ધોરણ – 4 પર્યાવરણ એકમ કસોટી – 13 તમારું નામ તમારો મોબાઇલ નંબર આ ચિત્રમાં નદીનું પાણી કેવું દેખાય છે ? પીવા લાયક ચોખ્ખું અશુદ્ધ પાણી છે શુદ્ધ આ ચિત્રમાં હોડી કેટલી છે ? ચાર હોડી ત્રણ હોડી એક હોડી બે હોડી આ ચિત્રમાં નદીમાં અશુદ્ધ પાણી કોણ કોણ છોડી રહ્યું છે ? બહુમાળી મકાનો ઉદ્યોગો ઉપરના બન્ને એક પણ નહીં આ ચિત્રમાં માછલીઓ ક્યાં છે ? વૃક્ષ ઉપર નદીના પાણીમાં બહુમાળી મકાનોમાં ઉદ્યોગોના ભૂંગળાઓમાં આ ચિત્રમાં માછલીઓ ક્યા કિનારે જોવા મળે છે ? તળાવના કિનારે સમુદ્રના કિનારે નદીના કિનારે ઉપરના તમામ આ ચિત્રમાં નદીના પાણીનો રંગ કોના કારણે બદલાય ગયો છે ? ઉદ્યોગોના અશુદ્ધ પાણીના નિકાલથી વરસાદ પડવાથી વરસાદ ઓછો પડવાથી એક પણ નહીં આ ચિત્રમાં પાણી કેવું દેખાય છે ? અશુદ્ધ ચોખ્ખું એક પણ નહીં કહી ન શકાય નદીનું પાણી પીવાલાયક હોય છે ? હા ના એક પણ નહીં ખારું હોય છે દરિયાનું પાણી પીવા લાયક હોય છે ? હા મીઠું હોય છે. ના ખારું હોય છે. કહી ન શકાય. એક પણ નહીં બધી વસ્તુઓ સરળતાથી ઓગળી જાય છે ? ચોક્કસ હા ના કહી ન શકાય ચોક પાણીમાં સરળતાથી ઓગળી જાય છે ? હા ના ચોક્કસ કહી ન શકાય મીઠું પાણીમાં સરળતાથી ઓગળી જાય છે ? હા ના કહી ન શકાય એક પણ નહીં નીચેનામાંથી કોણ પાણીમાં ઓગળતા નથી ? ખાંડ મીઠું દાળ સોડા નીચેનામાંથી કયું જળચર પ્રાણી નથી ? માછલી ગરોળી કાચબો મગર નીચેનામાંથી કોનો પક્ષીઓમાં સમાવેશ થાય છે ? કરચલો વીંછી અજગર બાજ નીચેનામાંથી કઈ કઈ જગ્યાએ પાણી જોવા મળે છે ? નદી તળાવ દરિયો ઉપરના તમામ નીચેના માંથી કોનો પક્ષીઓમાં સમાવેશ થતો નથી ? ચકલી ઉંદર મોર હોલો નીચેના માંથી કયું જુદું પડે છે ? મગર માછલી અજગર કાચબો નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણીનો રંગ કેવો હોય છે ? વાદળી સફેદ રંગબેરંગી બદામી નદી કયાથી નીકળે છે ? મેદાની પ્રદેશ જંગલ વિસ્તાર પર્વતીય પ્રદેશ દરિયા માંથી નીચેના માંથી કયા કારણે નદીનું પાણી પ્રદૂષિત થાય છે ? કારખાના નું દૂષિત પાણી નદી માં કપડાં ધોવાથી નદીમાં વાસણ માંજવા થી આપેલ તમામ નીચેનામાંથી કયો પ્રદેશ પાણીમાં ઓગળતો નથી ? મીઠું રેતી ખાંડ ખાવાનો સોડા નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં ભળતો નથી ? દૂધ તેલ છાસ લીંબુ રસ પીવાના પાણી માટે શું સાચું નથી ? પાણીને ઉકાળીને પીવું જોઈએ પીવાના પાણીમાં ક્લોરીનની ટીકડી નાખવી પીવાના પાણીમાં સ્વચ્છ વાસણ ફેરવવું નદીનું પાણી પીવા માટે વાપરવું કઈ ઋતુ દરમિયાન નદી તળાવ કે ઝરણાંમાં પાણી ઓછું થઈ જાય છે? ઉનાળો શિયાળો ચોમાસું તમામ નીચેના માંથી કયું પાણી પીવા માટે યોગ્ય છે ? દરિયાનું તળાવનું ઝરણાંનું ખાબોચિયાનું પાણી શાના દ્વારા દૂષિત થાય છે? ફેક્ટરીનો કચરો નાખવાથી કપડાં ધોવાથી પ્રાણીઓને નવડાવવાથી આપેલ તમામ નીચેના માંથી કઈ વસ્તુ ઓગળે નહીં ? ગોળ મીઠું ખાંડ ટાઇલ્સ નીચેનામાંથી શું પાણીમાં ભળશે નહીં ? લીંબુનો રસ કેરીનો રસ કપચી છાસ Time's up