ધોરણ – 4 ગુજરાતી એકમ કસોટી – 7 તમારું નામ તમારો મોબાઇલ નંબર " કલાકારની ભૂલ " એકમના લેખક/કવિ કોણ છે ? કૃષ્ણ દવે ઝવેરચંદ મેઘાણી ઈશ્વર પરમાર એક પણ નહીં નીચેનામાંથી " બની જવું " રૂઢિપ્રાયોગનો સાચો અર્થ ક્યો છે ? છેતરાઈ જવું. બચી જવું. નમી જવું. સમાધાન કરી લેવું. નીચેનામાંથી ' નિષ્ણાત ' શબ્દનો અર્થ કયો સાચો છે ? તુચ્છ નિપુણ તરકીબ તફાવત નીચેનામાંથી કયા શબ્દની જોડ સાચી નથી ? તફાવત - ગુપ્ત તુચ્છ - નજીવું તરકીબ - યુક્તિ દ્વાર - બારણું નીચેનામાંથી કયા સમાનાર્થી શબ્દની જોડ સાચી નથી ? આંખ - નયન વૃદ્ધ - યુવાન ચતુર - હોશિયાર દ્વાર - બારણું નીચેનામાંથી કયા શબ્દની જોડ સાચી નથી ? ચોકી - ચોકીદાર કામ - કામદાર દુકાન - દુકાનદાર ધાર - ધારીયું રાત્રે સ્વપ્ન કોને આવ્યું હતું ? મામાને દૂતને મોહનને ચોકીદારને મુર્તિઓ બનાવનારને શું કહેવાય ? શિલ્પી કવિ લેખક ગાયક મોહનને પકડીને કોણ લઈ ગયો ? ચોકીદાર દેવદૂત દુકાનદાર ચોર દૂતને કઈ નવાઈ લાગી ? એક સાથે હજાર મોહન ઉભા છે તે જોઈ. એક સાથે બર મોહન ઉભા છે તે જોઈ. એક સાથે અગિયાર મોહન ઉભા છે તે જોઈ. એક સાથે એકવીસ મોહન ઉભા છે તે જોઈ. તૃપ્તી અને અંશુલના ગાલ ખુશી થી કેવા થઈ ગયા ? લાલ ગુલાબી પીળા રાતા "ચાલે નહીં દોડે પણ" આ વાક્ય કોણ બોલે છે ? તૃપ્તી અંશુલ શિક્ષક જાદુગર તૃપ્તી એ ટેબલ પર કયો દુપટ્ટો પાથર્યો ? સફેદ વાદળી કાળો લીલો તૃપ્તી એ સફેદ દુપટ્ટો કયા પાથર્યો ? ખુરશી પર ટેબલ પર હવા માં પાતલી પર દુપટ્ટા પર અંશુલએ શું મૂક્યું ? બંગડી બકલ કોસકો વીંટી "કદાચ તમારી વસ્તુ જાદુગર અંશલ ના ખિસ્સામાંથી નીકળે" આ વાક્ય કોણ બોલે છે ? જાદુગર અંશુલ તૃપ્તી શિક્ષક કોની પેન્સિલ ગાયબ થઈ ગઈ ? તૃપ્તી અંશુલ જ્યોત્સના કોઈ ની પણ નહીં અંશુલ કોની પાસે ગયો ? જ્યોત્સના જાદુગર તૃપ્તી શિક્ષક 'નખ્ખમ ધખ્ખમ ધડાપડા બૂમ' આ કોણ બોલે છે ? જ્યોત્સના જાદુગર તૃપ્તી શિક્ષક અંશુલએ બંગડી માં શું મૂક્યું ? જામફળ ટામેટું બટેટુ કેળું જામફળ અને બંગડી કોની બાજુ ખસ્વા લાગ્યા ? અંશુલ તૃપ્તી શિક્ષક જ્યોત્સના બાવો કોણ બન્યું ? નીરંજન બચું અલખ કવિ બચું બાવો ક્યારે બન્યો ? રાત્રે બપોરે રસોઈ વેળાએ રવિવારે બચું એ બાવો બનવા શું શું કર્યું ? તપ કર્યું ઘર છોડી દીધું જટા બનાવી તકો કરાવ્યો બાવો શું લેવાની ના પડે છે ? સાદું ભોજન પૈસા કપડાં ખિચડી આટો બાવો કેમ જતો રહ્યો ? સાદું ભોજન મળી ગયું એટલે બા ડેરી ગઈ એટલે પૈસા આપવાની ના પડી એટલે બા એ વિનંતી કરી એટલે મમ્મી ને ક્યારે નવાઈ લાગી હશે ? બચુડા ને બાવા તરીકે જોઈને બાવાને બચુડા તરીકે જોઈને બચુડાને ઘર માં ન્ જોઈને બાવા ને ઘર માં જોઈને અંશુલએ ખિસ્સા માંથી શું કાઢ્યું ? સફરજન ટામેટું લીંબુ તરબૂચ અંશુલએ કંપાસ માંથી શું કાઢ્યું ? તલવાર ચપ્પુ છરી બંદૂક લીંબુ કાપતા તેમાંથી શું ટપક્યું ? રસ પાણી લોહી તેલ Time's up