ધોરણ – 4 પર્યાવરણ એકમ કસોટી – 8 તમારું નામ તમારો મોબાઇલ નંબર સ્ટેશનથી મામાને ઘેર પહોંચવા કેટલી રિક્ષા કરી હતી ? ચાર રિક્ષા ત્રણ રિક્ષા બે રિક્ષા એક રિક્ષા રિયા અને મામાનું કુટુંબ બસમાં બેસીને દમણના કયા બીચ પર પહોંચ્યા ? કોંકણ જળોદર જેપર જંપોર નીચેનામાંથી કોણ રેતિમાં ઘર બનાવવા બેસી ગયેલ ન હતું ? હિમાક્ષ દીપક શ્રીલ આર્નલ હોડીમાં બેસીને દરિયાની મુસાફરી કરવા મામા કઈ ટિકિટ લઈને આવ્યા ? જહાજની ટિકિટ હોડીની ટિકિટ રેલવેની ટિકિટ વિમાનની ટિકિટ દરિયાની મુસાફરી કર્યા બાદ કોની કોની સવારી પણ કરી ? ઘોડેસવારી ઊંટ સવારી ઉપરના બંન્ને એક પણ નહી રેલવેની ટિકિટમાં મુસાફરી ચાલું થવાની તારીખ કઈ લખેલ છે ? 24/12/2018 24/2/2018 24/1/2018 4/12/2018 રેલવેની ટિકિટમાં કેટલી વ્યક્તિઓએ મુસાફરી કરી ? 2 વ્યક્તિઓએ 5 વ્યક્તિઓએ 4 વ્યક્તિઓએ 3 વ્યક્તિઓએ ટિકિટમાં ટ્રેન નંબર કયો લખેલ છે ? 9037 9370 9703 7039 ટ્રેનની ટિકિટમાં ત્રણ વ્યક્તિઓનું ભાડું કેટલું લખેલ છે ? 2875 રૂ. 2785 રૂ. 2578 રૂ. 7825 રૂ. મુસાફરીના ક્યાં દિવસે ટ્રેન વાપી પહોંચી ? 2 મેં રાત્રીએ 9 મેં રાત્રીએ 29 મેં રાત્રીએ 19 મેં રાત્રીએ ભૂજ થી વાપી સુધી ટ્રેન દ્વારા કેટલા કિમી મુસાફરી કરવી પડે ? 806 કિમી 680 કિમી 608 કિમી 656 કિમી થોડી વાર આરામ કર્યા પછી કયા ફરવા જવાનું હતું ? ગોવા દીવ દમણ સુરત રીયાનું કુટુંબ અને તેના મામા નું કુટુંબ ઘરેથી બસ સ્ટેશન સુધી પહોંચવા શેમાં ગયા ? બસ બાઇક કાર રિક્ષા નાના બાળકો દરિયા કિનારે શેમાંથી ઘર બનાવતા હતા ? સિમેન્ટ રેતી માટી પાણી હોડીની ટિકિટ કોણ લઈ આવ્યું ? રિયાના પપ્પા મામા પપ્પા ભાઈ વાપી પહોંચ્યા બાદ રીયા તેના મામા સાથે કયા ફરવા ગઈ ? તિથલ દમણ કૂમસ દીવ દરિયા કિનારે સાંજ પડી ત્યારે સૂરજ કેવો દેખાતો હતો ? સૂરજ નાનો દેખાય છે. સફેદ દેખાય છે. દરિયાના પાણીમાં ડૂબતો દેખાય છે. તરતો દેખાય છે. રિયાના પરિવારે સામાં બેસીને દરિયાની મુસાફરી કરી ? હોડી જહાજ સ્ટીમર તરાપો હોડી જહાજ સ્ટીમર તરાપો ભુજ થી વાપો વચ્ચે કયું જંકશન આવે છે ? વિરમગામ ભરૂચ વડોદરા નવસારી Time's up