ધોરણ – 4 પર્યાવરણ એકમ કસોટી – 6 તમારું નામ તમારો મોબાઇલ નંબર રિયાના પિતા બંને કુંટુંબ માટે કેટલા દિવસ પહેલા રેલવેની ટિકિટનું બુકીંગ કરાવી આવ્યા હતા ? 35 દિવસ પહેલાં 5 દિવસ પહેલાં 15 દિવસ પહેલાં 10 દિવસ પહેલાં જિયાના કુટુંબને કઈ ટિકિટ રદ કરવી પડી હતી ? વિમાનની ટિકિટ બસની ટિકિટ રેલવેની ટિકિટ જહાજની ટિકિટ સાંજના 7:50 કલાકે ભુજથી ઉપડેલી ટ્રેનનું નામ શું હતું ? રાજધાની એક્સપ્રેસ કચ્છ એકસપ્રેસ બાંદ્રા એક્સપ્રેસ શતાબ્દી એક્સપ્રેસ ભુજ ક્યાં જિલ્લાનું વડું મથક છે ? મોરબી કચ્છ રાજકોટ દ્વારકા ગાંધીધામ રેલવે સ્ટેશન પર ટ્રેન કેટલી મિનિટ ઉભી રહેશે ? પંદર-દસ મિનિટ પંદર-વીસ મિનિટ પાંચ -વીસ મિનિટ પંદર-બાર મિનિટ ટ્રેનમાં રિયા અને તેની મમ્મીને ક્યા બેઠક મળી ? બારી પાસે વચ્ચેની બેઠક દરવાજા પાસે નીચેની બેઠક ટ્રેનમાં ટિકિટ તપાસનારને શું કહેવાય છે કન્ડક્ટર પાયલોટ કેપ્ટન ટિકિટ ચેકર જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે બે કે તેથી વધારે રેલવે માર્ગ છુટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને શું કહેવાય છે ? જંકશન જંકફૂડ જક્સન જનશન કચ્છનું નાનું રણ ચંદ્રમાનાં પ્રકાશમાં કેવું દેખાય છે વાદળી ચટાઈ કાળી ચાદર સફેદ ચાદર પીળી ચાદર મીઠું પકવે તે લોકોને શું કહેવાય છે મોચી સુથાર ધોબી અગરિયા કયો પુલ કચ્છનું પ્રવેશ દ્વાર ગણાય છે ? લોખંડી પુલ સુરજબારી પુલ સાબરમતી પુલ ચંદ્રબારી પુલ રિયાના કુટુંબની સાથે બેઠેલ કુટુંબમાં તેની ઉંમરની છોકરીનું નામ શું હતું ? જિયોના ફિયોના વિયોના રિયોના તમારે બહારગામ જવાનું થાય તો તમે કયો વાહનવ્યવહાર માર્ગ પસંદ કરશો ? સડકમાર્ગ રેલવેમાર્ગ અને જળમાર્ગ હવાઇમાર્ગ ઉપરના તમામ ટ્રેનમાં મુસાફરી કરતા ફિયોના આવજો કહીને ક્યાં સ્ટેશને ઉતરી ? અમદાવાદ આનંદ નડિયાદ વડોદરા રીયા અને તેની સખી ખૂબ જ ઉત્સાહિત હતી ? રીયા જીયા જીજ્ઞા વીણા રીયા ટ્રેનની મુસાફરી થી કયા જવાના હતા ? ભરૂચ વામી વાપી વડોદરા જીયા તેમના કુટુંબ સાથે કયા ફરવા જવાની હતી ? દુબઈ દિલ્હી દમણ ગોવા મુસાફરી ના બે દિવસ પહેલા કોણ બીમાર પડ્યું ? રીયા જીયા રિયાના પપ્પા રિયાની મમ્મી રિયાએ નોટબૂક અને પેન શોધીને કયા મૂકી ? થેલામાં રૂમમાં ખિસ્સામાં ટેબલ પર ટ્રેન સાંજ ના 7:50 ના સમયે કયા થી ચાલી હતી ? ભૂજ થી કચ્છ થી ગોવા થી વડોદરા થી ટ્રેન કેટલા મિનિટ ઊભી રહેવાની હતી ? 10-15 મિનિટ 15-20 મિનિટ 1-2 કલાક 2 કલાક રિયાની મમ્મીને કયા બેઠક મળી હતી ? બારીથી દૂર બારીની પાસે દરવાજા પાસે બહાર રીયા એ બારીમાંથી ___________ જંકશન લખેલું જોયું ? સામખીયાળી કચ્છ ભરૂચ ભૂજ કયું રણ સફેદ ચાદર જેવુ દેખાય ? કચ્છ નું રણ કચ્છનું મોટું રણ કચ્છ નું નાનું રણ એક પણ નહીં આગરિયાઓ શું પકવે છે ? મીઠું ખાંડ પાક ઈંટો રીયા એ કોની પાસે થી ચોપડી લઈ વાંચવા લાગી ? કિયોના મમ્મી પપ્પા ભાઈ કયા રંગના કપડાં વાળ સામાન ઉપાડી દોડ દોડી કરતાં હતા ? લીલા પીળા લાલ કાળા રીયા એ ફેરિયા પાસેથી શું લીધું હતું ? કેળાં અને ચીકુ સિંગ મમરા ચણા રીયા, હિમાંશુ અને કિયોના એ કઈ રમત રમી ? કેરમ લુંડો સાપ સીડી લખોટી Time's up