ધોરણ – 4 પર્યાવરણ એકમ કસોટી – 4 તમારું નામ તમારો મોબાઇલ નંબર અમૃતાનું ગામ ક્યાં આવેલ છે ? રાજસ્થાન રાજ્યમાં જોધપુર પાસે ખેજડી મધ્યપરદેશ રાજ્યમાં સહરનપુર પાસે બેલડી રાજાના માણસો વૃક્ષો કાપવા આવ્યા હતા ત્યારે અમૃતાએ શું કર્યુ ? વૃક્ષને બચાવવા માટે ઝાડ સાથે બાથ ભરીને ઉભી ગઇ વૃક્ષને બચાવવા માટે માણસ સાથે ઝગડો કરવા લાગી અમૃતાના ગામનું નામ ખેજડી કેમ પડ્યું ? કેમ કે ત્યાં બોરડીના ઝાડ વધુ હતા એટલે કેમ કે ત્યાં ખેજડીના ઝાડ વધુ હતા એટલે વૃક્ષોને કપાતા બચાવવા જતા અમૃતા અને તેની સાથે રહેલા અંદાજે ૧૦૦ વ્યક્તિઓ સાથે શું થયું ? ભાગી ગયા મૃત્યુ પામ્યા અમૃતા રોજ વૃક્ષો પાસે જઇ અને શું કહેતી ? અમને સંભાળે છે તમામ તું મજબુત છે મનેય તારા જેવી બનાવ ખેજડી ગામના લોકો બીજા ક્યા નામ તરીકે ઓળખાય છે ? ચિનોઇ બિશ્નોઇ અંતે રાજાએ શું હુકમ કર્યો ? આ વિસ્તારમાં વૃક્ષો વાવવા નહિં આ વિસ્તારમાં કોઇએ પણ વૃક્ષ કાપવા નહિં અને એકેય પ્રાણીઓને મારવા નહિં જોધપુર ક્યાં આવેલું છે ? ગુજરાત માં રાજસ્થાન માં પંજાબ દિલ્હી અજાણ્યા માણસો પાસે શું હતું ? બંદૂક કુહાડી તલવાર મશીન રાજાને લાકડા શા માટે જોઈતા હતા ? બળતણ માટે મહેલ બનાવવા રથ બનાવવા ગાડું બનાવવા અમૃતા એ શું બાથ માં લીધું ? વૃક્ષ હથિયાર કુહાડી તલવાર અમૃતની ગામની ઘટનાને કેટલો સમય થઈ ગયો ? 100 વર્ષ 200 વર્ષ 300 વર્ષ 400 વર્ષ ખેજડીના વૃક્ષો કયા વિસ્તાર માં જોવા મળે છે ? નદી રણ જંગલ ડુંગરાળ ખિજડી ના કયા ભાગ માટી દવા બને છે ? પાંદડા ડાળીઓ છાલ મૂળ ખિજડી ના લાકડા માં શું પડતું નથી ? જીવજંતુ રોગ કચરો પાંદડા કઈ ઋતુમાં વૃક્ષો પર થી પાન ખરી જાય છે ? ગ્રીષ્મ વસંત શરદ વર્ષા વૃક્ષો માંથી આપણ ને શું ના મળી શકે ? પ્લાસ્ટિક ઔષધી કાગળ બળતણ નીચેના માંથી શું આપણ ને વૃક્ષો માંથી મળે છે ? પ્લાસ્ટિક પાણી કાચ કાગળ Time's up