ધોરણ – 4 પર્યાવરણ એકમ કસોટી – 25 તમારું નામ તમારો મોબાઇલ નંબર સુરેન્દ્રનગર જિલ્લો ક્યાં રાજ્યમાં આવેલો છે કેરલ છત્તીસગઢ ગુજરાત આંધ્રપ્રદેશ સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? ૨૦ ૧૦ ૩૦ ૫ સુરેન્દ્રનગર મારો જિલ્લા નજીક કયો જિલ્લો આવેલો છે ? ડાંગ અમદાવાદ જૂનાગઢ અમરેલી સુરેન્દ્રનગર જિલ્લાનું વડું મથક કયું છે ? લખતર લીંબડી સાયલા સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લો ક્યાં દેશમાં આવેલો છે ? ભારત અમેરિકા નેપાળ મ્યાનમાર જેપર ગામ ક્યાં રાજ્યમાં આવેલું છે ? રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ નીચેનામાંથી સુરેન્દ્રનગર જિલ્લાના પાડોશી જિલ્લો કયો છે ? કચ્છ પાટણ નર્મદા સુરત સુરેન્દ્રનગર જિલ્લો ક્યાં ખંડમાં આવેલો છે ? આફ્રિકા ખંડમાં એશિયા ખંડમાં એન્ટાર્કટિક ખંડમાં ઓસ્ટ્રેલિયા ખંડમાં નીચેનામાંથી સુરેન્દ્રનગર જિલ્લા નજીક કયો જિલ્લો આવેલ છે ? ડાંગ વડોદરા સાબરકાંઠા રાજકોટ સુરેન્દ્રનગર જિલ્લામાં કયું અભયારણ્ય આવેલ છે ? સાસણ ગીર નારાયણ સરોવર નળ સરોવર કાળિયાર કયું રાજ્ય દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરે છે ? ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત નું પાટનગર કયું છે? અમદાવાદ સુરેન્દ્રનગર ગાંધીનગર સુરત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઘ-4 પાસે આવેલા ___________ ગાર્ડન માં એકઠા થયા હતા ? સેન્ટ્રલ વિસ્ટા સેકન્ડ વિસ્ટા સ્મોલ વિસ્ટા વિદ્યાર્થીઓ શેની વાત કરતાં હતા ? રમવાની રમતની પોતાના જિલ્લાની પોતાના ગામ ની કચ્છનું જિલ્લા મથક કયું છે? ભુજ રાપર નખત્રાણા ગાંધીધામ કચ્છ જિલ્લામાં કુલ કેટલા તાલુકા છે? 5 10 15 13 વિશ્વા કયા જિલ્લા માંથી આવે છે? કચ્છ સુરેન્દ્રનગર વિસનગર ગાંધીનગર પાકિસ્તાન સાથે કયો જિલ્લો સરહદ ધરાવે છે? કચ્છ બનાસકાંઠા પાટણ જામનગર થોમસ કયા જિલ્લા નો છે? કચ્છ અમદાવાદ પાટણpata ડાંગ ગુજરાત નો સૌથી નાનો જિલ્લો કયો છે? પાટણ કચ્છ આહવા ડાંગ ડાંગ જિલ્લાનું ક્ષેત્રફળ કેટલું છે? 1864 1764 6417 1536 પરવીન કયા જિલ્લામાં રહે છે? ડાંગ અમદાવાદ સુરત કચ્છ અમદાવાદ જિલ્લા નો સાક્ષરતા દર કેટલો છે? 85.65% 65.86 % 86.65% 68.86 જુનાગઢ જિલ્લામાંથી કોણ આવે છે? વિશ્વા પરવીન થોમસ મૈત્રી ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયા જિલ્લામાં આવેલ છે ? જુનાગઢ અમદાવાદ કચ્છ માંડવી ગાંધીનગર જિલ્લાનું કોણ છે? મૈત્રી ભાવિન વિશ્વા પરવીન ધોળેશ્વર કયા જિલ્લામાં આવેલ છે? પાટણ જુનાગઢ અમદાવાદ ગાંધીનગર સીડી સૈયદ ની ઝાળી કયા જિલ્લામાં આવેલ છે? પાટણ જુનાગઢ કચ્છ અમદાવાદ મોઢેરા અને વડનગર કયા જિલ્લામાં આવેલ છે? મહેસાણા જુનાગઢ અમદાવાદ પાટણ કૃષ્ણા કયા જિલ્લામાં આવે છે? મહેસાણા નર્મદા અમદાવાદ પાટણ નર્મદા જિલ્લામાં કઈ નદી પર બંધ બાંધવામાં આવ્યો છે? નર્મદા બનાસ સરસ્વતી રુપેણ બનાસકાંઠા જિલ્લામાંથી કોણ આવે છે? તન્વી થોમસ ધનરાજ વિશ્વા Time's up