ધોરણ – 4 પર્યાવરણ એકમ કસોટી – 15 તમારું નામ તમારો મોબાઇલ નંબર વૈશાલીના પિતાજી શું વેચે છે ? ફળો ફૂલો શાકભાજી મીઠાઈઓ નીચેનામાંથી કોનો શાકભાજીમાં સમાવેશ થતો નથી ? ભીંડો શ્રીફળ દૂધી રીંગણાં પિતાજી,ભાઈ,કાકા અને મહોલ્લાના માણસો ટેમ્પો લઈને તાજા શાકભાજી લેવા ક્યાં જવા નીકળ્યાં ? વાડીએ બજાર ખેતર જંગલ ઉનાળામાં બાપુજી અને ભાઈ રાત્રે કેટલા વાગ્યાની આસપાસ ઘરે પાછા ફરે છે ? ૧:૦૦ ૧૨:૦૦ ૧૧:૦૦ ૧૦:૦૦ નીચેનામાંથી કોનો ફળમાં સમાવેશ થતો નથી ? ટમેટાં સફરજન જામફળ સીતાફળ છોટુના પિતાજી ૭:૦૦ વાગ્યા સુધીમાં બધાં શાકભાજી શેમાં ગોઠવી દે છે ? કેરેટમાં લારીમાં બૉક્સમાં ટેમ્પોમાં છોટુના પિતાજી આગલા દિવસેની શાકભાજી કોથળામાં ભરીને તેના ઉપર થોડું શું છાંટી દે છે ? પાણી અત્તર દવા ખાતર વૈશાલીના પરિવારમાં કુલ કેટલા સભ્યો છે ? ચાર સભ્યો પાંચ સભ્યો ત્રણ સભ્યો બે સભ્યો સવારે કેટલા વાગે છોટુના પિતાજી તાજાં શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથળા લઈ પાછા ઘરે આવે છે? ૮:૩૦ વાગે ૭:૩૦ વાગે ૬:૩૦ વાગે ૫:૩૦ વાગે પિતાજી અને ભાઈ માટે જમવાનું કોણ લઈ બજારમાં જાય છે ? મમ્મી વૈશાલી છોટુ કાકા બજાર થી ઘરે સવારે કેટલા વાગ્યે કામ શરૂ થઈ જાય છે ? 5:00 6:00 3:00 4:00 વૈશાલી ના પિતાજી શાકભાજી લેવા માટે કયા જાય છે ? ખેતરે વાડીએ મંડી આપેલ તમામ છોટુ સવારે 10 વાગે શાળાએ જાય તે પહેલા કયું કામ કરે છે ? મમ્મીને ઘર કામમાં મદદ કરે છે તેના પપ્પાની શાકભાજીની લારી પર રહે છે ગૃહકાર્ય કરે છે શાકભાજી લેવા માટે બજાર જાય છે વૈશાલીને પિતાનું કામ ક્યારે શરૂ થાય છે ? 3:00 4:00 2:00 5:00 વૈશાલી ને કેટલા વાગે શાળા એ જવાનું હોય છે ? 6:30 7:30 8:30 9:30 છોટુ કેટલા વાગ્યે પિતાજી અને ભાઈ માટે જમવાનું લઈ બજાર જાય છે ? 9:00 10:00 11:00 12:00 શાકભાજી પર પાણીનો છંટકાવ શા માટે કરે છે ? સુકાઈ ના જાય માટે સારી લાગે માટે નવડાવવા માટે તેમણે ઠંડી હવા મળે માટે નીચેના માંથી કઈ શાકભાજી જલ્દી બગડી જશે ? બટાટા ડુંગળી દૂધી પાલક નીચેના માંથી કઈ શાકભાજી જલ્દી નહીં બગડે ? બટાટા ટામેટાં કેળાં દૂધી નીચેનામાંથી કઈ શાકભાજી જમીનની અંદર થશે ? બટાટા ડુંગળી આદું તમામ નીચેનામાંથી કઈ શાકભાજી જમીનની બહાર થશે ? બટાટા ટામેટાં ડુંગળી આદું વૈશાળીના કુટુંબમાં કેટલા સભ્ય છે ? બે ત્રણ ચાર પાંચ બધુ કરી કરી ચા પીવા બેઠા ત્યારે શાનો અવાજ સાંભળ્યો ? ટેમ્પા ના હોર્ન નો શાકભાજી વાળાનો શાકભાજી નીચે પડવાનો બૂમ પાડવાનો વૈશાલી ના પિતા શાકભાજી શાના પર વેચે છે ? દુકાન પર મોલ પર બસ સ્ટેશન લારી પર નીચેનામાંથી કોનો શાકભાજીના સમાવેશ થાય છે ? દુકાન પર મોલ પર બસ સ્ટેશન લારી પર નીચેનામાંથી કોનો સમાવેશ ફળમાં થાય છે ? દૂધી ભીંડા રીંગણ કેળાં Time's up