ખેતર જેવું દૂર ચાર ખેતર જેટલું દૂર ચાર ખેતર પેહલા અરડોઈથી રસ્તો દક્ષિણે થઇ પૂર્વ દિશામાં કોટડા તરફ વળે છે તો કોટડાથી અરડોઈ જવા માટે કઈ દિશામાં જશો? નીચેનો ફકરો વાંચીને ઉપરના પ્રશ્નોના જવાબ આપો. આશરે એંશી વરસ પહેલાંની આ વાત છે. રાજકોટથી રીબડા સ્ટેશને ઊતરીને કોટડા સાંગણી જતાં વચમાં અરડોઈ ગામ આવે છે. અરડોઈથી રસ્તો દક્ષિણે થઈ પૂર્વ દિશામાં કોટડા તરફ વળે છે. એ વળાંક પર આજે પુષ્કળ ઝાડ છે, ત્યારે એ વળાંકને રસ્તા ઉજ્જડ હતા: રસ્તા પર એકેય ઝાડ ન હતું. એ વળાંકની દક્ષિણે ચારેક ખેતરવા દૂર સામા પટેલનું એક ખેતર હતું. સામા પટેલ વૃદ્ધ થયા ત્યારે તેમણે રસ્તાના વળાંક પર એક વડલોને પાંચ-છ પીપળ વાવી. પોતાના ખેતરની કૂઈએથી જાતે પાણી ભરી લાવીને પાય. કોઈ પૂછે કે આ શું કરો" છો? તો કહેતા કે સીમમાં વસતી કરું છું. ઉતર પશ્ચિમ પશ્ચિમ, ઉતર પૂર્વ,દક્ષિણ ઉતર,પૂર્વ લીમડો : લીમડી, પીપળો : પીપળી, તો કૂવો :.......? નીચેનો ફકરો વાંચીને ઉપરના પ્રશ્નોના જવાબ આપો. આશરે એંશી વરસ પહેલાંની આ વાત છે. રાજકોટથી રીબડા સ્ટેશને ઊતરીને કોટડા સાંગણી જતાં વચમાં અરડોઈ ગામ આવે છે. અરડોઈથી રસ્તો દક્ષિણે થઈ પૂર્વ દિશામાં કોટડા તરફ વળે છે. એ વળાંક પર આજે પુષ્કળ ઝાડ છે, ત્યારે એ વળાંકને રસ્તા ઉજ્જડ હતા: રસ્તા પર એકેય ઝાડ ન હતું. એ વળાંકની દક્ષિણે ચારેક ખેતરવા દૂર સામા પટેલનું એક ખેતર હતું. સામા પટેલ વૃદ્ધ થયા ત્યારે તેમણે રસ્તાના વળાંક પર એક વડલોને પાંચ-છ પીપળ વાવી. પોતાના ખેતરની કૂઈએથી જાતે પાણી ભરી લાવીને પાય. કોઈ પૂછે કે આ શું કરો" છો? તો કહેતા કે સીમમાં વસતી કરું છું. કુવી વાવ કુઈ તળાવ સીમમાં વસતી કરું છું એટલે.. નીચેનો ફકરો વાંચીને ઉપરના પ્રશ્નોના જવાબ આપો. આશરે એંશી વરસ પહેલાંની આ વાત છે. રાજકોટથી રીબડા સ્ટેશને ઊતરીને કોટડા સાંગણી જતાં વચમાં અરડોઈ ગામ આવે છે. અરડોઈથી રસ્તો દક્ષિણે થઈ પૂર્વ દિશામાં કોટડા તરફ વળે છે. એ વળાંક પર આજે પુષ્કળ ઝાડ છે, ત્યારે એ વળાંકને રસ્તા ઉજ્જડ હતા: રસ્તા પર એકેય ઝાડ ન હતું. એ વળાંકની દક્ષિણે ચારેક ખેતરવા દૂર સામા પટેલનું એક ખેતર હતું. સામા પટેલ વૃદ્ધ થયા ત્યારે તેમણે રસ્તાના વળાંક પર એક વડલોને પાંચ-છ પીપળ વાવી. પોતાના ખેતરની કૂઈએથી જાતે પાણી ભરી લાવીને પાય. કોઈ પૂછે કે આ શું કરો" છો? તો કહેતા કે સીમમાં વસતી કરું છું. સીમમાં રહું છું. સીમમાં લોકોને વસાવું છું સીમમાં ઝાડ વાવું છું સીમમાં ઝાડ ઉછેરું છું. મબલક, અઢળક જેવો અર્થ ધરાવતો શબ્દશોધો. નીચેનો ફકરો વાંચીને ઉપરના પ્રશ્નોના જવાબ આપો. આશરે એંશી વરસ પહેલાંની આ વાત છે. રાજકોટથી રીબડા સ્ટેશને ઊતરીને કોટડા સાંગણી જતાં વચમાં અરડોઈ ગામ આવે છે. અરડોઈથી રસ્તો દક્ષિણે થઈ પૂર્વ દિશામાં કોટડા તરફ વળે છે. એ વળાંક પર આજે પુષ્કળ ઝાડ છે, ત્યારે એ વળાંકને રસ્તા ઉજ્જડ હતા: રસ્તા પર એકેય ઝાડ ન હતું. એ વળાંકની દક્ષિણે ચારેક ખેતરવા દૂર સામા પટેલનું એક ખેતર હતું. સામા પટેલ વૃદ્ધ થયા ત્યારે તેમણે રસ્તાના વળાંક પર એક વડલોને પાંચ-છ પીપળ વાવી. પોતાના ખેતરની કૂઈએથી જાતે પાણી ભરી લાવીને પાય. કોઈ પૂછે કે આ શું કરો" છો? તો કહેતા કે સીમમાં વસતી કરું છું. ઘણા બધા ખુબ જ પુષ્કળ ઢગલે ઢગલા સૂની સીમ, વેરણ વગડો, તો રસ્તા [યોગ્ય શબ્દ શોધો.] નીચેનો ફકરો વાંચીને ઉપરના પ્રશ્નોના જવાબ આપો. આશરે એંશી વરસ પહેલાંની આ વાત છે. રાજકોટથી રીબડા સ્ટેશને ઊતરીને કોટડા સાંગણી જતાં વચમાં અરડોઈ ગામ આવે છે. અરડોઈથી રસ્તો દક્ષિણે થઈ પૂર્વ દિશામાં કોટડા તરફ વળે છે. એ વળાંક પર આજે પુષ્કળ ઝાડ છે, ત્યારે એ વળાંકને રસ્તા ઉજ્જડ હતા: રસ્તા પર એકેય ઝાડ ન હતું. એ વળાંકની દક્ષિણે ચારેક ખેતરવા દૂર સામા પટેલનું એક ખેતર હતું. સામા પટેલ વૃદ્ધ થયા ત્યારે તેમણે રસ્તાના વળાંક પર એક વડલોને પાંચ-છ પીપળ વાવી. પોતાના ખેતરની કૂઈએથી જાતે પાણી ભરી લાવીને પાય. કોઈ પૂછે કે આ શું કરો" છો? તો કહેતા કે સીમમાં વસતી કરું છું. કાચા ધૂળિયા વાંકાચૂંકા ઉજ્જડ એ વળાંકની દક્ષિણે ચારેક ખેતરવા દૂર સામા પટેલનું એક ખેતર હતું. આ વાક્યમાં વળાંકથી કેટલું દૂર જવાની વાત છે? નીચેનો ફકરો વાંચીને ઉપરના પ્રશ્નોના જવાબ આપો. આશરે એંશી વરસ પહેલાંની આ વાત છે. રાજકોટથી રીબડા સ્ટેશને ઊતરીને કોટડા સાંગણી જતાં વચમાં અરડોઈ ગામ આવે છે. અરડોઈથી રસ્તો દક્ષિણે થઈ પૂર્વ દિશામાં કોટડા તરફ વળે છે. એ વળાંક પર આજે પુષ્કળ ઝાડ છે, ત્યારે એ વળાંકને રસ્તા ઉજ્જડ હતા: રસ્તા પર એકેય ઝાડ ન હતું. એ વળાંકની દક્ષિણે ચારેક ખેતરવા દૂર સામા પટેલનું એક ખેતર હતું. સામા પટેલ વૃદ્ધ થયા ત્યારે તેમણે રસ્તાના વળાંક પર એક વડલોને પાંચ-છ પીપળ વાવી. પોતાના ખેતરની કૂઈએથી જાતે પાણી ભરી લાવીને પાય. કોઈ પૂછે કે આ શું કરો" છો? તો કહેતા કે સીમમાં વસતી કરું છું. એક ખેતર જેટલું દૂર ચાર ખેતરથી દૂર એક ખેતરથી દૂર ચાર ખેતર જેટલું દૂર સામા પટેલના ખેતરથી વળાંક કઈ દિશામાં આવે? નીચેનો ફકરો વાંચીને ઉપરના પ્રશ્નોના જવાબ આપો. આશરે એંશી વરસ પહેલાંની આ વાત છે. રાજકોટથી રીબડા સ્ટેશને ઊતરીને કોટડા સાંગણી જતાં વચમાં અરડોઈ ગામ આવે છે. અરડોઈથી રસ્તો દક્ષિણે થઈ પૂર્વ દિશામાં કોટડા તરફ વળે છે. એ વળાંક પર આજે પુષ્કળ ઝાડ છે, ત્યારે એ વળાંકને રસ્તા ઉજ્જડ હતા: રસ્તા પર એકેય ઝાડ ન હતું. એ વળાંકની દક્ષિણે ચારેક ખેતરવા દૂર સામા પટેલનું એક ખેતર હતું. સામા પટેલ વૃદ્ધ થયા ત્યારે તેમણે રસ્તાના વળાંક પર એક વડલોને પાંચ-છ પીપળ વાવી. પોતાના ખેતરની કૂઈએથી જાતે પાણી ભરી લાવીને પાય. કોઈ પૂછે કે આ શું કરો" છો? તો કહેતા કે સીમમાં વસતી કરું છું. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ Time's up