ધોરણ – 4 પર્યાવરણ એકમ કસોટી – 18 તમારું નામ તમારો મોબાઇલ નંબર ક્રિપલ શું કરતી હતી ? સંગીત સાંભળતી લેસન કરતી પુસ્તક વાંચતી ચિત્ર દોરતી ' મને એક ગ્લાસ પાણી આપો ' આ વાક્ય કોણ બોલે છે ? ક્રિપલ મહેમાન ઋચન પપ્પા મોટા વૉટરપાર્ક ક્યાં આવેલ છે ? દક્ષિણ ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં પૂર્વ ગુજરાતમાં પશ્ચિમ ગુજરાતમાં એક દિવસ સચિન અને નિરૂ તેમના માતાપિતા સાથે ક્યાં ગયાં ? તળાવે નદીએ દરિયે વૉટરપાર્ક અમારા કૂવામાં શુ નથી ? પાણી પક્ષીઓ જીવજંતુઓ મગર લિફ્ટ કેટલામાં માળે ઉભી રહી ? ચાલીસમાં માળે ત્રીસમાં માળે બારમાં માળે વિસમાં માળે સ્મિતની માતા કોને ત્યાં કામ કરતી હતી ? અંજુ મૅડમને ત્યાં સમતા મૅડમને ત્યાં રીટા મૅડમને ત્યાં ચાંદની મૅડમને ત્યાં ' અરે છાયા આ વિસ્તારના પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું છે ' આવી બૂમ કોણે પાડી હતી ? સ્મિતે અંજુ મૅડમે ક્રિપલે ઋચને સ્મિત કઈ દુનિયામાં ખોવાઈ ગયો ? દરિયાની વિશ્વની કાર્ટૂનની પરીઓની કોનું ઘર શાંત, સાફ અને ચમકતું હતું ? સ્મિતનું છાયાનું અંજુ મૅડમેનું ક્રિપલનું પુસ્તક કોણ વાંચતુ હતું ? ક્રિપલ નેહા ઋચન નીરુ પપ્પાએ ઠડું પીણું લાવવા કોને કહ્યું ? ક્રિપલને નેહાને ઋચનને નીરુને છબ ! છબ ! છબ ! એમ કોણે કહ્યું ? ક્રિપલ નેહા નીરુ સચીન લપસણી પરથી બાળકો કયા પડતા હતા ? પાણીમાં તળાવમાં જમીન પર રાઇડ્સ પર ખાલી ડોલ અને છત લઈને કોણ ઊભું હતું ? ટોળું મહિનાઓ બાળકો કર્મચારીઓ પાણીનું ટેન્કર કેટલા દિવસે આવે છે ? બે દિવસ પાંચ દિવસ સાત દિવસ ત્રણ દિવસ કોને લીફ્ટમાં જવું ખૂબ ગમે છે? નિરુને સ્મિતને ક્રિપલ ને નેહાને સ્મિત કોને ત્યાં આવ્યો હતો ? અંજુ મેડમને નેહાને ત્યાં ક્રિપલને ત્યાં નિરુને ત્યાં સમાચાર પત્ર કોણ વાંચતુ હતું ? ક્રિપલ નેહા સ્મિત અંજુ ઝાડા અને ઊલટી બંધ ન થાય તો કોની સલાહ લેવી ? ડૉક્ટર ની શિક્ષકની અંજુની ક્રીપલની મહેમાનો ને આવકાર કોણે આપ્યો ? ક્રિપલ એ પપ્પાએ ઋચન એ અંજુએ Time's up