ધોરણ – 4 CET ગુજરાતી – 1 તમારું નામ તમારો મોબાઇલ નંબર આજે રવિવાર છે શાળાએ જવાનું નથી આ બે વાક્યને જોડવા નીચેનામાંથી કયો વિકલ્પ આવશે? તેથી તે પરંતુ પણ નાનો હતો ત્યારે હું જાડો હતો આ વાક્ય માટે નીચેનામાંથી શું લાગુ પડે? અત્યારે પહેલા પછી હમણાં નીચેનામાંથી જમીન પર નું સૌથી મોટું પ્રાણી કયું છે? હરણ શિયાળ ગેંડો શાહમૃગ ગધેડા ના બચ્ચા ને શું કહેવાય છે? વાછરડું ખોલકું ગોતડુ ગોતડું જો આજે ઠંડી લાગશે તો.....….... હું બૂમો પાડીશ હું સ્વેટર પહેરીશ હું રમવા જઈશ હું છત્રી લઈશ હું બૂમો પાડીશ હું સ્વેટર પહેરીશ હું રમવા જઈશ હું છત્રી લઈશ "ફિયોના ઓ ફિયોના! સાંભળીને ફિયોનાના મનમાં કયો ભાવ આવતો? ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપો. *ફિયોના ઓ ફિયોના !" ખાસ એની સંભાળ માટે રાખવામાં આવેલ આધેડ વયની આયાની આવી બૂમ સાંભળી ફિયોનાને કપાળે કરચલી પડતી. સમયપત્રક મુજબ નાહવું, ધોવું, ખાવું-પીવું, દિવસમાં બે વાર કપડાં બદલવાં વગેરે કર્મકાંડથી એ વાજ આવી ગઈ હતી. બપોર આખી ફિયોનાને ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રેહવું પડતું. મોટા પલંગમાં એ પાસાં ઘસતી પડી રેહતી. પવનની લેહરખી સાથે એનેય બહાર દોડી જવાનું મન થતું. પણ સામે પેહરેગીર સમી આયા છાપાં ઉથલાવતી બેઠી જ હોયને! પણ એક દિવસ આયાને ઝોકું આવી ગયું અને ફિયોના ચોરપગલે ઘરની બહાર નીકળી ગઈ. દુ:ખ નિરાશા ગમગીની ગુસ્સો પેહરેગીર સમી એટલે.. ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપો. *ફિયોના ઓ ફિયોના !" ખાસ એની સંભાળ માટે રાખવામાં આવેલ આધેડ વયની આયાની આવી બૂમ સાંભળી ફિયોનાને કપાળે કરચલી પડતી. સમયપત્રક મુજબ નાહવું, ધોવું, ખાવું-પીવું, દિવસમાં બે વાર કપડાં બદલવાં વગેરે કર્મકાંડથી એ વાજ આવી ગઈ હતી. બપોર આખી ફિયોનાને ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રેહવું પડતું. મોટા પલંગમાં એ પાસાં ઘસતી પડી રેહતી. પવનની લેહરખી સાથે એનેય બહાર દોડી જવાનું મન થતું. પણ સામે પેહરેગીર સમી આયા છાપાં ઉથલાવતી બેઠી જ હોયને! પણ એક દિવસ આયાને ઝોકું આવી ગયું અને ફિયોના ચોરપગલે ઘરની બહાર નીકળી ગઈ. પહેરેગીર પહેરેગીર જેવી પહેરેગીર તણી પહેરેગીરની નીચેનામાંથી કયો શબ્દ બે શબ્દોમાંથી બનેલો નથી? ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપો. *ફિયોના ઓ ફિયોના !" ખાસ એની સંભાળ માટે રાખવામાં આવેલ આધેડ વયની આયાની આવી બૂમ સાંભળી ફિયોનાને કપાળે કરચલી પડતી. સમયપત્રક મુજબ નાહવું, ધોવું, ખાવું-પીવું, દિવસમાં બે વાર કપડાં બદલવાં વગેરે કર્મકાંડથી એ વાજ આવી ગઈ હતી. બપોર આખી ફિયોનાને ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રેહવું પડતું. મોટા પલંગમાં એ પાસાં ઘસતી પડી રેહતી. પવનની લેહરખી સાથે એનેય બહાર દોડી જવાનું મન થતું. પણ સામે પેહરેગીર સમી આયા છાપાં ઉથલાવતી બેઠી જ હોયને! પણ એક દિવસ આયાને ઝોકું આવી ગયું અને ફિયોના ચોરપગલે ઘરની બહાર નીકળી ગઈ. ફરજિયાત સમયપત્રક નામનિશાન ચોરપગલે આખો દિવસ મોબાઇલમાં ગેમ રમ્યા કરવાની આદતને કારણે રાહુલનીમમ્મી તેનાથી કંટાળી ગઈ હતી. (લીટી દોરેલા શબ્દને સ્થાને એના જેવો અર્થ દર્શાવતો રૂઢિપ્રયોગ જણાવો.) કપાળે કરચલી પડી ગઈ હતી. વાજ આવી ગઈ હતી હેબતાઇ ગઈ હતી. દોડી આવી હતી. જવાબના આધારે યોગ્ય પ્રશ્ન શબ્દ શોધો. - -પ્રશ્ન - પવનની લહેરખી સાથે.......... બહાર દોડી જવાનું મન થતું? જવાબ- ફિયોનાને કોણ કોને કોણે કેમ સરખા અર્થ દર્શાવતા શબ્દોમાંથી અલગ પડતું શબ્દ જૂથ જણાવો. પર્વત, વાવ, નદી શાળા, વર્ગખંડ, શિક્ષક રિશેષ, રજા, લેસન પુસ્તક, ચોપડી,નોટબુક સમયપત્રક, રામકહાણી જેવા બે શબ્દોથી બનેલો શબ્દ જેનો અર્થ પાંચ પ્રકારની વાનગીઓ દર્શાવતો શબ્દ કયો છે? ફકરો વાંચીને પ્રશ્નોના ઉતર આપો. અને બધા નીચે આવ્યા. ફિયોના તો ગભરાઈ ગઈ હતી. પણ આશ્ચર્ય! માના મોંઢા પર ગુસ્સાનું નામ નિશાન નહોતું. ઊલટાનું તેણે તો છોકરાંવને ખાવા બેસવાનું કહ્યું. “બા“ ફિયોનાનેય સાથે બેસાડીએ?* "હા, હા, બેસાડને!” અને ત્રણેય નાચવા લાગી. ફિયોના પણ સાથે ઠેકડા મારવા લાગી અને એક જ થાળીમાં ચારેય સહેલીઓએ મસ્તી-તોફાન કરતાં કરતાં ખાધું. ઘેર ચાંદીની થાળીમાં પંચપકવાન ખાઈને કંટાળેલી ફિયોનાને આ બહુ ભાવ્યું. નામનિશાન પંચપકવાન મસ્તી-તોફાન ત્રણેય ફિયોનાને નવાઈ લાગી કારણ કે. ફકરો વાંચીને પ્રશ્નોના ઉતર આપો. અને બધા નીચે આવ્યા. ફિયોના તો ગભરાઈ ગઈ હતી. પણ આશ્ચર્ય! માના મોંઢા પર ગુસ્સાનું નામ નિશાન નહોતું. ઊલટાનું તેણે તો છોકરાંવને ખાવા બેસવાનું કહ્યું. “બા“ ફિયોનાનેય સાથે બેસાડીએ?* "હા, હા, બેસાડને!” અને ત્રણેય નાચવા લાગી. ફિયોના પણ સાથે ઠેકડા મારવા લાગી અને એક જ થાળીમાં ચારેય સહેલીઓએ મસ્તી-તોફાન કરતાં કરતાં ખાધું. ઘેર ચાંદીની થાળીમાં પંચપકવાન ખાઈને કંટાળેલી ફિયોનાને આ બહુ ભાવ્યું. માએ ફીયોનાને જમવા બેસાડવાની હા પાડી હતી. ત્રણેય છોકરીઓ નાચવા લાગી હતી. માના મોંઢા પર સહેજ પણ ગુસ્સો ન હતો ચારેય સહેલીઓએ એક જ થાળીમાં ખાધું હતું ઘેર ચાંદીની થાળીમાં પંચપકવાન જમતી વખતે ફિયોના શું અનુભવતી હતી? ફકરો વાંચીને પ્રશ્નોના ઉતર આપો. અને બધા નીચે આવ્યા. ફિયોના તો ગભરાઈ ગઈ હતી. પણ આશ્ચર્ય! માના મોંઢા પર ગુસ્સાનું નામ નિશાન નહોતું. ઊલટાનું તેણે તો છોકરાંવને ખાવા બેસવાનું કહ્યું. “બા“ ફિયોનાનેય સાથે બેસાડીએ?* "હા, હા, બેસાડને!” અને ત્રણેય નાચવા લાગી. ફિયોના પણ સાથે ઠેકડા મારવા લાગી અને એક જ થાળીમાં ચારેય સહેલીઓએ મસ્તી-તોફાન કરતાં કરતાં ખાધું. ઘેર ચાંદીની થાળીમાં પંચપકવાન ખાઈને કંટાળેલી ફિયોનાને આ બહુ ભાવ્યું. આનંદ ગુસ્સો કંટાળો ઉદાસી શનિવારે શાળામાં કઈ સ્પર્ધા યોજાવાની છે? નીચેનો ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપો. આચાર્યે તો વર્ગમાં આવતાવેંત પ્રશ્નોનો પહાડ કરી દીધો. ટેબલ પર આ માપપટ્ટી કોની છે? કોણ છે આ ભૂલકકડ? મનીષ, તારો કંપાસ જોઈ જો લે તો ! અને જાગૃતિ પાસેથી વાર્તાની ચોપડી કોણે લીધી હતી? પાછી આપી દેજો એને. આ શનિવારે શાની હરીફાઈ છે તે તો યાદ છે ને? હા, રંગોળીની. તેમાં કોને કોને ભાગ લેવો છે? રિશેષમાં નામ લખાવી દેજો ભૂલ્યા વગર, અને તમે રંગોળી શાના વડે પૂરવાના છો એ પણ લખાવી દેજો. અરે! હમણાં મૂકો એ બધું. પહેલાં એમ તો કહો, શાનો તાસ છે આ? વિદ્યાર્થીઓએ કહ્યું, “ગુજરાતીનો". વાર્તા રંગપૂરણી રંગોળી ચિત્ર કયા સર્વનામોનો ઉપયોગ ખાલી જગ્યામાં કરશો?) તેમાં કોને કોને ભાગ લેવો છે? આ વાક્યને બીજી રીતે લખતા તેમાં.... ભાગ લેવાનું છે? નીચેનો ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપો. આચાર્યે તો વર્ગમાં આવતાવેંત પ્રશ્નોનો પહાડ કરી દીધો. ટેબલ પર આ માપપટ્ટી કોની છે? કોણ છે આ ભૂલકકડ? મનીષ, તારો કંપાસ જોઈ જો લે તો ! અને જાગૃતિ પાસેથી વાર્તાની ચોપડી કોણે લીધી હતી? પાછી આપી દેજો એને. આ શનિવારે શાની હરીફાઈ છે તે તો યાદ છે ને? હા, રંગોળીની. તેમાં કોને કોને ભાગ લેવો છે? રિશેષમાં નામ લખાવી દેજો ભૂલ્યા વગર, અને તમે રંગોળી શાના વડે પૂરવાના છો એ પણ લખાવી દેજો. અરે! હમણાં મૂકો એ બધું. પહેલાં એમ તો કહો, શાનો તાસ છે આ? વિદ્યાર્થીઓએ કહ્યું, “ગુજરાતીનો". કોણે-કોણે કોણ – કોણ કયો-કયો કોનો-કોનો આચાર્યશ્રીએ મનીષને કંપાસ જોઈ લેવાનું કહ્યું. કારણ કે.. નીચેનો ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપો. આચાર્યે તો વર્ગમાં આવતાવેંત પ્રશ્નોનો પહાડ કરી દીધો. ટેબલ પર આ માપપટ્ટી કોની છે? કોણ છે આ ભૂલકકડ? મનીષ, તારો કંપાસ જોઈ જો લે તો ! અને જાગૃતિ પાસેથી વાર્તાની ચોપડી કોણે લીધી હતી? પાછી આપી દેજો એને. આ શનિવારે શાની હરીફાઈ છે તે તો યાદ છે ને? હા, રંગોળીની. તેમાં કોને કોને ભાગ લેવો છે? રિશેષમાં નામ લખાવી દેજો ભૂલ્યા વગર, અને તમે રંગોળી શાના વડે પૂરવાના છો એ પણ લખાવી દેજો. અરે! હમણાં મૂકો એ બધું. પહેલાં એમ તો કહો, શાનો તાસ છે આ? વિદ્યાર્થીઓએ કહ્યું, “ગુજરાતીનો". ટેબલ પર પડેલી માપપટ્ટી મનીષની તો નથી ને? એની ખાતરી કરવા માટે. મનીષ ભુલક્કડ છે એટલા માટે. આચાર્યશ્રીને કંપાસની જરૂર હતી માટે. મનીષના કંપાસમાં પેન્સિલ રંગો છે કે નહિ તે જોવા માટે. પ્રશ્ન જવાબની સાચી જોડણી જણાવો. નીચેનો ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપો. આચાર્યે તો વર્ગમાં આવતાવેંત પ્રશ્નોનો પહાડ કરી દીધો. ટેબલ પર આ માપપટ્ટી કોની છે? કોણ છે આ ભૂલકકડ? મનીષ, તારો કંપાસ જોઈ જો લે તો ! અને જાગૃતિ પાસેથી વાર્તાની ચોપડી કોણે લીધી હતી? પાછી આપી દેજો એને. આ શનિવારે શાની હરીફાઈ છે તે તો યાદ છે ને? હા, રંગોળીની. તેમાં કોને કોને ભાગ લેવો છે? રિશેષમાં નામ લખાવી દેજો ભૂલ્યા વગર, અને તમે રંગોળી શાના વડે પૂરવાના છો એ પણ લખાવી દેજો. અરે! હમણાં મૂકો એ બધું. પહેલાં એમ તો કહો, શાનો તાસ છે આ? વિદ્યાર્થીઓએ કહ્યું, “ગુજરાતીનો". કોણ-કોણ – હું, અમે, મનીષ, જાગૃતિ કોને-કોને- હું, મારે, મનીષ, જાગૃતિ કોનું-કોનું - મારું, અમે, મનીષ, જાગૃતિ કોણે -કોણે - હું. મેં, અમે, મનીષ, જાગૃતિ Time's up