ધોરણ – 4 પર્યાવરણ એકમ કસોટી – 11 તમારું નામ તમારો મોબાઇલ નંબર રતનના દાદા વાડીમાં કોને કોને નિરણ નાખે છે ? ગાયને ભેંસને બળદને ઉપરના તમામ રતને વાડીમાં વિવિધ શુ શું જોયા ? ફૂલ, શાકભાજીના છોડ વેલા અને અનાજ-કઠોળના છોડ ઊંચા-ઊંચા વૃક્ષો ઉપરના તમામ આ કચ્છના લોકો દ્વારા ભરતગૂંથણ વડે તૈયાર કરેલ શેનું ચિત્ર છે ? શેતરંજીનું ચાકળાનું ઓછાડનું તોરણનું આ ચિત્ર ક્યાં ફુલનું છે ? બારમાસી ગુલાબ ગલગોટા સૂરજમુખી ગુલકંદ ક્યાં ફૂલમાંથી બનાવવામાં આવે છે ? મોગરો ગુલાબ ચંપો જાસૂદ નીચેનામાંથી ખાખરાના વૃક્ષના ફૂલને શું કહેવાય છે ? કેસુડો સૂરજમુખી ટેટા ગલગોટા નીચેનામાંથી ક્યાં ફૂલનો હાર બનાવવામાં ઉપયોગ થતો નથી ? ગુલાબ ગલગોટા ચંપો મરવો નીચેનામાંથી ક્યાં મૂળનો શાકભાજીમાં સમાવેશ થાય છે ? મૂળો તરબૂચ બોર કોળું નીચેનામાંથી કોનો શાકભાજીમાં સમાવેશ થતો નથી ? ગાજર કાકડી કેળા રીંગણ નીચેનામાંથી ક્યાં વૃક્ષને વડવાઈ હોય છે ? પીપળો આસોપાલવને વડને લીમડો વડનાં વૃક્ષની વડવાઈમાં કેટલા બાળકો હિંચકા ખાઈ રહ્યા છે ? ત્રણ બાળકો બે બાળકો ચાર બાળકો એક બાળક નીચેનામાંથી તુટીફ્રુટ્ટી ક્યાં ફળમાંથી બનાવવામાં આવે છે ? દ્રાક્ષમાંથી જામફળમાંથી પોપૈયામાંથી કેળામાંથી કયું ફૂલ રાતે જ ખીલે છે? સૂર્યમુખી રાતરાણી જાસૂદ કમળ કયા ફૂલનો ઉપયોગ પૂજા માટે ઔષધિ અત્તર બનાવવા માટે થાય છે ? ગલગોટો મોગરો ચમેલી ગુલાબ કયું ફૂલ વેળા પર થાય છે? મધુમાલતી ગલગોટો મોગરો ચંપો કયું ફૂલ પાણીમાં ના છોડ પર થાય છે ? કમળ ચમેલી મોગરો ચંપો કયું ફૂલ અમુક જ મહિનામાં જ ખીલે છે ? ગુલાબ કમળ મોગરો ગલગોટો કયું ફૂલ વૃક્ષ પર થાય છે ? જાસૂદ સૂર્યમુખી ચંપો કેસૂડા ના ફૂલ નીચેના માંથી કયું શાકભાજી મૂળ નથી ? ગાજર કોબીજ મૂળો બીટ નીચેનામાંથી કયા ફૂલ માંથી અત્તર બનતું નથી ? ગુલાબ જાસૂદ મોગરો ધતૂરાનું ફૂલ કયું ફૂલ લાલ, ગુલાબી, કેસરી, પીળા રંગ માં જોવા મળે છે ? ગુલાબ ચંપો ધતૂરો ગલગોટો કયા વૃક્ષની ડાળીઓ માંથી મૂળ ફૂટે છે ? લીમડો પીપળો ખેર વડ કયા ફૂલ નો ઉપયોગ ખોરાક તરીકે થાય છે ? ગલગોટો સૂર્યમુખી જાસૂદ કરેણ રતન કયા ધોરણમાં ભણે છે ? પહેલા બીજા ત્રીજા ચોથા કબીર વડ કયા જિલ્લામાં આવેલ છે ? ભરૂચ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ રામજીભાઇ શું ખેચીને બહાર કાઢતા હતા ? ગાજર મૂળા બટેટા ડુંગળી નીચેનામાંથી કયું શાકભાજી મૂળ છે ? ભીંડા દૂધી બટેકા રીંગણ નીચેના માંથી કયું જુદું પડે છે ? બટેકા ડુંગળી ભીંડા ગાજર નીચેના માંથી કયું જુદું પડે છે ? કારેલાં મૂળા રીંગણ ભીંડા Time's up