ધોરણ – 4 પર્યાવરણ એકમ કસોટી – 19 તમારું નામ તમારો મોબાઇલ નંબર હાથમાં મહેંદી કોણે મૂકી છે ? રેહાનાએ આરતીએ મીનાએ ઉપરના તમામ બધા બાળકોએ ઘરેથી વસ્તુઓ લાવી ક્યાં વારે વર્ગમાં ઉજાણી કરી ? રવિવારે શનિવારે સોમવારે ગુરુવારે ઉત્તરાયણનો ઉત્સવ ક્યાં મહિનામાં આવે છે ? માર્ચ જાન્યુઆરી ફેબ્રુઆરી ડિસેમ્બર નીચેનામાંથી કોનો તહેવારોમાં સમાવેશ થતો નથી ? જન્માષ્ટમી દિવાળી હોળી મહેંદી નીચેનામાંથી પતંગ ક્યાં ઉત્સવમાં હોય છે ? ઉત્તરાયણ ધુળેટી નવરાત્રી દિવાળી ઊંધિયું ક્યાં તહેવારમાં બનાવવામાં આવે છે ? નવરાત્રી જન્માષ્ટમી હોળી ઉત્તરાયણ ઉત્તરાયણ બીજ ક્યાં નામથી પણ ઓળખાય છે ? મકરસંક્રાંતિ ધુળેટી નાતાલ દિવાળી ક્યાં કિન્યા કોને બાંધવામાં આવે છે ? પિચકારીને પતંગને ફટાકડાને ગરબાને શું બધા જ ધર્મના લોકો ઉત્તરાયણ ઊજવે છે ? હા ના કહી ન શકાય મને ખબર નથી. શાળાના રસોડાની બહાર શું મુકેલી હોય છે ? રોજના સફાઈની યાદી રોજના લેસનની યાદી રોજના ભોજનની યાદી રોજના ભરતકામની યાદી Time's up