ધોરણ – 4 પર્યાવરણ એકમ કસોટી – 2 તમારું નામ તમારો મોબાઇલ નંબર જે પ્રાણીઓની ચામડી પર પીંછા આપણે જોઇ શક્તા હોઇ તેવા પ્રાણીઓના નામ શોધો : “ હરણ , સસલું , કીડી, કબુતર, હાથી, મોર, ઘેટુ, બકરી બકરી, ઘેટું, સસલું, હરણ,હાથી કીડી, કબુતર, મોર જે પ્રાણી કે પક્ષીના કાન બહારની બાજુ દેખાતા ન હોય તો તે -...... ઇંડા મૂકે બચ્ચાને જન્મ આપે જે પ્રાણીઓની ચામડી પર વાળ આપણે જોઇ શક્તા હોઇ તેવા પ્રાણીઓના નામ શોધો : “ હરણ , સસલું , કીડી, કબુતર, હાથી, મોર, ઘેટુ, બકરી હરણ,હાથી, કીડી, કબુતર, મોર બકરી, ઘેટું, સસલું જે પ્રાણીઓના કાન આપણે ન જોઇ શક્તા હોઇ તેવા પ્રાણીઓના નામ શોધો : “ હરણ , સસલું , કીડી, કબુતર, હાથી, મોર હરણ, સસલું, હાથી કીડી, કબુતર, મોર બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ કે પક્ષીઓના કાન ક્યાં હોય ? શરીરની અંદર જ હોય શરીરની બહાર દેખાય જે પ્રાણીઓની ચામડી પર વાળ આપણે જોઇ ન શક્તા હોઇ તેવા પ્રાણીઓના નામ શોધો : “ હરણ , સસલું , કીડી, કબુતર, હાથી, મોર, ઘેટુ, બકરી બકરી, ઘેટું, સસલું હરણ,હાથી, કીડી, કબુતર, મોર જે પ્રાણીઓના કાન આપણે જોઇ શક્તા હોઇ તેવા પ્રાણીઓના નામ શોધો : “ હરણ , સસલું , કીડી, કબુતર, હાથી, મોર હરણ, સસલું, હાથી કીડી, કબુતર, મોર જે પ્રાણી કે પક્ષીના કાન બહારની બાજુ દેખાતા હોય તો તે -...... ઇંડા મૂકે બચ્ચાને જન્મ આપે ઇંડા મુક્તા પ્રાણીઓ કે પક્ષીઓના કાન ક્યાં હોય ? શરીરની બહાર દેખાય શરીરની અંદર જ હોય નીચેના માંથી કયા પ્રાણીના કાન આપણે જોઈ શકતા નથી ? Add description here! સસલું હાથી વાંદરો દેડકો નીચે માંથી કયું પ્રાણી બચ્ચાંને જન્મ આપે છે ? Add description here! સાપ ઉંદર કાચબો ગરોળી નીચે માંથી કયા પ્રાણીના શરીર પર વાળ હોતા નથી ? Add description here! મરઘી ઉંદર સિંહ ભેંસ વાઘ માંસ ખાય છે અને જીભેથી પાણી પીવે છે તો તેને શું કહેવાય ? Add description here! પાલતુ પ્રાણી તૃણાહારી માંસાહારી મિશ્રાહારી નીચેના માંથી કયું પ્રાણી ઈંડા મૂકે છે ? Add description here! ચામાચીડિયું મગર હરણ ભેંસ નીચેના માંથી દૂધ આપનર પ્રાણી કયું છે ? Add description here! ભેંસ બકરી ગાય આપેલ તમામ નીચેના માંથી શિંગડા વાળું પ્રાણી કયું છે ? Add description here! વાંદરો બકરી સસલું ઘોડો નીચેના માંથી કયું પાલતુ પ્રાણી નથી ? Add description here! વાઘ ગાય બકરી ઘોડો નીચેના માંથી કયું પ્રાણી શાકાહારી છે ? Add description here! સિંહ વાઘ ભેસ દીપડો નીચેના માંથી કયું પ્રાણી માંસાહારી છે ? Add description here! બળદ ગાય સિંહ ઘોડો નીચેના માંથી કયું પ્રાણી માંસાહારી છે ? Add description here! બળદ ગાય સિંહ ઘોડો ભાર ખેચતુ પ્રાણી કયું છે ? Add description here! હરણ ઊંટ બકરી ભેંસ કયું પ્રાણી ઝાડ પર ચડી શકે છે ? Add description here! બકરી હરણ વાંદરો ઊંટ નીચેના માંથી કયું પ્રાણી પાલતુ પ્રાણી નથી ? Add description here! કૂતરો બિલાડી જિરાફ બકરી તે ખેડૂત નો સાથી છે, તે હાલ ચલાવે છે ? Add description here! ખેડૂત ગાય ભેંસ બળદ દીપડો કેવું પ્રાણી છે ? Add description here! પાલતુ મિશ્રાહારી માંસાહારી તૃણાહારી Time's up