ધોરણ – 4 પર્યાવરણ એકમ કસોટી – 14 તમારું નામ તમારો મોબાઇલ નંબર રાજુના પિતા કોણ છે ? સુથાર પશુપાલક ખેડૂત દરજી રાજુના પિતાજી ક્યાં પાક માટે ખેતર તૈયાર કરી રહ્યાં છે ? ડાંગર ડુંગળી વરિયાળી બટેકા રાજુના વિસ્તારમાં જમીનને નરમ બનાવવા ક્યાં સાધનનો ઉપયોગ થાય છે ? હથોડી કોદાળી દાંતરડું ઉપરના તમામ ડુંગળીના પાક સાથે બીજું શું ઊગ્યું છે ? તેલ ફળ ફૂલ નીંદણ ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે તેને શું કરવો પડશે ? લણવો પડશે નિદવો પડશે વાઢાવો પડશે ઉપરના તમામ ડુંગળીના સુકાયેલી ડાળી કાપવા શેનો ઉપયોગ કરે છે ? ઈલાયચી ઇલ્લીજ હલર સુપડી રાજ7ના પિતાજી ડુંગળીને ટ્રકમાં ભરી વેચવા ક્યાં લઈ જશે ? મોટા બજારમાં શેરીઓમાં મહોલ્લાઓમાં ગામડામાં રાજુનું ગામ વસાઈ ક્યાં જિલ્લામાં આવેલું છે ? બનાસકાંઠામાં સાબરકાંઠામાં મહેસાણામાં ગાંધીનગરમાં ડુંગળીના બીજ વાવવા હલ કોણ ખેંચશે ? ઊંટો ઘોડાઓ બળદો ઉપરના તમામ જમીનમાં ચોક્કસ અંતરે પૂરતા પ્રમાણમાં શું નાખવા ખૂબ જરૂરી છે ? કોદાળી નીંદણ બીજ ખાતર પાકની વાવણી કરવા નીચેના પૈકી કયું સાધન વપરાય છે ? કોદાળી દાતરડું હળ સમાર પાકની લણણી કરવા કયું સાધન વપરાય છે ? પાવડો ખૂરપી હળ દાતરડું ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે તે શાના પર થી કહી શકાય ? છોડના પાન લીલાછમ બને ત્યારે છોડના પાન પીળા અને સુકાઈ જાય ત્યારે છોડ નીચે નમી જાય ત્યારે છોડ પર ફૂલો આવે ત્યારે ઇલ્લીજ કોના જેવુ સાધન છે ? કોદાળી દાતરડું ધારદાર ચપ્પુ સમાર પાક ઉગાવ નીચેના માંથી કયો ક્રમ સાચો છે ? વાવણી લણણી નીંદામણ કાઢવું જમીન ખેડવી જમીન ખેડવી, નીંદણ કાઢવું, લણણી, વાવણી જમીન ખેડવી, લણણી, વાવણી, નીંદામણ જમીન ખેડવી, વાવણી, નીંદામણ કાઢવું, લણણી રાજુના પિતા શેના વડે જમીન ખોદી રહ્યા છે ? કોદાળી પાવડો ખૂરપી હળ પિતાજી હળની પાછળ ચાલી ને શેમાં બીજ નાંખશે ? હળમાં ચાસમાં ખેતરમાં બહાર રાજૂ ખેતરમાં ડુંગળી ના બીજ કેટલા દિવસમાં અંકુરિત થવા લાગ્યા હતા ? દસ વીસ ત્રીસ પાંચ ડુંગળી ના પાકની લણણીમાં વિલંબ થાય તો શું થશે ? પાક ની પાછળ લણણી નહીં કરી શકાય પાક સુકાઈ જશે પાક જમીન માં જ સદી જશે પાકમાં કોઈ સમસ્યા નહીં આવે દસ વીસ ત્રીસ પાંચ ડુંગળી ના કોથળા કોણ ભારે છે ? પિતાજી રાજૂ કાકા પિતાજી અને કાકા ડુંગળીની સુકાયેલી ડાળી કોણ કાપે છે ? મમ્મી અને કાકી મમ્મી કાકા રાજૂ ડુંગળીની સુકાયેલી ડાળી કોણ કાપે છે ? મમ્મી અને કાકી મમ્મી કાકા રાજૂ નીચેના માંથી કયો પાક જમીનની બહાર થાય છે ? ડુંગળી ટામેટાં બટાકા લસણ Time's up