ધોરણ – 4 ગુજરાતી એકમ કસોટી – 5 તમારું નામ તમારો મોબાઇલ નંબર " ઉખાણાં " એકમના લેખક/કવિ કોણ છે ? કૃષ્ણ દવે ઝવેરચંદ મેઘાણી ઈશ્વર પરમાર એક પણ નહીં સવારે આવે, સાંજે જાય, કોઈ ન જાણે ક્યાં સંતાય. ? નીચેનામાંથી " ઉખાણાં " નો સાચો જવાબ કયો છે ? સૂરજ કમ્પ્યુટર મોબાઇલ હોઠ નીચેનામાંથી ' જળ ' શબ્દનો અર્થ કયો સાચો છે ? નળ પાણી ટાંકી હોજ નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી નથી ? નાળિએર ત્રિનેત્ર ઊંઘવું જીભ ચાર પાયાવાળું એક જાતનું આસનને શું કહેવાય ? ખુરશી બાજઠ ટેબલ કબાટ નીચેનામાંથી પાનનો સમાનાર્થી શબ્દ કયો છે ? પાંદડું ડાળ ફળ ફૂલ નીચેનામાંથી વૃક્ષનો સમાનાર્થી શબ્દ કયો છે ? છોડ વનસ્પતિ ઝાડ વેલ નીચેનામાંથી જન્મનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ? મરણ નવજીવન શોક ચિતા નીચેનામાંથી ઉત્તરનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ? પૂર્વ દક્ષિણ પશ્ચિમ એક પણ નહીં નીચેનામાંથી કઈ શબ્દની જોડ સાચી નથી ? કેરી - કેવી નાળિયેર - કેવું પંખો - કેવી ચાંદો - કેવો મકોડી બહેનનું નામ શું હતું ? મંછી હસી મકોડી મકોડો મકોડી બહેન ના દીકરાનું નામ શું હતું ? ચિન્ટુ મોન્ટુ મીન્ટુ મંછી કોણ ખિજાય ત્યારે જોવા જેવી થાય ? મીન્ટુ મંછી ચિન્ટુ મોન્ટુ મીન્ટુ ભાઈને શું ખૂબ ભાવે ? ચોકલેટ ગોળ મસાલા કુલફી બે દિવસમાં આખો રવો ઝાપટી ગયો ? - આ વાક્ય કોણ બોલે છે ? ચિન્ટુ મકોડો મોન્ટુ મકોડી મંછી બહેન મીન્ટુ ને લઈને કયા ઉપાડ્યા ? કાકીને ત્યાં કાકાને ત્યાં રવજી બાપા ના ખેતરે ઘરે મંછી બહેન ઉછીનો ગોળ માંગવા કયા ગયા ? કીડી મંછી મીન્ટુ ચિન્ટુ "હા મમ્મી હું અહી બાપા પાસે રહીશ " આ વાક્ય કોણ બોલે છે ? મીન્ટુ ચિન્ટુ મંછી રવજી બાપ ગોળ ખાવા કોણ તલપાપડ થઈ ગયું ? ચિન્ટુ મીન્ટુ મંછી કિડી "હે બાપા આ ગોળ શેમાંથી બને" આ વાક્ય કોણ બને છે ? મીન્ટુ મંછી ચિન્ટુ કિડી ગોળ શેમાંથી બને ? માખણ કેરી આંબલી શેરડી ગોળ બનાવવા માટે શું જોઈએ ? મશીન પંપ ચિચોડો હિંચકો ચિચોડો કેવો અવાજ કરતો ? ચિચડુક .... ચિચડુક .... ચિચિ ખરર એકપણ નહીં રવજીબાપા બાળપણ માટે શાનો ઉપયોગ કરતાં ? શેરડીના કુચા લાકડા કોલસા પેટ્રોલ કેટલા દિવસ માં મકોડાભાઈ ગોળ બનાવતા શીખી ગયા ? એક બે ત્રણ ચાર બાપા એ શામાં ગોળના રવા અને શેરડી મૂકી? ગાડીમાં ઘોડા ગાડીમાં બળદ ગાડા માં બારીમા બીજા દિવસે મીન્ટુ ભાઈએ નિશાળમાં શાની વાતો કરી ? ગોળ બનાવવાની ગોળ ખાવાની રમવાની મસ્તી કરવાની મીન્ટુ ભાઈને રીસ ચડે ત્યારે કયા બટકું ભારે ? પેટ પર પૂંઠા પર હાથ પર માથા પર Time's up