ધોરણ – 4 ગુજરાતી એકમ કસોટી – 4 તમારું નામ તમારો મોબાઇલ નંબર " લાખો વણજારો " એકમના લેખક/કવિ કોણ છે ? કૃષ્ણ દવે ઝવેરચંદ મેઘાણી ઈશ્વર પરમાર એક પણ નહીં " જોઈએ એટલા રૂપિયા લઈ જાઓ. તમારા જ છે " આ વાક્ય કોણ બોલે છે ? વાણિયો ડાઘીયો લાખો વણજારો નીચેનામાંથી ' શાખ ' શબ્દનો અર્થ કયો સાચો છે ? સાન આબરૂ પગેરું અકબંધ નીચેનામાંથી કયા શબ્દની જોડણી સાચી નથી ? ઉત્તર હદય ધિક્કાર ડુંગર નીચેનામાંથી " ભારે હૈયે " રૂઢિપ્રાયોગનો અર્થ કયો છે ? વિશ્વાસપાત્ર દુઃખી હૃદયે આબરૂ કાઢવી ગુસ્સો પ્રગટ કરવો નીચેનામાંથી કોનો રૂઢિપ્રયોગોમાં સમાવેશ થતો શબ્દ નથી ? ફિટકાર ખાતર પડવું દૂધે ધોયેલું આંખ વાળી લેવી ડાઘાસર સરોવર ક્યાં આવેલું છે ? પશ્ચિમ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં પૂર્વ ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે ડાઘાસર સરોવર કોણે બંધાવ્યું ? વાણિયાએ લાખાએ ડાઘીયાએ કોઈ એ નહિ નીચેનામાંથી કઈ વિરુદ્ધાર્થી શબ્દની જોડ સાચી નથી ? ધ્યાન - બેધ્યાન વિશ્વાસુ - અવિશ્વાસુ હરખ - આનંદ નજીક - દૂર નીચેનામાંથી કઈ સમાનાર્થી શબ્દની જોડ સાચી છે ? વિશાળ - નાનું હરખ - શોક આબરૂ - શાખ નજીક - દૂર સિંહણ ના બચ્ચા માટે જાત જાતનો ખોરાક કોણ લાવી આપતું ? સિંહણ સિંહ વાઘ રીંછ બચ્ચાંને જીવ ની જેમ કોણ સાચવતું ? સિંહ વાઘ સિંહણ રીંછ સિંહ હતાશ થઈને બેઠો હતો ત્યારે તેણે શું જોયું ? સિંહણ વાઘ રીંછ બકરીનું બચ્ચું બકરી ના બચ્ચાને સિંહણ પાસે કોણ લઈ ગયું ? સિંહ બકરી બકરો રીંછ બકરીના બચ્ચા ને શું કહેવાય ? લવારું વાછરડું પાડું ગલૂડિયું સિંહણ પોતે ઉછરેલા બકરીના બચ્ચા ને શું કહેતી ? લવારું બકરો બકરી મોટિયો સિંહણ પોતાના બચ્ચા ને શું કહેતી ? નાનિયો મોટિયો લવારું ગલૂડિયું હાથી ઓને જોઈને સિંહનનું બચ્ચું કેવું બની ગયું ? ઉત્સાહિત ઝનૂની ગંભીર ડરપોક સિંહણ નું બચ્ચું કેવી રીતે હાથી સામે જવા લાગ્યું ? છૂરકતું ડરતુ જોશથી ઝનૂન થી સિંહણ નું બચ્ચું કેવી રીતે હાથી સામે જવા લાગ્યું ? છૂરકતું ડરતુ જોશથી ઝનૂન થી 'અરે મૂર્ખ તું બળીયા સાથે બાથ ભીડવા કયા તૈયાર થયો' આ વાક્ય કોણ બોલે છે ? નાનિયો મોટિયો બંને એકપણ નહીં "તમે અત્યાર સુધી ક્યાં હતા ? હું તમારી રાહ જોતી હતી." આ વાક્ય કોણ બોલે છે ? નાનિયો મોટિયો સિંહણ સિંહ નાનીયા અને મોતિયા એ શું જોયું ? સિંહોનું ટોળું વાઘ નું ટોળું બકરા નું ટોળું હાથીઓનું ટોળું હાથીઓને મારવા કોણ ઘસી પડ્યું ? સિંહણ નાનિયો મોટિયો સિંહ નાનીયા ને હાથી ઓને મારવા જતાં કોણે રોક્યો ? સિંહણે હાથીએ મોટીએ સિંહ "હવે તે મોટો થયો છે, ખરો સિંહ બન્યો છે. - આ વાક્ય કોણ બોલે છે ? સિંહ સિંહણ હાથી બકરો બીજા દિવસે સવારે વહેલી સવારે ત્યાંથી કોણ જતું રહ્યું ? સિંહ સિંહણ નાનિયો મોટિયો બકરી અને સિંહ ના બચ્ચા માંથી કોણ નાનું લાગતું હતું ? સિંહનું બચ્ચું બકરી નું બચ્ચું બંને નાના હતા બંને મોટા હતા હરણા ક્યાં રસ સીંચે છે ? તળાવમાં કૂવામાં અંતરમાં હવા માં હરણા ક્યાં વસતા હતા ? સુંદર વનમાં જંગલ માં ખેતરમાં નદી કિનારે હરણા કેવા તરણા ચરતા ? લીલા સૂકા ભીના કાળા Time's up