ધોરણ – 4 ગુજરાતી એકમ કસોટી – 6 તમારું નામ તમારો મોબાઇલ નંબર " રાતાં ફૂલ " એકમના લેખક/કવિ કોણ છે ? કૃષ્ણ દવે ઝવેરચંદ મેઘાણી ઈશ્વર પરમાર એક પણ નહીં એક ઝાડ માથે ઝૂમખડું, ઝૂમખડે...... ફૂલ ભમર રે રંગ દોલરીયો. રાતાં કાળા લીલા પીળા નીચેનામાંથી ' કાખે ' શબ્દનો અર્થ કયો સાચો છે ? માથે કેડે ડોકે પગે નીચેનામાંથી કયા શબ્દની જોડ સાચી નથી ? કબૂતર - કબુતરો કૂતરો - કુતરી બકરો - બકરી દેડકો - દેડકી નીચેનામાંથી કયા શબ્દની જોડ સાચી નથી ? પાળ - પારેવડું ડાળ - કબુતરો નાર - ચૂંદલડી આભ - ચાંદરડું નીચેનામાંથી શબ્દના અંતે " યો " આવે તેવા શબ્દો ક્યાં છે ? ડોલરિયો પાવળિયો સેંથલિયો ઉપરના તમામ ચાંદો ક્યાં દેખાય છે ? જમીનમાં પાતાળમાં આકાશમાં સ્વર્ગમાં મરઘાના માથા પરની કલગીને શું કહેવાય ? મંજર ઝાંઝર ખંજર કાજળ ઝૂમખડું કેવા રંગનું છે ? ગુલાબી રાતાં કથ્થઈ કેસરી પોપટડાની ચાંચ કેવા રંગની છે ? લિલી પીળી રાતી ધોળી વર્ગમાં સૌથી વિચિત્ર છોકરો કોણ હતો ? બોઘરાજ હરિહર હરિરાજ નીરંજન બોઘરાજ ના હાથમાં શું હમેશા હોય ? હથિયાર ગોફણ પથ્થર કાંકરા એની પાસે હંમેશા _______ વાતો નો ખજાનો હોય ? હસાવવાથી રડાવવાથી અજબ ગજબ ની ગાવાની "મા તું તો કહે છે કે માળા પીંખવા એ ઘાતકી કામ છે ?" આ વાક્ય કોણ બોલે છે ? બોધરાજ બોધરાજની માતા બોધરાજન મિત્રો એકપણ નહીં "ત્યાં કબર ના બચ્ચા છે " આ વાક્ય કોણ બોલે છે ? બોધરાજ બોધરાજની માતા બોધરાજન મિત્રો એકપણ નહીં કેટલી નાની નાની પીળી ચાંચ માળા બહાર દેખાતી હતી ? એક બે ત્રણ ચાર ગોફણમાંથી કેવો આવાજ આવે છે ? સરર અરર સનનન એક પણ નહીં બીજો પથ્થર શેને વાગી ને નીચે પડ્યો ? થાંભલા ને પતરાને દીવાલને બારીને બોધરાજનું નિશાન કેટલી વખત ખાલી ગયું ? એક બે ત્રણ ચાર સમડી ક્યાં જઈ બેઠી ? હવા બારી પર દીવાલ પર થાંભલા પર માળામાં સમડી ક્યાં જઈ બેઠી ? હવા બારી પર દીવાલ પર થાંભલા પર માળામાં સમડી એ શાનું ચક્કર લગાવ્યું ? ઝુંપડી નું થાંભલાનું હવેલીનું એકપણ નહિ બોધરાજે બરાબર માળા નીચે શું મૂક્યું ? કપડું ગોફણ હથિયાર ટેબલ ટેબલ પર બોધરાજે શું મૂક્યું ? ખુરશી તૂટેલી ખુરશી તબલા પલંગ ખુરશી પર ચડી બોધરાજે શું હાથમાં લીધું ? માળો બચ્ચા ઈંડા કચરો ગેરેજ માં કેટલી બારી હતી ? એક બે ત્રણ ચાર બોધરાજે માળા કયા મૂક્યો ? હતો ત્યાંજ ગેરેજ માં રોડ પર ઝાડ પર ભાઈ - ભાભી, મામા - મામી, કાકા - _______ . ફોઇ કાકી માસી ભાભી 'ભેદવું' નો અર્થ આપો. તોડ્યું જોડ્યુ સાચવવું ખોરવી દેવું 'ચૂંથવું' નો અર્થ આપો. ચીથરું કાપડ ફેદી નાખવું તોડી નાખવું 'અવનવું' નો અર્થ આપો. જૂનું નવું નવી જાતનું જૂની જાતનું Time's up