ધોરણ – 4 પર્યાવરણ એકમ કસોટી – 22 તમારું નામ તમારો મોબાઇલ નંબર ગુજરાતમાં પટોળા કયાંના પ્રખ્યાત છે સુરતના પાટણના જેતપુરના જામનગરના મોક્ષા અને નિર્મલનું ઘર રંગબેરંગી શેનાથી ભરેલું રહે છે ? કપાસની ગાસડીઓથી રેશમની આંટીઓથી વરિયાળીના કોથળાઓથી ગાદલાં અને ગોદડાઓથી કોકિલાબેન, અશોકભાઈ અને પરિવારના તમામ લોકો શેના પર હસ્તકારીગરી(વણાટકામ) કરે છે ? ગેસ પર હાથસાળ પર ચૂલા પર સગડી પર સાળવીવાડમાં અનેક સદીઓથી કયો પરિવાર વસવાટ કરે છે ? સાકરીયા સાળવી શીશા નાકિયા સાળવી પરિવારો દ્વારા કરવામાં આવતું ખાસ પ્રકારનું વણાટકામ ક્યાં નામથી ઓળખાય છે ? પટોળા ડ્રેસ ચણિયાચોળી બનારસી કઈ વાવના શિલ્પકામમાં પણ પટોળાની ભાત તે સમયે શિલ્પકારોએ કલામાં કંડારી હતી ? અડીકડી વાવ અડાલજની વાવ રાજાની વાવ રાણીની વાવ ડિઝાઇનવાળા તારને યોગ્ય માપ લઈને શું બાંધવામાં આવે છે ? દોરી વાયર પાઇપ પુસ્તક ડિઝાઇનવાળા તારને યોગ્ય માપ લઈને દોરી બાંધવામાં આવે તેને શું કહેવામાં આવે છે ? સાડીકામ બાંધણીકામ દુપટ્ટાકામ નકશીકામ પટોળા તૈયાર કરવામાં કઈ કઈ આવડત માટે ચીવટ અને ધીરજ જરૂરી છે ? વણાટ ડિઝાઇન રંગકામ ઉપરના તમામ હસ્તકારીગરી સાથે જોડાયેલા 700 પરિવારોમાંથી અત્યારે કેટલા પરિવારો પટોળાની અનમોલ હસ્ત કારીગરીને જીવંત રાખવામાં મથી રહ્યાં છે ? માત્ર એક જ પરિવારો માત્ર બે જ પરિવારો માત્ર ત્રણ જ પરિવારો માત્ર ચાર જ પરિવારો Time's up